સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 13 January 2018

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App Contact On Whats App No :- 8511604135 - ઉત્તરાયણના પાવન પર્વ સાથે ભિષ્મ પિતામહનો અનેરો નાતો - ઉત્તરાયણઃ જિંદગીના આકાશને રંગીન કરવાનો અવસર પતંગની મોજ-મસ્તી..- ર૦૦૦ની નોટ પાછી ખેંચાશે ? ATMમાં ભરવાનું બંધ કરાયું - ભૂલી જાવ Wi-Fi: આવે છે ૧૦૦ ગણું ફાસ્ટ Li-Fi! - હવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો - ઇ-મેમો રદ: હવે પોલીસ વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

ઉત્તરાયણના પાવન પર્વ સાથે ભિષ્મ પિતામહનો અનેરો નાતો
 ઉત્તરાયણના દિવસે જ ઇચ્છામૃત્યુનું વરદાન મેળવી ભિષ્મ પિતામહે દેહ છોડયો હતો મકરસંક્રાંતિ ના પાવન કનિદૈ લાકિઅ પર્વની ઉજવણીનો માહોલ ચારેય બાજુ ફેલાયો છે, આ વેળાએ આ પર્વ સાથે જોડાયેલ ભિષ્મ પિતામહનો અનેરો નાતો જરૂર યાદ આવે. આવો આપણે મકરસંક્રાંતિ સાથે કનિદૈ લાકિઅ ભારતના મહાગ્રંથ અકિલા એવા મહાભારતના ભિષ્મ પિતામહ સાથે જોડાયેલી ગાથાને નજીકથી જોઇએ. ભિષ્મ પિતામહ એટલે કહોને પ્રતિજ્ઞાને પર્યાય... પિતાના કનિદૈ લાકિઅ સુખ માટે રાજપાટ ત્યજી દઇ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લેનારને તેને નિભાવી જાણનાર અકીલા ભિષ્મ એટલે અડગતાના સાક્ષાત દેવ પોતાના અખંડ બ્રહ્મચર્યને કનિદૈ લાકિઅ તપને લીધે જ તેઓ ઇચ્છામૃત્યુ પામ્યા. મહાભારત લડાઇ પછી પણ ઝઝુમનાર ભિષ્મપિતા ઉત્તરાયણની વાટ જોતા બાણશૈયા પર સૂતા હતા ને સૂર્યની સંક્રાંતિ કનિદૈ લાકિઅ પછી મોતને વર્યા વીર પુરૂષો કયારેય પણ પોતાના જીવનનો અવરોહ પડતીને સ્વીકારતા નથી જ તેઓ કૌરવોના અનિષ્ટને જાણતા હતા, પોતાના વ્હાલા ભગવાન કૃષ્ણ કનિદૈ લાકિઅ વિરૂધ્ધ હોવા છતાં પોતાના પાંડવો સામે લડાઇ કરવી ગમતી નહોતી, પોતાનું વ્રત ન છોડવા માટે કૌરવોને પક્ષે રહી સ્વધર્મને જીવનમાં મૂકયો ભિષ્મ કનિદૈ લાકિઅ તો પવિત્ર ગંગા જેવા નિર્મળ માતાના પુત્ર છે. પોતે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં પોતાના પરિવારના લાભ માટે તેમણે સભામાંથી રાજકુંવરીઓના કનિદૈ લાકિઅ અપહરણ કર્યા. આવા વૈવિધ્યભર્યા વ્યકિતવાળા ભિષ્મનું પણ આવા સંક્રાંતિના દિવસે મૃત્યુ થયું હતું તેનું સ્મરણ થાય છે. આ દિવસે ઇચ્છા મૃત્યુ પામનાર તાતશ્રી કે ભિષ્મ પિતામહને ખાસ યાદ કરાય છે. ભિષ્મના જીવન વિશે થોડી ટૂંકી વાત જાણી લઇએ ભિષ્મ શાંતનું રાજાથી ગંગાના ઉદરે જન્મેલા આઠ પુત્રોમાંથી બચેલા છેલ્લા પુત્ર હતા. તેમનું મૂળ નામ સત્યવ્રત પણ પોતાના પિતા મસ્તસ્યગંઘા સાથે પરણી શકે એટલા માટે પોતે કદી રાજગાદી ઉપર નહીં બેસે અને આ જન્મ બ્રહ્મચર્ય પાળવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી માટે એ ભિષ્મ કહેવાયા. પિતાએ આ પ્રસંગે એમને વરદાન આપતા કહ્યું હતું કે 'તું ઇચ્છા મરણ પામીશ' મત્સ્યગંધા ઉર્ફે સત્યવતી ને ચિત્રાંગદ અને વિચિત્રવીર માનમા બે પુત્રો થયા તે બંને પ્રત્યે ભિષ્મે પોતાનું વચન પાળ્યું ને ચિત્રાંગદનું મૃત્યુ થતાં વિચિત્રવીરને રાજગાદી સોંપી એટલું જ નહીં પરંતુ એને માટે અંબિકા અને અંબાલિકા જેવી રાણીઓના અપહરણ કરીને લાવ્યા. અંબિકાનો પુત્ર તે કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાનો પુત્ર તે પાંડવોના પિતા પાંડુ મહાભારતના યુધ્ધમાં દશમાં દિવસે કૌરવ સેનાનું સરસેનાપતિનું પદ ભિષ્મે લીધું હતું. આ યુધ્ધમાં ભિષ્મ પિતામહનું શરીર યુધ્ધભૂમિમાં વિંધાયુ અને તેમનો અંતકાળ નજીક આવ્યો, પરંતુ ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે, આવા સમયે પ્રાણનો ત્યાગ કરવો એ ઠીક નથી. ભિષ્મ પિતામહને તો ઇચ્છામૃત્યુનું વરદાન હતું. આથી તેઓ બાણ સૈયા ઉપર જ અસહ્ય કષ્ટ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવ્યો. શ્રીમદ્ ભગવત ગીતાના આઠમાં અધ્યાયના ૨૩મા શ્લોકમાં કહ્યું છે કે, ઉત્તરાયણનો કાળ એવો છે કે જે કાળે મરણ પામી તો યોગીઓ મોક્ષ પામે છે. આમ, ઉત્તરાયણનો આ પર્વ ભિષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવાય છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121771

ઉત્તરાયણઃ જિંદગીના આકાશને રંગીન કરવાનો અવસર પતંગની મોજ-મસ્તી... 
સૂર્યદેવની સાધના થકી અંતરનો આનંદ... દાન-પુણ્યથી માનવતાની મ્હેક પ્રસરાવવાનું પર્વ પાવન કનિદૈ લાકિઅ પર્વ દિવાળીના યશોજ્જવલ અને અંતિમ મહાપર્વની વિદાય બાદ વિક્રમ સવંતના આરંભ બાદ વર્ષનું પ્રથમ પર્વ એટલે મકરસંક્રાંતિ... માત્ર સૌરાષ્ટ્ર જ કનિદૈ લાકિઅ નહિ ગુજરાતભરમાં અકિલા મકરસંક્રાંતિ પર્વનો અનેરો દબદબો રહ્યો છે. અબાલ વૃધ્ધ સહિતના પતંગ રસિયાઓમાં આ પર્વને ઉજવવા અનેરો થનગનાટ જણાઇ રહ્યો કનિદૈ લાકિઅ છે. જાણે ગુજરાતની આગવી ઓળખ એટલે પતંગોત્સવ... ઉત્સવ ઘેલા ગુજરાતીઓ આમ પણ કોઇપણ અકીલા તહેવારની ઉજવણીમાં કચાસ રાખતા નથી તો પછી મકરસંક્રાંતિના કનિદૈ લાકિઅ પર્વમાં કેમ પાછળ રહી જાય, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ સતત બે દિવસ સુધી તો સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી પચરંગી બની જતું હોય છે. આપણે કનિદૈ લાકિઅ ત્યાં ઉજવાતા તહેવારોમાં, ઉત્તરાયણ અને ચંદી પડવો એ અગાસીમાં ઉજવાતા તહેવાર છે, જેમાં એકની ઉજવણી દિવસમાં થતી હોય છે તો બીજાની ઉજવણી મધ્યરાત્રી કનિદૈ લાકિઅ થતી હોય છે. પોષ માસમાં સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે અને આ દિવસથી સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણની દિશા બદલી ધીમે-ધીમે ઉત્તર તરફ કનિદૈ લાકિઅ ખસતો જાય છે, આથી આ પર્વ મકરસંક્રાંતિથી પ્રસિધ્ધ છે, આ પર્વનું ધાર્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ છે. વેદો અને પુરાણોમાં કનિદૈ લાકિઅ પણ આ પર્વનો ઉલ્લેખ આવે છે, આ પર્વ આમ તો એક ખગોળીયા ઘટના છે અને જેનાથી જડ અને ચેતનાની દિશા અને દશા નક્કી થાય છે, આપણા શાસ્ત્રોમાં વર્ષના બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં એક ભાગ ઉત્તરાયણ અને બીજો ભાગ દક્ષિણાયન. આ બંને અયન મળી એક વર્ષ થાય છે. ખગોળીય દ્રષ્ટિએ જોઇએ તો આ દિવસથી સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તર તરફ ઢળે છે, આથી ઉત્તરાયણ તરીકે પણ આ પર્વ મનાવાય છે, આ પર્વ સાથે ભગવાન સૂર્ય નારાયણની એક પૌરાણીક કથા પણ સંકળાયેલ છે. મકરસંક્રાંતિ એટલે સૂર્ય શકિતની ઉપાસનાનું પાવન પર્વ પણ ગણાય છે, આપણે ત્યાં સૂર્ય ઉપાસના પ્રાચીન કાળથી ચાલી આવે છે, સૂર્ય દેવતા પોતાના સીધા કિરણો આશિર્વાદરૂપી આપણને આપે છે, કોઇ દેવી દેવતા આટલા પ્રત્યક્ષ થતા નથી, ભગવાન સૂર્ય ખૂબ જ દયાળુ છે, તેઓ અર્ધ્ય તેમજ નમસ્કાર માત્રથી પોતાના ભકતોના વશમાં થઇ જાય છે. આ દિવસે પ્રાતઃકાળે તાંબાના લોટામાં શુધ્ધ જળ ભરીને તલ, પુષ્પ, ચંદન પધરાવીને પૂર્વ દિશામાં મુખ રાખી ભગવાન સૂર્ય નારાયણને ઓમ સૂર્યાય નમઃ કે અન્ય સૂર્ય મંત્ર બોલી અર્ધ્ય અર્પણ કરવાનો અનેરો ફાયદો થાય છે. ઉત્તરાયણના આ પાવન પર્વના દિને દાન અને સ્નાનનું અદકેરૂ મહત્વ રહ્યું છે, પૌરાણીક માન્યતા અનુસાર ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પ્રયાગમાં આ દિવસે બધા દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલી સ્નાન કરવા આવે છે, આથી આ દિવસે ત્રિવેણી સ્નાન સહિત તમામ તીર્થોમાં સ્નાનનો અદકેરો મહિમા રહ્યો છે, ભાવિક ભકતો ગંગા, યમુના, કાવેરી જેવી નદીઓમાં ખાસ સ્નાન કરી પવિત્ર બને છે. પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં આ દિવસે હજારો ભાવિકો ઉમટી પડે છે, એટલું જ નહિ પવિત્ર નદીઓ અથવા સરોવરનું સ્નાન કરવાનું પણ વિધાન છે, જો ત્યાં જઇ શકાય તેમ ના હોય તો પોતાના ઘરમાં જ શુધ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઇએ. ઉત્તરાયણના પાવન પર્વમાં દાનનું પણ અનેરૂ મહત્વ રહ્યું છે, કહેવાય છે કે, આ દિવસે કરેલા દાનના ફલાર્થે સૂર્ય ભગવાન જન્મોજન્મની સમૃધ્ધિ આપે છે, આ દિવસે જરૂરીયાતવાળાઓને જેટલું દાન કરવામાં આવે છે તે સુર્ય ભગવાન પોતાના ભકતોને પાછું આપે છે, એટલું જ નહિ કેટલાયે જન્મો સુધી ચાલે તેટલા વિપુલ પ્રમાણમાં દાન કરે છે. આજના દિવસે બ્રાહ્મણો તેમજ જરૂરીયાતમંદોને ખીચડી, દાળ, ચોખા, તલ, શેરડી, બોર તથા ધન આપીને પુણ્ય કમાય છે, આજના દિને ગાય ચારો જરૂરથી અપાય છે, અનેક જગ્યાએ મંદિરની ગૌશાળા માટેના ઘાસચારા અને ખાણ-દાણની બોલીઓ બોલાય છે, અને એ દ્વારા સારૃં એવું ભંડોળ ભેગુ કરાય છે. અનેક પરિવારો પોતાની માન્યતા અનુસાર મંદિર, હવેલી કે ગૌશાળાઓમાં યથાશકિત અનુસાર દાન કરતા હોય છે. આમ મકરસંક્રાંતિએ દાન અને ત્યાગની ભાવના વ્યકત કરતું પર્વ છે. આપણે ત્યાંના રાજા રજવાડાઓ પણ ગુપ્ત દાન કરતા હતા, આપણે ત્યાં આ દિવસે ઘઉં કે બાજરીનો ખીચડો બનાવવામાં આવે છે, તો ગાયો માટે વિશેષ રૂપે ઘઉંની ઘુઘરી કરી ખવડાવાતી હોય છે. આ પર્વમાં પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા રહી છે, અને જેનો ઉલ્લેખ શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસના બાલકાંડમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે 'રામ ઇક દિન ચંગ ઉડાઇ, ઇન્દ્રલોક મે પહુચ ગઇ' કહેવાય છે કે એકવાર પ્રભુ શ્રી રામનો પતંગ ઇન્દ્રલોક પહોંચી ગયો હતો, આના ઉપરથી જ ખ્યાલ આવે છે કે, પતંગ ઉડાડવાની પરંપરા કેટલીક પ્રાચીન ભરી છે. પતંગની શોધ કોણે કરી? અને કયાંથી ઉડવાની શરૂઆત થઇ... એમાં પડવાને બદલે પતંગ રસિયાઓના આ ઉત્સવને જોઇએ તો સવારથી જ લોકો અગાસી કે ધાબા ઉપર ચડી જાય છે અને પતંગ ચગાવવામાં મશગુલ બની જાય છે, જોતજોતામાં તો આખુ આકાશ રંગબેરંગી થઇ જાય છે અને ચારેય બાજુ કાપ્યો... છે... એ જાય... જેવા અવાજો ગુંજવા લાગે છે. પતંગ ઉડાડવાની સાથે સાથે લોકો ધાબા કે અગાસી ઉપર જ તલ - મમરાના લાડવા, ચીકી, બોર, શેરડી જેવો નાસ્તો તથા ઉંધીયા સહિતના ભોજનની મજા પણ ટેરેસ ઉપર જ માણે છે અને જેમાં સાથ પુરાવે છે સંગીત, ટેપો, હોમ થિયેટરો ઉપર નવા નવા ગીતો વગાડી સાથે સાથે ડાન્સની મજા પણ લેતા હોય છે. એટલું જ નહિ પતંગના પેચો સાથે સાથે કેટલાક ઠેકાણે નજરોના પણ પેચ લાગતા હોય છે, પતંગ રસિયાઓનું શહેર અમદાવાદ પતંગ પાટનગર તરીકે પણ ઓળખાય છે, અહીં છેલ્લા કેટલાક વર્ષોથી તો 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ'નું આયોજન પણ થાય છે, આપણે ત્યાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં પતંગ રસિયાઓ ગાંડાતુર હોય છે. આપણને આશ્ચર્ય થશે પરંતુ કહેવાય છે કે, પતંગથી ભૈરવબાબા પ્રસન્ન થાય છે! પરંતુ આ હકીકત છે, રાજસ્થાનના બીકાનેરમાં બાબા ભૈરવનાથના મંદિરમાં અનેરો નજારો જોવા મળે છે, અહીં ભકતો પ્રસાદમાં પતંગ લઇને આવે છે અને તેને ભૈરવબાબાના ચરણોમાં અર્પિત કરે છે. પૂજા કર્યા બાદ ભકતે પતંગ પોતાના હાથે ઉડાડવાનો હોય છે અને પછી પતંગનો દોરો તોડીને એ પતંગ આકાશમાં છોડી દેવાનો હોય છે, એવી માન્યતા છે કે, આમ કરવાથી ભૈરવબાબા ભકતો પર પ્રસન્ન થાય છે, અને તેમની મનોકામના તરત જ પૂરી થાય છે. આપણા ગુજરાતમાં આ પર્વ અતિ ધામધૂમથી ઉજવાય છે, ગગનમાં વિવિધ રંગી પતંગો જોઇને ભલભલી વ્યકિતઓના દિલ નાચી ઉઠે છે. પતંગ ઉડાડવા... પતંગનો દોરો હાથમાં આવતા જ આકાશમાં ઉડી રહેલા પતંગો વચ્ચે તમારો પતંગ પણ હોડ લગાવવા બને છે આતુર... આનંદનો આ ક્રમ રાત્રે પણ ચાલતો રહે છે, પતંગ રસિયાઓ કાળા અંધારા આકાશમાં સફેદ પતંગ સાથે ફાનસ બાંધી ઉડાડે છે, આટલો આનંદ પણ ઓછો પડતો હોય તેમ ઉત્તરાયણના બીજે દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ધામધૂમથી મનાવે છે. તો ચાલો આપણે સૌ પણ આ નિર્દોષ પર્વને માણીયે અને બોલી ઉઠીયે... એ કાય પો... છે... આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી અકિલાના વાચકોને હાર્દિક શુભકામનાઓ (9:23 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121770

ર૦૦૦ની નોટ પાછી ખેંચાશે ? ATMમાં ભરવાનું બંધ કરાયું 
સરકારે-રિઝર્વ બેંકે રૂ.ર૦૦૦ની નોટો છાપવાનું બંધ કરી દીધુ છેઃ ર૦૦૦ને બદલે રૂ.પ૦૦ અને ર૦૦ની નોટનું ધડાધડ કનિદૈ લાકિઅ પ્રિન્ટીંગઃ એટીએમમાં ર૦૦૦ની નોટ નહી ભરવા રિઝર્વ બેંકે આપ્યા આદેશઃ નાની નોટો ભરાશેઃ આગામી દિવસોમાં બેંકો ર૦૦૦ની નોટ સ્વીકારશે પરંતુ ગ્રાહકોને કનિદૈ લાકિઅ આપશે અકિલા નહિ : વિચારાતુ પગલુ નવી દિલ્હી તા.૧૩ : સરકારે ર૦૦૦ રૂ.ની નોટનું ચલણ માર્કેટમાંથી ઓછુ કરવાના પગલા લેવાની શરૂઆત કરી કનિદૈ લાકિઅ છે. આનાથી સંકેત મળે છે કે આવતા દિવસોમાં ધીમે-ધીમે રૂ.ર૦૦૦ની નોટ ચલણમાંથી બહાર અકીલા થઇ શકે છે. બેંકોને જણાવાયુ છે કે, તેઓ પોતાના એટીએમમાં કનિદૈ લાકિઅ ર૦૦૦ની નોટ ન ભરે. આ સિવાય બેંકોને મળતી કેશમાં ર૦૦૦ રૂ.ની નોટ આપવામાં આવતી નથી. બેંકોએ પોતાના એટીએમ સેલને નિર્દેશો આપ્યા છે કે તેઓ હવે રૂ.ર૦૦૦ની કનિદૈ લાકિઅ નોટ એટીએમમાં ન ભરે. એટીએમમાં રૂ.ર૦૦૦ના ખાંચાને દુર કરી તેની જગ્યાએ રૂ.પ૦૦ અને રૂ.ર૦૦ની નોટના ખાંચા લગાવવામાં આવશે એટલે કે એટીએમમાં કનિદૈ લાકિઅ નાની નોટો ભરવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે રિઝર્વ બેંકે પહેલા રૂ.ર૦૦૦ની નવી નોટ ન છાપવાનો નિર્ણય લીધો છે હવે રૂ.ર૦૦૦ની જગ્યાએ પ૦૦ કનિદૈ લાકિઅ અને ર૦૦ની નોટની છપામણી થઇ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની હાલ તુર્તની યોજના ચરણબધ્ધ રીતે એટીએમમાંથી ર૦૦૦ની નોટનો ઉપાડ સમાપ્ત કરવાનો કનિદૈ લાકિઅ છે આની જગ્યાએ નાની નોટ જ એટીએમમાં ભરવામાં આવશે. પ૦૦ અને ર૦૦ રૂ.ની નોટની સાથે જ રૂ.૧૦૦ની નોટ પણ એટીએમમાં ભરવામાં આવશે. આનો અર્થ એ છે કે આવતા સમયમાં એટીએમમાંથી રૂ.ર૦૦૦ની નોટ મળવાનુ બંધ થશે. બેન્કીંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં એવો આદેશ આવી શકે છે કે બેંકોએ રૂ.ર૦૦૦ની નોટ ગ્રાહકો પાસેથી લેવાની પરંતુ આપવાની નહી એટલે કે બેંકો રૂ.ર૦૦૦ની નોટ સ્વીકારશે પરંતુ ગ્રાહકોને આપશે નહી. આ રીતે સરકાર ર૦૦૦ની નોટનું ચલણ ધીમે-ધીમે બંધ કરી દેવા માંગે છે.(૩-૧) (9:23 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121769


ભૂલી જાવ Wi-Fi: આવે છે ૧૦૦ ગણું ફાસ્ટ Li-Fi! 
રિસર્ચની દુનિયામાં કરી બતાવ્યું હટકે નવી દિલ્હી તા. ૧૩ : ૨૨ વર્ષના દીપક સોલંકીએ પોતાની પ્રતિભાના બળે આ કનિદૈ લાકિઅ અદભુત વિષય વિશે વિચાર્યું હતું. IIT બોમ્બે અને IIT હૈદરાબાદમાં રોબોટ સાથે રમનારો એન્જિનિયરિંગનો આ વિદ્યાર્થી રિસર્ચની દુનિયામાં કંઈક અલગ કનિદૈ લાકિઅ કરવા માગતો હતો. અકિલા વર્ષ ૨૦૧૨માં દીપકે વ્યકિતગત પ્રોપ્રાયટરશિપ ધરાવતા બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવ્યું, જે લાઇફ ફિડેલિટી (Li-Fi) ટેકિનક કનિદૈ લાકિઅ ધરાવતા ક્ષેત્રમાં કામ કરવાની હતી.   આજના સમયમાં ઇન્ટરનેટ રેડિયો વેવ્સ દ્વારા અકીલા ચાલે છે અને Wi-Fi આ વેવ્સનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવામાં કનિદૈ લાકિઅ કરે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં. Li-Fi એવી ટેકિનક છે, જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે અથવા પ્રકાશનો ઉપયોગ કરી ઇન્ટરનેટની સ્પીડ કનિદૈ લાકિઅ વધારે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર હેરાલ્ડ હાસે ૨૦૧૧ની TED ગ્લોબલ ટોકમાં આ આવિષ્કાર વિશે જાણકારી આપી હતી. આ ટેકિનક નેટવર્ક, કનિદૈ લાકિઅ મોબાઇલ હાઈ-સ્પીડ કોમ્યુનિકેશન માટે LED બલ્બનો ઉપયોગ કરતું હતું. તેમાં સૌથી અનોખી વાત એ છે કે, Li-Fi દ્વારા ઇન્ટરનેટ સ્પીડ Wi-Fiની સરખામણીમાં કનિદૈ લાકિઅ ૧૦૦ ગણી વધુ ઝડપી હોવાનો દાવો કરાયો છે. વિએલમન્ની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇન્ડિયા)ના ફાઉન્ડર તથા સીઈઓ દીપક સોલંકીએ ૨૦૧૩ના ઉનાળા સુધી કનિદૈ લાકિઅ આ ટેકિનકના પ્રોટોટાઇપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને આશા હતી કે, આ ક્રાંતિકારી ટેકિનકને ઘણું સમર્થન મળશે. ૨૭ વર્ષીય દીપક કહે છે કે, 'હું લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળ થઈ ગયો હતો અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે, અમારે કોઈ લાઇટિંગ કંપની પાસે જવું જોઈએ, કારણ કે આ ટેકિનકમાં LED બલ્બનો સમાવેશ થાય છે. જોકે કોઈએ પણ તેમાં રુચિ દાખવી નહોતી, ત્યારે હું ફંડ માટે રોકાણકારો પાસે પહોંચ્યો. ત્યાર બાદ હું મારી પ્રોડકટના પ્રોટોટાઇપમાંથી વર્કિંગ મોડલ તરફ વધ્યો.' ૨૦૧૪માં દીપકને ઇસ્તોનિયામાં બુલ્ડઇટ હાર્ડવેર કંપનીમાં કામ કરવાની તક મળી. ૨૦૧૫ના ઉનાળા સુધીમાં દીપક ભારત પાછો આવ્યો, કારણ કે તે દેશમાં પોતાની R&D ટીમ બનાવવા માગતો હતો. આ ટેકિનક કેવી રીતે કામ કરે છે તેની પર વિએલમન્નીએ બે અલગ અલગ ડિવાઇસ બનાવ્યાં છે. એક ડિવાઇસ ઇન્ડોર માટે છે અને એક આઉટડોર માટે. ઇન્ડોર ડિવાઇસમાં એક એકસેસ પોઇન્ટ અને એક ડોંગલ હોય છે. Li-Fi એકસેસ પોઇન્ટ પણ Wi-Fi જેવું હોય છે, જેમાં રાઉટર હોય છે. સોલંકી કહે છે કે, 'અમે Li-Fi એકસેસ પોઇન્ટમાં લાઇટના સોર્સ પાસે પ્લગ લગાવીએ છીએ, એટલે કે જયાં LED હોય છે. રાઉટરને LED અને LED ડ્રાઇવર વચ્ચે પ્લગ કરવામાં આવે છે. અમારી પાસે એક USB ડોંગલ પણ હોય છે, જેના દ્વારા લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટ ડિવાઇસ સાથે પણ કનેકટ કરી શકાય છે.' આઉટડોર માટે કંપની પાસે અલગ ડિવાઇસ હોય છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં વિએલમન્નીએ એરક્રાફટ ઇન્ટીરિયો એકસ્પો બોસ્ટનમાં પ્રોડકટનું સોફટ લોન્ચ કર્યું હતું. આ વર્ષથી જ વિએલમન્નીની આ પ્રોડકટમાં લોકોની રૂચિ વધવી લાગી અને ભારતીય બજારમાં પણ તેમાં લોકો રૂચિ દર્શાવી રહ્યા છે.(૨૧.૪) (9:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121774

હવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો 
વિદેશ મંત્રાલયે કરી જાહેરાતઃ બે રંગના કવરમાં જારી થશે પાસપોર્ટ નવી દિલ્હી તા. ૧૩ : જલ્દી જ તમારું કનિદૈ લાકિઅ પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગમાં નહીં લઈ શકો. વિદેશ મંત્રાલયની જાહેરાત અનુસાર હવે પાસપોર્ટનું છેલ્લું પેજ પ્રિન્ટ નહીં કરવામાં આવે. કનિદૈ લાકિઅ ભારતીય પાસપોર્ટના અકિલા છેલ્લા પાના પર નામ, પિતા અથવા કાનૂની વાલીનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને એડ્રેસ છપાયેલું હોય છે. આ નિર્ણય કનિદૈ લાકિઅ વિદેશ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું રચેલી ત્રણ સદસ્યની સમિતિના અકીલા રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે. સમિતિએ આ બાબતોની સમીક્ષા કનિદૈ લાકિઅ કરી જેમાં કહેવાયું હતું કે શું પાસપોર્ટમાંથી પિતાનું નામ હટાવી શકાય છે?   વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે સમિતિના રિપોર્ટને સ્વીકારી કનિદૈ લાકિઅ લેવામાં આવી છે. નવા વર્ઝનમાં પાસપોર્ટના છેલ્લા પાનાને ખાલી રાખવામાં આવશે. જોકે બધી જ જાણકારી હજુ પણ વિદેશ મંત્રાલયના સિસ્ટમમાં જમા કનિદૈ લાકિઅ રહેશે એટલે તેનાથી સરકારી સ્તર પર કોઈ ફરક પડશે નહીં.   પ્રવકતાએ કહ્યું કે, હવે પાસપોર્ટના છેલ્લા પાના પર પ્રિન્ટ નહીં થાય, ઈસીઆર (ઈમિગ્રેશન કનિદૈ લાકિઅ ચેક રિકવાયર્ડ) સ્ટેટસ વાળા પાસપોર્ટ ધારકોને નારંગી રંગના જેકેટ વાળા પાસપોર્ટ જારી કરવામાં આવશે અને નોન ઈસીઆર સ્ટેટસવાળા લોકો માટે નિયમિત કનિદૈ લાકિઅ વાદળી રંગના પાસપોર્ટ જારી કરવામાં આવશે.(૨૧.૩) (9:58 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121772

ઇ-મેમો રદ: હવે પોલીસ વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારશે

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત વગેરે શહેરોને ઇ-મેમોથી મુક્તિ
ગાંધીનગર: રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ બંધ કરવા સરકારે આદેશ કર્યો છે. સિસ્ટમ એરર હોવાથી ખોટા ઇ-મેનોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો. આ ઉપરાંત વસૂલાત નહીં થતી હોવાથી સરકારને પણ કરોડોનું નુકસાન થતું હતું. હવે આ પ્રથા બંધ થતા અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ-મેમોની સમીક્ષા થશે અને લોકોને નાણાં ન ભરવા પડે એવો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સિસ્ટમમાં એરર હોવાથી કેટલીક ક્ષતિઓ આવતા સ્માર્ટ સીટી પ્રોજેકટ આગામી ચાર મહિનામાં પુર્ણ થાય તેમ હોવાથી હાલના તબક્કે ઇ-મેમો આપવાની પધ્ધતિ રદ કરવામાં આવે છે.

વાહનચાલકને પણ ઇ-મેમો મળતો હોવાથી તેમને મુશ્કેલી
હવે અગાઉની સ્થળ પર દંડ વસુલવાની પધ્ધતિ અમલમાં આવશે. સુત્રોના કહ્યા પ્રમાણે લાખો નાગરિકોને ઇ-મેમોથી દંડ ફટકારવામાં આવ્યો છે, પણ તે દંડ હવે વસુલાય નહીં તેવી શકયતા છે. રાજય સરકારના ધ્યાન પર એવું આવ્યું છે કે, નિયમ ભંગ કર્યો ન હોય તેવા વાહનચાલકને પણ ઇ-મેમો મળતો હોવાથી તેમને મુશ્કેલી પડે છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિતના શહેરોમાં સ્માર્ટ શહેરોની કામગીરી ચાલુ છે.
વાહનચાલકોને રૂબરૂ મેમો રદ કરાવવા જવું પડે છે

મહાનગરોના જાહેર માર્ગો પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ફોટા પાડીને વાહનચાલકોને તેમના ઘરે ઇ-મેમો મોકલવાની પદ્ધતિમાં સંખ્યાબંધ વાહનચાલકો મેમો ભરતા નથી. જેથી સરકારને દંડની પુરી આવક થતી નથી, સામે મેમો મોકલવાનો અને સ્ટેશનરીનો મોટો ખર્ચ પણ થાય છે. બીજીતરફ તાજેતરમાં મહાનગરોમાં સ્માર્ટ સિટીની કામગીરી ચાલું હોવાથી સિસ્ટમમાં એરર ઉભી થઇ છે. જેના કારણે નિયમનો ભંગ ન કર્યો હોય તેવા વાહનચાલકોને પણ ઇ-મેમો પહોંચી જાય છે. વાહનચાલકોને રૂબરૂ મેમો રદ કરાવવા જવું પડે છે. આથી વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે વાહનચાલકોને ખોટો ઇ-મેમો રદ કરવા માટે દોડવું પડે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-government-ordered-the-cancellation-of-the-e-memo-drivers-fined-on-the-spot-guja-5790538-PHO.html?ref=ht

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment