સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 8 January 2018

ગોંડલ સરદાર પટેલ સમાજ સેવા દ્વારા મહારકતદાન કેમ્પ - આ વખતે વીજળીનું બિલ વધારે આવ્યું છે? આ હોઇ શકે છે કારણ - સરકાર વચન પાળે પગાર વધારા પ્રશ્ને આશાવર્કર આંગણવાડી બહેનોની ૧૭મીએ દેશવ્યાપી હડતાલ - વાપીમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારતા શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ - દિલ્હીમાં યોજાનાર જીજ્ઞેશ મેવાણીની રેલીને પરવાનગી મળી નહીં - જમ્મુ-કાશ્મીર: સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

આ વખતે વીજળીનું બિલ વધારે આવ્યું છે? આ હોઇ શકે છે કારણ
નવી દિલ્હી તા. ૮ : બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકોમાં બિટકોઈન જેવી કરન્સીનો વધતો ક્રેઝ સામાન્ય માણસો માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. સાઈબર સિકયોરિટીના એકસપર્ટ નીલ હસ્કિન્સે આ વાતની ચેતવણી આપી છે. તેમના અકિલા જણાવ્યા મુજબ ઘરમાં જેટલી સ્માર્ટ ચીજો છે તેના પર હેકર્સની નજર હોઈ શકે છે. તે તમારો અલગ અલગ રીતે દુરૂપયોગ કરી શકે છે. આ કારણે તમારા ઘરનું વીજળીનું બિલ અનેક ગણુ વધી શકે છે. એકસપર્ટે આ પ્રક્રિયાને અકીલા ક્રિપ્ટોજેકિંગ નામ આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ હેકર્સ પહેલા ઘરની સ્માર્ટ ચીજોને હેક કરી લે છે અને પછી તેને છોડવા માટે બ્લેકમેલ કરે છે. હેકર્સ લોકોને પોતાની ચુંગાલમાં ફસાવીને પોતાના માટે બિટકોઈન ખરીદવા પણ જણાવી શકે છે. એવો દાવો છે કે ઘરમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલી કોઈપણ ચીજને હેક કરી શકાય છે. જો આ ચીજો હેક કરવામાં આવશે તો તમારુ વીજળીનું બિલ અસમાન્ય રીતે વધી જશે. આ ઉપરાંત કોમ્પ્યુટરની સ્પીડ અચાનક ધીમી થઈ જશે. અથવા તો લેપટોપની બેટરી ફટાફટ ડાઉન થઈ જશે. સાઈબર સિકયોરિટી ફર્મે ધ ઈન્ડિપેન્ડન્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે 'જે ચીજ સ્માર્ટ છે તેને હેક કરી શકાય છે. તેની મદદથી હેકરને ઈન્ટરનેટ, પાવર અને પ્રોસેસિંગ એ ત્રણેય ચીજો મળી જાય છે. એકસપર્ટે જણાવ્યું કે ક્રિપ્ટો કરન્સીની માઈનિંગ માટે ઘણી વધારે પ્રોસેસિંગ પાવરની જરૂર હોય છે. આ માટે ઘણી વીજળીની જરૂર પડે છે.'હસ્કિન્સનું કહેવું છે કે હેકર્સ કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલના માધ્યમથી જ તમારા ઘરમાં ઘૂસે છે. તમે એ બધામાં પ્રોટેકશન નાંખ્યુ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. (4:57 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/08-01-2018/121447

ગોંડલ સરદાર પટેલ સમાજ સેવા દ્વારા મહારકતદાન કેમ્પ

સરદાર પટેલ સમાજ સેવા સમિતિ રાજકોટ સંચાલિત લેઉવા પટેલ જીવન સાથી સેવા ગોંડલમાં મહારકતદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતુ. જેમાં ૩૭૬ બોટલ લોહીની થઇ હતી જે નજરે પડે છે.

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/08-01-2018/79817

સરકાર વચન પાળે પગાર વધારા પ્રશ્ને આશાવર્કર આંગણવાડી બહેનોની ૧૭મીએ દેશવ્યાપી હડતાલ ભાજપે ચુંટણી ઢંઢેરામાં વચન આપી પગાર વધાર્યો નહીઃ હડતાલને સફળ બનાવવા વિવિધ સંગઠનો સક્રિયઃ ગુજરાતના ૭૦ હજાર બહેનો હડતાલમાં જોડાશે રાજકોટ, તા., ૮: પગાર વધારાનાં પ્રશ્ને ઘણા સમયથી આશા વર્કરો-આંણવાડીનાં વર્કર-હેલ્પર બહેનો અકિલા દ્વારા આંદોલનો ચલાવાઇ રહયું છે અને હવે આ આંદોલને વધુ ઉગ્ર બનાવવા આગામી તા.૧૭ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે. જેમાં ગુજરાતના ૭૦ હજાર બહેનો જોડાશે. આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ આંગણવાડી અકીલા બહેનો, આશાવર્કરોનો પગાર વધારો, સરકારી કર્મચારીનો દરજ્જો આપવા તથા આ યોજનાના ખાનગીકરણ સામે રોક લગાવો, આંગણવાડીમાં કેશ ટ્રાન્સફર, પેકેટ ફુડના નિર્ણય રદ કરો, આવી ઘણી માંગણીઓ પુર્ણ કરવાની કેન્દ્ર સરકારને વિવિધ સંગઠનોએ અલ્ટીમેટમ આપ્યું છે. ગુજરાતમાં ૧૭મીએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ થયો છે. હડતાલને પગલે ૧૭મીએ ગુજરાતની પ૦ હજાર આંગણવાડીઓને બંધ રહેશે. આશાવર્કરોપણ હેલ્થ સેન્ટર પર જશે નહી. એસોસીએશનના આગેવાનોનું કહેવું છે કે વર્ષ ર૦૧૧ થી ભાજપ સરકારે આંગણવાડી બહેનોનો પગાર વધારો આપ્યો નથી. લોકસભાની ચુંટણી વખતે આજે ઢંઢેરામાં પગાર વધારો કરવા વચન આપ્યા તેમ છતાયે આજદીન સુધી વધારો કર્યો નથી. જયાં સુધી માંગણીઓ પુર્ણ નહી થાય ત્યાં સુધી લડત લડવા નિર્ધાર વ્યકત કરાયો છે. (3:47 pm IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/08-01-2018/89791

વાપીમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારતા શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વાપી:શહેરની જાણીતી એવી સેન્ટ ફ્રાંસિસ શાળાની શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘટના જૂની છે, પરંતુ મામલો હવે જાહેર થયો છે. એક વીડિયો જાહેર થતા શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. શિક્ષિકાએ વિદ્યાર્થીઓને હાથથી અકિલા અને ડસ્ટરથી માર્યા હતા. જે વિદ્યાર્થીને વધુ માર પડ્યો હતો તેના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ સંચાલકોએ વાત કાને ન ધરતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યા હતા. મામલો અકીલા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા ગંભીરતાથી નિર્ણય લેવાયો હતો. આ અંગે હાલમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે સ્કૂલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. (4:44 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/08-01-2018/68394

દિલ્હીમાં યોજાનાર જીજ્ઞેશ મેવાણીની રેલીને પરવાનગી મળી નહીં 
- 9 તારીખે જીજ્ઞેશ મેવાણી PM કાર્યાલયનો ઘેરાવ કરવાના હતા - દલિતો, લઘુમતીઓ અને રોજગારી મુદ્દે યુવા હૂંકાર રેલીનું આયોજન કર્યું હતુ નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી 2018, સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી અપક્ષ ઉમદવાર તરીકે ચૂંટાયેલા અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને મુંબઇ બાદ હવે દિલ્હીમાં પણ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હીમાં જીજ્ઞેશ મેવાણી અને તેના સહયોગીઓ દ્વારા 9 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે યુવા હૂંકાર રેલી તથા જનસભા સંબોધવાના હતા,  પરંતુ આ રેલી અને જનસભાને પોલીસે પરવાનગી આપી નથી. દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પર જીજ્ઞેશ મેવાણી દ્વારા દલિતો, લઘુમતી પર થઇ રહેલા હુમલા અને શિક્ષણ તેમજ રોજગારી માટે આ રેલી અને સભાનું આયોજન કરવાનું હતું. જીજ્ઞેશ મેવાણીએ આ જાણકારી ટ્વીટર દ્વારા આપી હતી. પરંતુ પોલીસ દ્વારા તેની રેલી અને સભાને મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે કલમ-144 લાગુ હોવાથી અને 26 જાન્યુઆરી પણ નજીક હોવાથી આ રેલી અને જનસભાને મંજૂરી રદ કરી છે. તેમજ મંજૂરી નહીં હોવા છતાં રેલી કાઢવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આમ, જીજ્ઞેશ મેવાણીની રેલીને મુંબઇ બાદ દિલ્હીમાં પણ મંજૂરી આપવામાં આવી નથી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/delhi-police-denies-permission-to-jignesh-mevani-rally


જમ્મુ-કાશ્મીર: સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

 - ત્રણ આતંકવાદી સંતાયા હોવાની આશંકા: સેનાનું ઓપરેશન 'કૉર્ડન એન્ડ સર્ચ' ચાલુ શ્રીનગર, તા. 8 જાન્યુઆરી 2018 સોમવાર જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરાયો છે. આ અથડામણ જિલ્લાના જુહામા ચડૂરામાં થઈ હતી. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. બંને તરફ ફાયરિંગ થઈ રહ્યુ હતુ. બેથી ત્રણ આતંકવાદી સંતાયા હોવાની આશંકા છે. કાશ્મીરમાં આતંકવાદીનો ખાત્મો બોલાવવા માટે ચલાવવામાં આવેલ ઓપરેશન ઓલ આઉટની જેમ સુરક્ષાદળોને આ આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. જેની સેના અને સુરક્ષાદળોએ કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન લૉન્ચ કર્યું. સર્ચ ઓપરેશનમાં સામેલ પોલીસ અને સુરક્ષાદળોના જવાનો પર આતંકવાદીઓ ફાયરિંગ કરી. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ ફાયરિંગ કરી અને બંને તરફથી ગોળીબારી ચાલુ છે. 6 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં IED (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 4 પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા હતા. આ બ્લાસ્ટ સોપોરની મેન માર્કિટમાં આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ રિમોટથી કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ કર્મચારીઓ આ દુકાનની પાસે પહોંચ્યા ત્યાંજ આ બ્લાસ્ટ થયો.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/terrorist-killed-in-the-encounter-which-ensued-after-firing-on-police-party-in-budgam


Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App









 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment