સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 10 January 2018

૨૦મી જાન્યુઆરીથી મોંઘી થઇ જશે બેંક સેવાઓ! - નોટબંધી બાદ હવે 'સિક્કા બંધી' ? - ડીઝલ ભડકે બળે છે - આંગડિયાઓમાં ફફડાટ: GSTની રેઇડમાં ૮૫ જણ પાસેથી ૯૪ કરોડ રૂપિયાનો માલ પકડાયો - GST ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસઃ ફોર્મ ૧૭ પેજનું થઇ ગયું - ઇન્કમટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી લાગુ કરવા તૈયારી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

૨૦મી જાન્યુઆરીથી મોંઘી થઇ જશે બેંક સેવાઓ! 
તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી મુંબઇ તા. ૧૦ : કનિદૈ લાકિઅ એક તરફ સરકાર સામાન્ય લોકોને બેંક સાથે બને તેટલા વધુ જોડાય તેવા પ્રયત્ન કરી રહી છે તો બીજી બાજુ ૨૦ જાન્યુઆરીથી બેંક સામાન્યથી લઇ અમીર લોકોને કનિદૈ લાકિઅ પણ ઝટકો આપવાના અકિલા મૂડમાં છે. તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી. જોકે, હજુ પણ કનિદૈ લાકિઅ બેંક કેટલીક સુવિધાઓ માટે ચાર્જ રાખવો કે નહીં તે નક્કી કરી રહી છે પરંતુ મોટાભાગની અકીલા સેવાઓ ચાર્જ હેઠળ લાવવામાં આવી છે. આથી જો તમે ધ્યાન કનિદૈ લાકિઅ નહીં રાખો તો ખાતામાંથી રૂપિયા કપાઇ શકે છે. રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને કનિદૈ લાકિઅ ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે કનિદૈ લાકિઅ રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે. ખાસ વાત તો એ છે કે બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કનિદૈ લાકિઅ કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી. આમ તો બેંકમાં થઇ રહેલા કનિદૈ લાકિઅ આ બદલાવને લીધે દરેકને અસર પહોંચશે પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેકશન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સરકાર પહેલા જ જીએસટીનો બોજ વેપારીઓ પર નાખી ચૂકી છે હવે બેન્કિંગ પર પણ અલગથી ચાર્જ લગાવવામાં આવશે તે અમારી પર ખૂબ જ ભાર આવી જશે. -  રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર -  મોબાઇલ નંબર બદલાવવા પર -  કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો -  નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર -  સેવિંગ એકાઉન્ટમાંથી ૫૦ હજાર ઉપાડવા હશે તો : ૧૦ રૂપિયા -  એકથી વધારે ચેક કિલયરન્સ પર : ૧૦ રૂપિયા -  એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેકશન પર : ૧૦ રૂપિયા -  સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : ૫૦ રૂપિયા -  મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : ૨૫ રૂપિયા -  ડુપ્લીકેટ પાસબુકઃ ૫૦ રૂ. -  નવી ચેકબુક માટેઃ ૨૫ રૂ. -  પાસબુક અપડેટઃ ૧૦ રૂ. -  સ્ટેટમેન્ટ લેવા માટેઃ ૨૫ રૂ. -  પિન અને પાસવર્ડ નંબરઃ ૧૦ રૂ. -  ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ ૨૫ રૂ. -  સીસી, કરન્ટ અને ઓડી એકાઉન્ટમાં એક જ દિવસમાં બે લાખ રૂપિયા જમા થઇ શકશે. -  ૨૫૦૦૦ રૂપિયાથી વધારે જમા કરાવવા પર દરેક હજાર રૂપિયાએ અઢી રૂપિયા અથવા ઓછામાં ઓછા ૫૦ રૂપિયા આપવા પડશે.(૨૧.૮) (10:54 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121565

નોટબંધી બાદ હવે 'સિક્કા બંધી' ?
 ટંકશાળોમાં પ્રોડકશન બંધ રિઝર્વ બેંક પાસે ચલણી સિક્કાનો જંગી ભરાવો થઇ જતા નોઇડા, મુંબઇ, કોલકતા અને હૈદરાબાદની ટંકશાળોમાં કનિદૈ લાકિઅ ગઇકાલથી ઉત્પાદન થંભાવી દેવાયુઃ બજારમાં અગાઉ ૧, ર, પ રૂ.ના સિક્કાની ભારે અછત હતી, હવે છુટથી મળે છેઃ જો કે ૧૦ના સિક્કાઓની લેવડદેવડ નહીવત કનિદૈ લાકિઅ નવી દિલ્હી અકિલા તા.૧૦ : કેન્દ્રની મોદી સરકાર સત્તામાં આવી તેને ચાર વર્ષ પુરા થવામાં છે. અત્યાર સુધી પોતાના કાર્યકાળમાં મોદી સરકારે આર્થિક કનિદૈ લાકિઅ મોરચે મોટા સુધારાવાળા નિર્ણયો લીધા છે. નોટબંધી બાદ સરકાર વધુ એક મોટો નિર્ણય અકીલા લેવા જઇ રહી છે. સરકાર નોટબંધી બાદ હવે 'સિક્કા બંધી'ની કનિદૈ લાકિઅ તૈયારી કરી રહી છે. નોઇડા, મુંબઇ, કોલકતા અને હૈદરાબાદની સરકારી ટંકશાળોમાં સિક્કાનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યુ છે. ભારત સરકાર તરફથી કનિદૈ લાકિઅ આ ચારેય જગ્યાએ જ સિક્કા બનાવવામાં આવે છે. રિઝર્વ બેંકના અધિકારીએ જણાવ્યુ છે કે મંગળવારથી જ સિક્કા બનાવવાનુ કામ બંધ કરી દેવાયુ છે.   આની કનિદૈ લાકિઅ પાછળનો તર્ક આપવામાં આવે છે કે નોટબંધી બાદ મોટી સંખ્યામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા જે અત્યાર સુધી રિઝર્વ બેંકના સ્ટોરમાં મોટી સંખ્યામાં કનિદૈ લાકિઅ ઉપલબ્ધ છે. એક નોટીસનુ માનીએ તો ૮મી જાન્યુઆરી સુધીમાં રપ૦૦ એમપીસીએસ સિક્કાનો સ્ટોરેજ છે. આ જ કારણે રિઝર્વ બેંકે આવતા આદેશ સુધી સિક્કાનું કનિદૈ લાકિઅ ઉત્પાદન બંધ કરી દીધુ છે. મોદી સરકારે ૮ નવેમ્બર ર૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી હતી જે હેઠળ પ૦૦ અને ૧૦૦૦ની નોટને ગેરકાનૂની જાહેર કરવામાં આવેલ હતી. ભ્રષ્ટાચાર અને કાળા નાણાને સમાપ્ત કરવા લાગુ કરાયેલી નોટબંધી બાદ દેશમાં અફડાતફડી મચી ગઇ હતી. પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ જાહેર કરવામાં આવી. નોટબંધીના ફેંસલાથી દેશમાં એક સાથે ૮પ ટકા કરન્સી રદ કરવામાં આવી હતી. અત્રે એ નોંધનીય છે કે અગાઉ ચલણી સિક્કાની ભારે તંગી રહેતી હતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરંતુ હવે આ અછત દુર થવા પામી છે. બેંકોમાંથી જોઇએ તેટલુ પરચુરણ મળી રહ્યુ છે રૂ.૧ અને રના સિક્કા છુટથી મળે છે. જયારે પના સિક્કાની ડિમાન્ડ વધુ રહે છે તેની થોડી અછત દેખાય છે જયારે રૂ.૧૦ના સિક્કાની લેવડદેવડથી લોકો દુર રહેતા હોય છે. જો કે ૧૦નો સિક્કો ચલણમાં છે જ. (૩-પ) (11:36 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121586

ડીઝલ ભડકે બળે છેઃ
 રાજકોટમાં ભાવ લિટરના રૂ. ૬૪.૮૩ મોદી સરકાર માટે સૌથી મોટી કસોટી, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ભડકોઃ મે-૨૦૧૫ પછી દેશમાં ડીઝલ તેની સૌથી કનિદૈ લાકિઅ ઊંચી સપાટીએ પહોંચ્યુ નવી દિલ્હી તા. ૧૦ : મે-૨૦૧૫ પછી દેશમાં ડીઝલ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યું છે. રાજધાની દિલ્હી સહિત દેશમાં ડીઝલના કનિદૈ લાકિઅ ભાવમાં વધારો અકિલા થતા ડીઝલ રીટેઇલ પ્રાઇસ જૂના બધા રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય બજારમાં ૬૮ ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું છે. જેના કારણે દેશમાં કનિદૈ લાકિઅ પણ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર અકીલા પ્રધાને કહ્યું કે, 'ઈંધણમાં રાહત આપવાનો મુદ્દો રાજય કનિદૈ લાકિઅ સરકારો સાથે સંકળાયેલો છે.'   તેમણે કહ્યું કે, 'પેટ્રોલ-ડીઝલ પર ફકત કેન્દ્ર જ ટેકસ નથી લેતું રાજય સરકારો પણ લે છે. જયારે કેન્દ્રે સ્થિતિ કનિદૈ લાકિઅ જોતા તેની એકસાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ પર લીટરે રૂ.૨નો ઘટાડો કર્યો છે. હવે રાજય સરકારોની ફરજ છે કે તેઓ પોતાના વેટમાં ઘટાડો કરી લોકોને રાહત કનિદૈ લાકિઅ આપે.' આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધારાથી દેશભરમાં તાત્કાલીક અસરથી ભાવમાં વધારો આવ્યો છે. જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં કનિદૈ લાકિઅ ડીઝલનો ભાવ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચો એટલે કે લીટરે રૂ.૬૦.૬૬ થઈ ગયો છે. જયારે પેટ્રોલ રૂ.૭૦.૫૩ સુધી પહોંચી ગયું છે. વૈશ્વિક કનિદૈ લાકિઅ ધોરણે તેલના ભાવમાં અવિરત વધારા પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક એવા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૩૫ સેન્ટ્સનો વધારો છે જે પ્રતિ બેરલ ડોલર ૬૮.૨૯એ પહોંચ્યું છે. જયારે યુએસ બેન્ચમાર્ક WTI પણ ૪૭ સેન્ટ્સ વધીને ૬૨.૨૦ ડોલરની સપાટીએ પહોંચ્યો છે, જે મે ૨૦૧૫ પછી અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. ડીઝલના ભાવમાં આવેલ વધારાની અસર ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી છે. રાજયમાં આજ મહિનામાં ગત ડિસેમ્બરની સરખામણીએ ડીઝલના ભાવમાં કુલ ૦.૯૬%નો વધારો થયો છે. તો પેટ્રોલમાં ૦.૬૧%નો વધારો નોંધયા છે. જોક પાછલા ૬ મહિનાથી સતત વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવને ધ્યારને રાખીને કેન્દ્ર સરકારે ગત ૩ ઓકટોબરના રોજ પોતાની એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડે પણ પોતાના રાજય વેટમાં ઘટોડા કર્યો હતો. શહેરોમાં ડીઝલ - પેટ્રોલના નવા - જૂના ભાવ શહેર પેટ્રોલ ડીઝલ જુનો નવો જુનો નવો અમદાવાદ ૬૯.૯૪ ૭૦.૦૦ ૬૪.૮૧ ૬૪.૯૫ ગાંધીનગર ૭૦.૧૧ ૭૦.૧૭ ૬૪.૯૮ ૬૫.૧૩ વડોદરા ૬૯.૬૫ ૬૯.૭૧ ૬૪.૫૨ ૬૪.૬૬ સુરત ૬૯.૮૮ ૬૯.૯૩ ૬૪.૭૬ ૬૪.૯૧ રાજકોટ ૬૯.૮૦ ૬૯.૮૬ ૬૪.૬૯ ૬૪.૮૩ ભુજ ૭૦.૧૨ ૭૦.૧૭ ૬૪.૯૮ ૬૫.૧૩ મહેસાણા ૬૯.૯૯ ૭૦.૦૫ ૬૫.૦૩ ૬૪.૮૮ (11:02 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121572

આંગડિયાઓમાં ફફડાટ: GSTની રેઇડમાં ૮૫ જણ પાસેથી ૯૪ કરોડ રૂપિયાનો માલ પકડાયો 
મુંબઇ તા. ૧૦ : પહેલી વાર જ GST વિભાગે છાપો મારી આંગડિયા દ્વારા લાવવામાં આવેલા કનિદૈ લાકિઅ પેકેટોમાં આવેલી ૯૪ કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી માલમતામાં રિયલ ડાયમન્ડ, સોનાની બિસ્કિટ, જવેલરી અને રોકડ રકમ કનિદૈ લાકિઅ વગેરેનો સમાવેશ અકિલા છે. ૮૫ આંગડિયા દ્વારા ગુજરાતથી મુંબઈ લાવવામાં આવેલાંઙ્ગ પાર્સલ પાંચ જાન્યુઆરીએ GST વિભાગે તાબામાં લીધાં હતાં. આંગડિયા કનિદૈ લાકિઅ કર્મચારી પાસે આ પાર્સલના સંબંધિત ડોકયુમેન્ટ્સ ન હોવાથી તાબામાં લેવામાં આવ્યાં અકીલા હતાં. એમાં ૬૯ કરોડ રૂપિયાના હીરા, ૧૬ કરોડ રૂપિયાના કનિદૈ લાકિઅ સોના-ચાંદીના દાગીના અને ત્રણ કરોડ રૂપિયાની સોનાની બિસ્કિટ છે તેમ જ ચાર કરોડ રૂપિયાની રોકડ અને ૬૦ લાખ રૂપિયાની ફોરેન કરન્સીનો સમાવેશ છે. કનિદૈ લાકિઅ જપ્ત કરવામાં આવેલી સોનાની બિસ્કિટ દાણચોરીનો ભાગ છે કે વિદેશથી લાવવામાં આવી છે એની પણ GST વિભાગ અને ઇન્કમ-ટેકસ વિભાગ તપાસ કરી રહ્યા છે. GST કનિદૈ લાકિઅ કમિશનર કે. એન. રાઘવને કહ્યું હતું કે 'ગુજરાતથી લાવવામાં આવેલી ૯૦ બેગ જપ્ત કરવામાં આવી છે એમાં ૧૦૪૨ મોટી રકમનાં પાર્સલ હતાં જેમાંથી ફકત કનિદૈ લાકિઅ ૨૦૦ પાર્સલધારકો પાસે જ GST સંબંધિત ડોકયુમેન્ટ્સ હતા તેમ જ ૮૪૨ પાર્સલધારકો પાસે ડોકયુમેન્ટ્સ નહોતા. એથી આ પાર્સલની તપાસ કરવામાં આવી રહી છે.' હીરાના કનિદૈ લાકિઅ વેપારી નરેશ મહેતાએ કહ્યું હતું કે 'આ પ્રકરણ ટેકસ સંબંધિત નથી, પરંતુ પેપરવર્ક સંબંધિત છે. જરૂરી એવા ડોકયુમેન્ટ્સ ન હોવાથી GST અધિકારીઓએ પાર્સલ જપ્ત કર્યાં છે. હું ડોકયુમેન્ટ્સ આપ્યા પછી પાર્સલ છોડાવી લઈશ. ગુજરાત અને મુંબઈ વચ્ચે છેલ્લાં ૫૦ વર્ષથી વિશ્વાસ પર હીરા અને જવેલરીનું ટ્રાન્સપોર્ટેશન થાય છે.'(૨૧.૧૫) (11:35 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121585

GST ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસઃ ફોર્મ ૧૭ પેજનું થઇ ગયું 
૩૧ ડિસે.ની મુદ્દત ૧૦ જાન્યુઆરી કરાઇ છતાં GST પોર્ટલના ઠેકાણા નથી મુંબઇ તા. ૧૦ : જીએસટીનુ ફોર્મ કનિદૈ લાકિઅ ભરવાનો આજે છેલ્લો દિવસ છે છતાં વેપારીઓ ફોર્મ ભરી શકતા નથી તેની પાછળનુ કારણ એવુ છે કે,રાતોરાત ફોર્મ ભરવાની ફોર્મ્યુલા બદલાઇ જાય છે જેના કનિદૈ લાકિઅ કારણે કેવી અકિલા રીતે ફોર્મ ભરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો બીજી તરફ તા.૩૧ ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેની મુદત વધારીને કનિદૈ લાકિઅ તા.૧૦ જાન્યુઆરી કરી હતી.   આ સમય દરમ્યાન જીએસટી પોર્ટલ પર જૂના ફોર્મ ભરવાનુ અકીલા બંધ કરી દેવાયુ હતુ જેના કારણે માત્ર ગુજરાતના જ નહિ દેભરના કનિદૈ લાકિઅ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના વેપારી સંગઠનોની સાથે દેશના મોટા વેપારી એસોસિએશનોએ જીએસટી ફોર્મ ઓનલાઇન ફાઇલ કરવાની મુદતમાં વધારો કનિદૈ લાકિઅ કરવાની માંગ કરી છે. જીએસટી કાયદાનો અમલ થયો ત્યારથી ધાંધિયા ચાલુ છે અને સિસ્ટમના કોઇ ઠેકાણા નથી. કરોડો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે.   જીએસટી કનિદૈ લાકિઅ ફોર્મમાં વારંવાર સુધારાઓ કરાય છે જેના કારણે ઓનલાઇન ફોર્મ ફાઇલ કરી શકાતા નથી.પહેલા જીએસટીનુ ફોર્મ ૧૨ પાનાનુ હતુ જેમાં સુધારાઓ કનિદૈ લાકિઅ કરીને ૧૭ પાનાનુ કરી દેવામાં આવ્યુ છે. ૨૦ દિવસમાં ૨૦ સુધારાઓ કરી દેવાયા છે. યુટિલિટી ફોર્મમાં સુધારાઓ થવાને કારણે જીએસટી પોર્ટલ ફોર્મ સ્વીકારતુ કનિદૈ લાકિઅ નથી. આમ વાંરવાર જીએસટી કમિટી જે સુધારાઓ કરે છે તેની સાથે ફોર્મ ભરવા માટેની મુદતમાં વધારો કરાતો નથી. કરોડો રૂપિયાના બિઝનેશને નુકસાન થઇ રહ્યુ છે. જીએસટીના કાળા કાયદાનો દેશભરમાં વિરોધ થયો છતાં જીએસટી સિસ્ટમને જીએસટી કમિટી જ સમજી શકી નથી જેનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. સોમવારે રાત્રિના જીએસટીનું ફોર્મ છેલ્લીવાર બદલાયું છે. ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસ બાકી હોય ત્યારે ફોર્મ બદલવામા આવે ત્યારે ઓનલાઇન ફાઇલીંગ થઇ શકે નહિ તેવુ જીએસટી અધિકારીઓ જાણતા હોવા છતાં મનફાવે તેમ સુધારાઓ કરે છે. બે વર્ષ સુધી કાર્યવાહી નહીં થાય એ વાત ખોટી જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારે જીએસટી અધિકારીઓ બે વર્ષ સુધી કોઇ તપાસ કે નોટિસો આપશે નહિ તેવી કેન્દ્રના નાણામંત્રાલયે જાહેરાત કરી હેવા છતાં મુબઇમાં જીએસટી કમિશનરે જે આગડિયા પેઢીઓના ડાયમંડ અને જવેલરીના પાર્સલોની તપાસ કરી છે જેના કારણે અમદાવાદ,સુરત અને ભાવનગરની પેઢીઓ અને તેની સાથે ધંધો કરતા નાના મોટા વેપારીઓ અને જવેલર્સોના ધંધા બંધ જેવા થઇ ગયા છે. પાછલા બારણે જીએસટી વિભાગની કામગીરીથી ગુજરાતના સમગ્ર ટ્રેડ એસોસીએશનોમાં ભારે રોષ ફેલાયો છે.   (10:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121569

ઇન્કમટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી લાગુ કરવા તૈયારી
બજેટમાં જાહેરાતની સંભાવનાઃ ર૦૦૪-૦પ સુધી સ્ટાન્ડર્ડ ડિડકશનની સુવિધા હતીઃ બે સ્લેબ હતાઃ પ લાખ રૂપિયા કનિદૈ લાકિઅ સુધીના સ્લેબમાં સૌથી વધુ ડિડકશન શકય બનશે જયારે ૧૦ લાખ રૂ. સુધીના સ્લેબમાં ડિડકશન ઓછુ રહેશે તો ૧૦ લાખ રૂ.થી વધુના સ્લેબ માટે ફલેટ ડિડકશન કનિદૈ લાકિઅ રહી શકે છેઃ સરકાર અકિલા કેપીટલ ગેઇન્સ ટેકસમાં પણ ફેરફાર કરશે નવી દિલ્હી તા.૧૦ : મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલા ૧લી ફેબ્રુઆરીના રોજ તેનુ કનિદૈ લાકિઅ અંતિમ પુર્ણ બજેટ રજુ કરશે જેમાં ઇન્કમટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડકશનની વ્યવસ્થા અકીલા ફરીથી લાગુ થાય તેવી જોગવાઇ હશે તો બીજી તરફ કેપીટલ ગેઇન કનિદૈ લાકિઅ ટેકસમાં પણ સરકાર ફેરફાર કરી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બજેટમાં સરકાર સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી લાવવાનુ એલાન કરી શકે છે. ટેકસ સ્લેબના કનિદૈ લાકિઅ હિસાબથી ડિડકશનના દરો અલગ-અલગ રહેશે. પ લાખ રૂપિયા સુધીના સ્લેબમાં સૌથી વધુ ડિડકશન શકય બનશે જયારે ૧૦ લાખ રૂ. સુધીના સ્લેબમાં ડિડકશન ઓછુ રહેશે કનિદૈ લાકિઅ તો ૧૦ લાખ રૂ.થી વધુના સ્લેબ માટે ફલેટ ડિડકશન રહી શકે છે. આનો અર્થ એ છે કે પ થી ૧૦ લાખ રૂ. સુધીના આવકવાળા સ્લેબમાં સેલેરીનુ નક્કી ટકાવારી કનિદૈ લાકિઅ સ્ટાન્ડર્ડ ડિડકશનના સ્વરૂપમાં કરદાતાને મળી શકે છે. અત્રે એ નોંધનીય છે કે સ્ટાન્ડર્ડ ડિડકશનની રકમ પર ઇન્કમટેક્ષ આપવો પડતો નથી અને સ્ટાન્ડર્ડ કનિદૈ લાકિઅ ડિડકશનની રકમ પર ટેકસ બચાવવા માટે કોઇ પુરાવો આપવો પડતો નથી. ર૦૦૪-૦પ સુધી સ્ટાન્ડર્ડ ડિડકશનની સુવિધા મોજુદ હતી. પહેલા સ્ટાન્ડર્ડ ડિડકશનના બે સ્લેબ હતા. પ લાખ સુધીના પગારવાળા માટે ૩૦ હજાર રૂ. કે ૪૦ ટકા (જે પણ ઓછુ) સુધીનું ડિડકશન હતુ તો પ લાખથી વધુ પગારવાળા માટે ર૦ હજાર રૂ. સુધીના ડિડકશનની જોગવાઇ હતી. આ સિવાય બજેટમાં કેપીટલ ગેઇન ટેકસમાં ફેરફાર થવાની શકયતા છે. બજેટમાં લીસ્ટેટ શેરમાં રોકાણ પર ટેકસમાં બદલાવની શકયતા છે. બજેટમાં લીસ્ટેડ શેરોમાં રોકાણ પર શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસનો ગાળો એક વર્ષથી વધારી બે કે ત્રણ વર્ષ સુધી કરવામાં આવે તેવી શકયતા છે. હાલ ઇકવીટી અને ઇકવીટી મ્યુ.ફંડ પર ૧પ ટકાના દરથી શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે તો ૩ વર્ષથી ઓછા હોલ્ડીંગ પર સોના અને રિયલ એસ્ટેટ પર પણ શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે. આ સિવાય સોનુ, રિયલ એસ્ટેટ અને ડેટ મ્યુ.ફંડ પર હાલ ર૦.૬ ટકાના દરથી લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે. નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રસ્તાવોને અંતિમ ઓપ અપાયો છે. પીએમની મંજુરીની રાહ જોવાય છે. અત્રે એ નોંધનીય છે શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ હેઠળ જો કોઇ શેર ખરીદયા બાદ એક વર્ષ સુધી પોતાની પાસે રાખે અને પછી તે વેચે તો તેણે કેપીટલ ગેઇન ટેકસ આપવો નહી પડે. એક વર્ષ પહેલા શેર વેચવા પર તેણે કેપીટલ ગેઇન ટેકસ આપવો પડશે.(૩-૩) (10:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121570


Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment