Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલના જણાવ્યાનુસાર આ કાર્યક્રમ સમાજમાં અને જાહેર જીવનમાં એક ક્રાંતિકારી પગલું લાવશે. સૌરાષ્ટ્રની નારી શક્તિ દ્વારા સામાજિક સુધારણાનો આ શંખનાદ ફૂંકાશે જ્યારે મહિલા મંડળ રાજકોટ શહેરના પ્રમુખ વિજયાબેન વાછાણીના જણાવ્યાનુસાર સંમેલનના દિવસે પ્રત્યેક ઘરને રંગોળીથી સજાવવામાં આવશે અને અંખડ દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. સંયુક્ત પરિવારની ભાવના વધે તે માટે જ આ પ્રકારની અલગ અને ખાસ થીમ રાખવામાં આવી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-in-rajkot-30-thousand-patidar-mother-in-law-daughter-in-laws-meeting-gujarati-ne-5800846-NOR.html?ref=ht&seq=1
જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં ઇન્ટરનેટ બંધ
સંચારબંધી લાદવાની ફરજ પડી જમ્મુ,તા. ૨૮ : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી કનિદૈ લાકિઅ દેવામાં આવી છે. અલગતાવાદીઓ તરફથી આપવામાં આવેલા બંધ બાદ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સેનાના ગોળીબારમાં કાશ્મીરના સોપિયા જિલ્લામાં કનિદૈ લાકિઅ બે લોકોના અકિલા મોત થયા હતા. ત્યારબાદ અલગતાવાદીઓ બંધની હાકલ કરી હતી. જેના ભાગરુપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. બીજી બાજુ ગોળીબારના કનિદૈ લાકિઅ સંદર્ભમાં સેનાએ કહ્યું છે કે, પથ્થરબાજીની ઘટનાના કારણે આત્મરક્ષા માટે ગોળીબાર અકીલા કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ સેનાની ટુકડી પર કનિદૈ લાકિઅ પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આ મામલામાં તપાસના આદેશો આપ્યા છે. આ ઘટના બાદ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન સાથે કનિદૈ લાકિઅ પણ વાતચીત કરી છે. સીતારામને રિપોર્ટની માંગ કરી છે. બીજી બાજુ આ ઘટના બાદ પોલીસે આર્મી યુનિટની સામે કેસ કર્યો છે. (9:01 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
પાટીદાર સાસુ, વહુ અને દીકરીઓ એકસાથે ઉમટી આ શહેરમાં, કારણ હતું ખાસ
90 વર્ષથી વધુ ઉંમરની 40 વડીલ મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું
રાજકોટ: નારી શક્તિને ઉજાગર અને સંગઠિત કરવા તેમજ પાટીદારોની પારિવારિક સમસ્યાઓના સમાધાનનો એક ભગીરથ પ્રયાસ રૂપે પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટના સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના સ્લોગન સાથે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અંદાજિત 30 હજાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સાસુ વહુ અને દીકરીઓ એકબીજાને ગમતા રહે અને સંબંધો સુવાશિત થાય તે માટે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.
કડવા પાટીદાર સમાજની બહેનોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 12 વર્ષની તરુણીથી માંડી 106 વર્ષના વૃધ્ધા સહિત 30 હજારથી વધુ બહેનો જોડાઇ હતી. સંયુક્ત પરિવારની ભાવના વધે તે માટે આ સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. એકબીજાને ગમતા રહીએ શીર્ષક હેઠળ આ સ્નેહમિલન યોજાશે.જેમાં સાસુ,વહુ અને દીકરી એક જ મંચ પર ભેગા થઇ હતી. આ તકે 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધાનું વિશેષ સન્માન કરાયું હતું. જેની સંખ્યા 50થી વધારે છે.
પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે બપોરે 3.30 કલાથી આ સ્નેહમિલનનો પ્રાંરભ થયો હતો, જેમાં રાજકોટ, શાપર-વેરાવળ અને મેટોડા ખાતે રહેતી બહેનો જોડાઇ હતી.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-in-rajkot-30-thousand-patidar-mother-in-law-daughter-in-laws-meeting-gujarati-ne-5800846-NOR.html?ref=ht&seq=1
લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠયો પણ દુનિયામાં ત્રીજા નંબરે
ભારતની સરકાર ત્રીજા નંબરે નવી દિલ્હી તા. ૨૯ : ભારત એ દેશોના લિસ્ટમાં બીજા વર્ષે ટોપ ૩ પર છે, કનિદૈ લાકિઅ જેમાં સરકારો પર જનતા સૌથી વધુ વિશ્વાસ રાખે છે. જોકે, દાવોસમાં જારી થયેલા વાર્ષિક ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસમાં ભારતનું રેકિંગ આ વર્ષે પાછલા કનિદૈ લાકિઅ વર્ષ કરતા નબળું અકિલા રહ્યું છે. પાછલા વર્ષે જયાં ભારત આ રેંકિંગમાં ટોપ પર હતું, ત્યારે આ વર્ષે તે બે સ્ટેપ નીચે આવ્યું છે. એટલે કે ભારત કનિદૈ લાકિઅ ત્રીજા સ્થાન પર આવી ગયું છે. GST અને નોટબંધી જેવા મોટા આર્થિક સુધારા વચ્ચે અકીલા આ રેંકિંગ સરકારના ઉત્સાહને વધારનારું છે. સરકાર સિવાય પ્રજા, કનિદૈ લાકિઅ બિઝનેસ વર્ગ, મીડિયા અને NGOને કઈ રીતે દેખવામાં આવે છે તેમાં ભારત 'ટ્રસ્ટ ઝોન'માં આવે છે. કમ્યુનિકેશન માર્કેટિંગ ફર્મ ઈડલમેન દ્વારા કનિદૈ લાકિઅ જારી કરાયેલા ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસ મુજબ, ચીને લાંબી છલાંગ લગાવી છે, જયારે અમેરિકાની પ્રજાના વિશ્વાસને સૌથી વધુ નુકસાન થયું હોવાનું આંકડામાં કનિદૈ લાકિઅ સામે આવ્યું છે. રેકિંગ મુજબ ચીનના ૨૦૧૭માં ૬૭ પોઈન્ટસ હતા અને તે ત્રીજા નંબર પર હતું, જયારે ૨૦૧૮માં ૭ પોઈન્ટ્સના ઉછાળા બા ૭૪ અંકો પર ટોપ કનિદૈ લાકિઅ પર છે. ભારત પાછલા ૭૨ પોઈન્ટ્સ સાથે સરકાર પર પ્રજાના વિશ્વાસના મામલામાં ટોપ પર હતું, જયારે આ વર્ષે ૪ પોઈન્ટ્સના નુકસાન બાદ ૬૮ પોઈન્ટ્સ કનિદૈ લાકિઅ સાથે ત્રીજા નંબર છે. ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસમાં અમેરિકાને સૌથી વધુ ૯ અંકોના નુકસાન ભોગવવું પડ્યું છે, જયારે ચીનને સૌથી વધુ ૭ અંકોનો ફાયદો થયો છે. બીજી તરફ સરકાર, મીડિયા, NGO અને બિઝનેસ મળીને ભારતમાં સમ્મિલિત ટ્રસ્ટ રેટિંગ દેખાય છે, તો રેટિંગમાં કુલ ૧૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, આ ઘટાડા પછી પણ ભારત ૬૦-૧૦૦ના બેંડ વચ્ચે રહ્યું છે, જે ટ્રસ્ટ મેળવવાના સ્થાને આવે છે. ભારતમાં મીડિયાનો સ્કોર આ વર્ષે સૌથી ઓછો ૬૧ રહ્યો, જે પાછલા વર્ષના સ્કોર કરતા ૫ પોઈન્ટ્સ ઓછો છે.(૨૧.૨૦) (9:46 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122889
સૌથી પ્રદૂષિત નદીઓ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત ટોપ-૫માં
ગુજરાતમાં ૨૦ પ્રદૂષિત નદીઓ અને ઝરણાઓ તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી નદીઓ પણ શામેલ નવી કનિદૈ લાકિઅ દિલ્હી તા. ૨૯ : જો ભારતના સૌથી વધારે પ્રદુષિત નદીઓ ધરાવતા રાજયોની વાત કરવામાં આવે તો ગુજરાતનો તેમાં પાંચમો ક્રમાંક છે. પર્યાવરણ મંત્રાલય, કનિદૈ લાકિઅ વન અને આબોહવા અકિલા પરિવર્તન (MoEF)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦ પ્રદુષિત નદીઓ અને ઝરણાઓ છે. તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી મોટી કનિદૈ લાકિઅ નદીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્રનું નામ આવે છે, જયાં અકીલા ૪૯ નદીઓ પ્રદુષિત છે. બીજા ક્રમાંકે અસમ છે, જયાં ૨૮ નદીઓ કનિદૈ લાકિઅ પ્રદુષિત છે અને ત્રીજા ક્રમાંકે ૨૧ નદીઓ સાથે મધ્યપ્રદેશ આવે છે. MoEFના ડેટા પ્રમાણે, સાબરમતી અને મિંઢોળા નદીનું પ્રદુષણ દૂર કરવા માટે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે ૨૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે મિંઢોળા નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી શરુ થાય છે. ગંગા નદી પછી સૌથી વધારે કનિદૈ લાકિઅ કોઈ નદી પાછળ બજેટ ફાળવવામાં આવ્યું હોય તો આ છે. ઉલ્લેખનીય છે કે ગંગા નદી માટે ઉત્ત્।રપ્રદેશમાં ૯૧૭.૨૪ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૪૧૧.૨૬ કરોડ કનિદૈ લાકિઅ અને બિહારમાં ૨૧૬.૪૬ કરોડ રુપિયા ખર્ચાયા હતા. નિષ્ણાંતોનું માનવું છે ગુજરાતની નદીઓમાં ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા પાણીને કારણે પ્રદુષણનું કનિદૈ લાકિઅ પ્રમાણ વધ્યું છે. વડોદરાના પર્યાવરણ એકિટવિસ્ટ રોહિત પ્રજાપતિ જણાવે છે કે, સાબરમતી, મહી અને નર્મદા જેવી મોટી નદીઓમાં ફેકટરીઓનું દુષિત પાણી છોડવામાં આવે છે. રોહિત આગળ જણાવે છે કે, આ સિવાય મોદી નદીઓ પર ડેમ બાંધી દેવાના કારણે નદીઓ સુકાઈ રહી છે અને લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાં નદીઓની સ્થિતિ બદ્દથી બદ્દતર થતી જાય છે.(૨૧.૨૫) (10:05 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/29-01-2018/69640
કયાં અને કેટલી સબસિડી આપી રહી છે સરકાર
ફૂડ સબસિડી પર સૌથી વધુ ખર્ચ નવી દિલ્હી તા. ૨૯ : સરકાર દ્વારા નાગરિકોને જુદી-જુદી પ્રકાકની સબસિડી આપવામાં આવે કનિદૈ લાકિઅ છે. સામાન્ય લોકોને લોન, પેટ્રોલ, ડીઝલ, LPG અને વ્યાજ પર સબસિડી મળે છે. ખેડૂતોને ફર્ટિલાઈઝર પર સબસિડી મળે છે. ગરીબોને ફૂડ પર સબસિડી મળે છે. કનિદૈ લાકિઅ શું તમે જાણો અકિલા છો કે, સરકાર આ સબસિડી પર વાર્ષિક ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. સરકાર ગરીબોને આપવામાં આવતી ફૂડ સબસિડી પર સૌથી કનિદૈ લાકિઅ વધુ ખર્ચ કરે છે. ૨૦૧૮માં આના પર આશરે ૧.૪૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અકીલા તેવું અનુમાન છે. ૨૦૧૪માં આ બજેટ ૯૨ હજાર કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ હતું. ગત નાણાકીય વર્ષમાં સરકારે આના માટે ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ૨૦૧૮માં પેટ્રોલિયમ સબસિડી પર ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચનું કનિદૈ લાકિઅ અનુમાન છે. સબસિડીવાળા LPG સિલિન્ડરોની સંખ્યા નક્કી કરવામાં અને સબસિડી ડાયરેકટ ખાતામાં જમા કરવા જેવા ઉપાયોથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો કનિદૈ લાકિઅ છે. ૨૦૧૪-૧૫માં સરકારે પેટ્રોલિયમ પર ૮૫ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. ૨૦૧૫-૧૬માં આ બિલ ૬૦ હજાર કરોડનું હતું જયારે ગત વર્ષે ૨૭,૫૩૨ કરોડ કનિદૈ લાકિઅ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. બજેટ અનુમાન અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરકાર ખેડૂતોને ફર્ટિલાઈઝર પર ૭૦ હજાર કરોડ રૂપિયાની સબસિડી કનિદૈ લાકિઅ આપી શકે છે. ગત નાણાંકિય વર્ષમાં પણ સરકારે ખેડૂતોને આટલી જ સબસિડી આપી હતી. પાક અને આવાસ જેવી વસ્તુઓ પરની લોનમાં સરકાર રાહત આપી શકે છે. વ્યાજ સબસિડીમાં મોદી સરકારે સતત વધારો કર્યો છે. ૨૦૧૪-૧૫માં માત્ર ૮૧૩૭ કરોડની વ્યાજ સબસિડી આપવામાં આવી હતી જેની સામે આગામી નાણાંકિય વર્ષમાં ૨૩ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્તગ હોમ લોન પર આશરે અઢી લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. ઘણી અન્ય સબસિડી પર સરકાર આશરે ૪ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારે નાણાંકિય વર્ષ ૨૦૧૮માં સબસિડી પર કુલ ૨.૬૭ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો છે. નાણાંકિય વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં સબસિડી પર ૫ ટકા વધુ ખર્ચ થવાનું અનુમાન છે.(૨૧.૨૧) (9:47 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122891
જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં ઇન્ટરનેટ બંધ
સંચારબંધી લાદવાની ફરજ પડી જમ્મુ,તા. ૨૮ : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી કનિદૈ લાકિઅ દેવામાં આવી છે. અલગતાવાદીઓ તરફથી આપવામાં આવેલા બંધ બાદ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સેનાના ગોળીબારમાં કાશ્મીરના સોપિયા જિલ્લામાં કનિદૈ લાકિઅ બે લોકોના અકિલા મોત થયા હતા. ત્યારબાદ અલગતાવાદીઓ બંધની હાકલ કરી હતી. જેના ભાગરુપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. બીજી બાજુ ગોળીબારના કનિદૈ લાકિઅ સંદર્ભમાં સેનાએ કહ્યું છે કે, પથ્થરબાજીની ઘટનાના કારણે આત્મરક્ષા માટે ગોળીબાર અકીલા કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ સેનાની ટુકડી પર કનિદૈ લાકિઅ પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આ મામલામાં તપાસના આદેશો આપ્યા છે. આ ઘટના બાદ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન સાથે કનિદૈ લાકિઅ પણ વાતચીત કરી છે. સીતારામને રિપોર્ટની માંગ કરી છે. બીજી બાજુ આ ઘટના બાદ પોલીસે આર્મી યુનિટની સામે કેસ કર્યો છે. (9:01 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122884
રાષ્ટ્રપતિનું સંબોધનઃ આર્થિક સર્વેમાં ગ્રામિણ વિકાસ-કૃષિ સુધાર પર ભાર
સંસદના બજેટ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે પ્રારંભઃ રજુ કર્યુ સરકારનું રિપોર્ટ કાર્ડઃ કનિદૈ લાકિઅ સરકારના વિઝન, યોજનાઓ અને એજન્ડા રજુ કર્યાઃ નાણામંત્રી જેટલીએ રજુ કર્યુ આર્થિક સર્વેક્ષણઃ ગત વર્ષની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી રહી તેનુ કનિદૈ લાકિઅ ચિત્ર પણ અકિલા આપ્યુઃ ખેડુતોની હાલત સુધારવા ઉપર ભારઃ હવે ૧લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ નવી દિલ્હી તા.ર૯ : રાષ્ટ્રપતિના પ્રવચન સાથે કનિદૈ લાકિઅ આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આજે સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ અકીલા કોવિંદે સંયુકત સત્રનો સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યુ છે. કનિદૈ લાકિઅ તેમણે પોતાના પ્રવચનમાં મોદી સરકારના છેલ્લા ૪ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કર્યુ છે તો રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ આર્થિક કનિદૈ લાકિઅ સર્વે રજુ કર્યો છે જેમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ સુધારા ઉપર ફોકસ રાખવામાં આવ્યુ છે. ગત વર્ષના બજેટમાં થયેલી ફાળવણીના લેખાજોખા તેમણે રજુ કનિદૈ લાકિઅ કર્યા છે. રાષ્ટ્રપતિએ આજે બજેટ સત્રના પ્રથમ દિવસે પોતાનુ પ્રવચન આપ્યુ છે. સંસદને તેઓએ પહેલીવાર સંબોધન કર્યુ છે. રાષ્ટ્રપતિના પ્રવચનમાં કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારનો દસ્તાવેજ જોવા મળ્યો છે જેમાં કેન્દ્ર સરકારની છેલ્લા ૪ વર્ષની ઉપલબ્ધીઓ સાથે-સાથે આગામી નાણાકીય વર્ષ માટે સરકારના વિઝન, યોજનાઓ, કનિદૈ લાકિઅ એજન્ડાઓનુ માળખુ હોય છે. પરંપરા અનુસાર આજે તેમનુ પ્રવચન યોજાયુ હતુ. રાષ્ટ્રપતિના પ્રવચન બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ આર્થિક સર્વે રજુ કર્યો હતો. જે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ સુધાર ઉપર કેન્દ્રીત છે. સરકાર ર૦૧૯ની ચૂંટણી પહેલા ગ્રામીણ વિકાસ અને ખેડુતોની હાલત સુધારવા માટે પગલાઓ જાહેર કરશે. છેલ્લા બે વર્ષથી મોદી સરકાર કૃષિ ક્ષેત્રના પડકારોનો સામનો કરી રહી છે. ખરાબ મોસમ અને ઓછા ભાવથી ખેડુતોની મુશ્કેલી વધી છે એવામાં સરકારનુ ફોકસ કૃષિ ઉપર રહેશે. આર્થિક સર્વે અથવા ઇકોનોમીક સર્વે ગયા વર્ષે વહેચાયેલા ખર્ચાના લેખાજોખા તૈયાર કરે છે. આનાથી જાણી શકાય છે કે સરકારે ગયા વર્ષે કયા કયા કેટલો ખર્ચ કર્યો અને બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને કેટલી સફળતાથી નિભાવવામાં આવી છે. સાથોસાથ સર્વેથી એ પણ જાણી શકાય છે કે ગયા વર્ષે અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી રહી હતી. સર્વે બાદ ૧લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થવાનુ છે. સંસદનું સત્ર ૯મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જયારે બીજો ભાગ ૬ માર્ચથી ૬ એપ્રિલ સુધી ચાલશે. (૩-૪) (10:49 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122898
વારાણસી મંદિર નજીક જમીનમાં નીચે સિક્રેટ માર્કેટ મળી આવી
૭૦૦૦ ફુટની સિક્રેટ બજાર બની ગઇ છતાં તંત્રને ગંધ પણ ન આવીઃ બજાર બાંધવાનો હેતુ વેપારનો કે પછી અન્ય કનિદૈ લાકિઅ કઇ ? તપાસનો ધમધમાટઃ સુરક્ષાના હિસાબથી અતિ સંવેદનશીલ વિસ્તાર ગણી શકાયઃ આતંકી નિશાના ઉપર છે કાશી વિશ્વનાથ મંદિરઃ સુરંગ બજાર મળતા તંત્ર ઉંધા કનિદૈ લાકિઅ માથે વારાણસી અકિલા તા.ર૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ગુપચુપ રીતે જમીનથી ર૦ ફુટ નીચે એક સિક્રેટ બજાર ઉભી કનિદૈ લાકિઅ કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. વહીવટી તંત્રએ આને સુરક્ષાને અકીલા લઇને મોટી ચુક ગણતા પોલીસ અને ડેવલોપમેન્ટ ઓથોરીટીના કનિદૈ લાકિઅ ઓફિસરોની સંયુકત ટીમને આ વિસ્તારનો સર્વે કરવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ માર્કેટને સીલ કરી દેવામાં આવેલ છે અને કનિદૈ લાકિઅ ત્રણ જેઇ અને એઇને સસ્પેન્ડ કરવાની ભલામણ થઇ છે. દાલમંડી વિસ્તારમાં આ કામ થતુ હતુ જે કાશી વિશ્વનાથ મંદિરથી થોડા પગલા જ દુર છે જે સુરક્ષાના કનિદૈ લાકિઅ હિસાબથી અતિ સંવેદનશીલ વિસ્તાર છે. ચોંકાવનારી વાત એ છે કે આતંકી નિશાના ઉપર રહેલા કાશી વિશ્વનાથ મંદિરથી થોડા પગલા જ દુર જમીનની નીચે કનિદૈ લાકિઅ કામ થતુ હતુ છતાં કોઇને તેની ગંધ પણ આવી ન હતી. ન તો મ્યુ.કોર્પો.ને કે ન તો વિકાસ ઓથોરીટીને ખબર હતી. એસએસપીને કોઇને ગુપ્ત રીતે ફરિયાદ કરી હતી કનિદૈ લાકિઅ કે ચોક પોલીસ સ્ટેશનની બાજુમાંથી દાલમંડીમાં પ્રવેશ કરવા પર એક ધાર્મિક સ્થળની પાસે સ્થિત કટરાની નીચેથી એક પુરેપુરૂ બજાર ઉભુ કરવામાં આવી રહ્યુ છે. દિવસે ભીડ હોવાથી એસએસપી રાતમાં તપાસ કરી હતી. તેઓ નીચે ઉતરતા જોયુ કે બેઝમેન્ટમાં સંપુર્ણ બજાર વિકસિત જોવા મળી હતી અને અહી અનેક દુકાનોનુ કામકાજ ચાલુ હતુ અને કેટલીક દુકાનોના શટર પડેલા હતા. જમીન અંદર માર્કેટ બનાવનાર મનસુર અહમદ, સમશેર આલમ, શાહીદ અલી, શ્રીમતી આલીયા, સાયરાબાનો, ફરઝાન વિરૂધ્ધ ચોક થાણામાં ફરિયાદ નોંધવામાં આવી છે. શાહીદ અલી અને તેના સાથી લઇક અહમદની ધરપકડ થઇ છે. તપાસ દરમિયાન બહાર આવ્યુ છે કે બે વર્ષથી ૧૦૦૦૦ વર્ગફુટમાં અત્યંત અસુરક્ષિત રીતે ભુમિગત બજાર બનતુ હતુ. નીચે જવાનો રસ્તો નાની સીડીથી થઇને જતો હતો. પોલીસ ને તંત્ર માને છે કે સુરંગવાળી આ બજારમાં વેપાર ઉપરાંત બીજી ચીજવસ્તુઓ અને ગતિવિધિઓ પણ અહી થતી હતી. આ બજાર બનાવવા પાછળ વેપાર કરવાનો હેતુ છે કે બીજો કઇ ? તેની તપાસ થઇ રહી છે. જમીનની નીચે ગેરકાયદેસર રીતે વસાવવામાં આવતી બજારની માહિતી ન મળવાને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા પણ કહેવાય છે. (૩-૩) (10:49 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122899
૭૫ નગરપાલિકાની ચૂંટણીનુ કાલે જાહેરનામુ જારી થશે
ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ હાથ ધરી : ઉમેદવારીપત્રો ભરવા માટે પ્રક્રિયા કાલથી શરૂ થઇ જશે ૧૭મી ફેબ્રુઆરીના કનિદૈ લાકિઅ દિને ચૂંટણી માટે સુરક્ષા વચ્ચે મતદાન અમદાવાદ, તા.૨૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રોમાંચક સ્પર્ધા થયા બાદ હવે સ્થાનિક ચૂંટણીમાં કનિદૈ લાકિઅ પણ ભાજપ અને અકિલા કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય તેવી શક્યતા છે. ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામુ જારી કરવામાં આવશે. કનિદૈ લાકિઅ આની સાથે જ ચૂંટણી પ્રક્રિયા વધુ ઝડપી બની જશે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાને અકીલા પછડાટ આપવા માટે તમામ તૈયારીઓ કરી છે. આ વખતે વિધાનસભાની કનિદૈ લાકિઅ ચૂંટણીમાં ઓછા અંતરથી જીત થયા બાદ ભાજપે પણ તમામ તાકાત લગાવી છે. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે પરેશ ધાનાણીના નેતૃત્વમાં વધુ સફળતા મેળવવા કમરકસી કનિદૈ લાકિઅ છે. અગાઉ ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા ૨૩ જાન્યુઆરીના દિવસે રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ આગામી કનિદૈ લાકિઅ તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો કનિદૈ લાકિઅ માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે. આ સાથે જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કનિદૈ લાકિઅ બદલી તેમજ રજા પર પ્રતિબંધ લાગી ગયો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે. આ અંગે રાજયના ચૂંટણી આયોગ સચિવ મહેશ જોષીએ અગાઉ જ તમામ વિગતો પુરી પાડી દીધી છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંગેની નોટિસ અને જાહેરનામું આવતીકાલે૨૯મી જાન્યુઆરીએ પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૩-૨-૨૦૧૮ જાહેર કરાઇ છે, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ તા.૫-૨—૨૦૧૮ નિયત કરાઇ છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો ઉમેદવારી પરત ખેચંવાની છેલ્લી તારીખ તા.૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. તા.૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચૂંટણી(મતદાન), જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની તા.૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે તા.૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સિવાય છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી પણ યોજાશે. નપા ચૂંટણી ચિત્ર........ કુલ વોર્ડની સંખ્યા......................................... ૫૨૯ કુલ બેઠકો.................................................. ૨૧૧૬ કુલ મતદારોની સંખ્યા....................... ૧૯,૭૬.૩૮૧ પુરુષ મતદારો.................................. ૧૦,૩૦,૩૩૪ સ્ત્રી મતદારો........................................ ૯,૪૬,૦૪૭ કુલ મતદાનમથકો...................................... ૨૭૬૩ સંવેદનશીલ મતદાનમથકો............................ ૫૩૦ અંતિસંવેદનશીલ મતદાન મથકો...................... ૯૫ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............................ ૮૦ મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............ ૮૦ પોલીંગ સ્ટાફની સંખ્યા............................ ૧૫,૬૧૬ (9:04 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/29-01-2018/69636
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment