સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 4 July 2018

કોંગ્રેસમુકતના સપના જોતી ભાજપ આજે કોંગ્રેસયુકત થઇ રહી છેઃ હાર્દિક પટેલઃ - કોઇ પણ વ્‍યકિત કાયદાને હાથમાં લઇ ન શકે આવી ઘટનાઓ ઉપર કાબુ મેળવવો એ જે તે રાજયની સરકારની જવાબદોરીઃ સુપ્રિમ કોર્ટ નવી દિલ્‍હીઃ સુપ્રિમ કોર્ટે - 2022 સુધીમાં આત્મહત્યાથી ખેડૂત સમાજ અડધો થઈ જશે : ધારાસભ્ય વિક્રમ માડમ - રાજયની તમામ શાળાઓનો સમય સવારનો કરો - લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે શરૂ કરી દીધું મિશન ૨૦૧૯? - હવે પનીર, દુધ અને માંસ છ મહિના સુધી બગડશે નહિ - 27મીએ અમદાવાદ સહિતના શહેરોમાં જોવા મળશે 'બ્લડ મૂન '':સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ - રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી - અમલકર્યાને બે મહિના થવા છતાં ગુજરાતમાં બાંધકામ પરવાનગી ઓનલાઇન સિસ્ટમ ઠપ: ૩૦૦ કરોડ પાણીમાં ગયા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


કોંગ્રેસમુકતના સપના જોતી ભાજપ આજે કોંગ્રેસયુકત થઇ રહી છેઃ હાર્દિક પટેલઃ 
કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ સિનીયર અને જુનીયરનું સમન્‍વય કરીને સિનીયરોનું સન્‍માન કનિદૈ લાકિઅ જળવાઇ તે રીતે કાર્ય પધ્‍ધતી અપનાવવી પડશેઃ અલ્‍પેશ ઠાકોરઃ કુંવરજીભાઇ બાવળીયાના રાજીનામા બાદ પાસના કન્‍વીનર અને કોંગ્રેસના ધારાસભ્‍યએ પ્રતિક્રિયા કનિદૈ લાકિઅ આપી અકિલા ગાંધીનગરઃ જસદણના કોંગ્રેસના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાએ આજે ભાજપમાં પ્રવેશતા પાસના કન્‍વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસના કનિદૈ લાકિઅ યુવા નેતા અને ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોરે પ્રતિક્રીયા વ્‍યકત કરી હતી. ધારાસભ્ય અકીલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બાવળિયાનું રાજીનામું કનિદૈ લાકિઅ એ દુઃખ બાબત છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓએ સિનિયર અને જુનિયરનો સમન્વય કરીને સિનિયરોનું સન્માન જળવાય એ પ્રકારે કાર્યપદ્ધતિ અપનાવવી પડશે. કનિદૈ લાકિઅ અને જ્યાં વ્યક્તિગત સ્વાર્થો આવે છે ત્યાં નારાજગી આવે છે. જ્યાં અપેક્ષાઓ આવે છે ત્યાં નારાજગી આવે છે. પ્રજા માટેની નારાજગી હોવી જોઇએ. રાજનીતિનો કનિદૈ લાકિઅ મુળ ગુણધર્મ શું છે? પ્રજાના કામો થાય પ્રજાના કામો થકી પ્રજાને શુખ આપી શકે. એના માટે નારાજગી આવી શકે પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કનિદૈ લાકિઅ કે હું જ્યારે પણ જોવું છું ત્યારે બધાની વ્યક્તિગત નારાજગીઓ આવે છે. કુવરજીભાઇની આ ઘટના દુઃખદ છે. મારું વ્યક્તિગત માનવું છે કે, તેઓ પાર્ટી કનિદૈ લાકિઅ સાથે આટલા વર્ષો સુધી રહ્યા છે તો તેમણે કોઇ નિર્ણય લેતા પહેલા કોઇને પૂછવું જોઇતું હતું. હવે જે પણ થયું છે એમાંથી પ્રદેશ નેતાઓએ આ બાધામાંથી શિખીને સમન્વય સાધવાની જરૂર છે. એમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીની સિસ્યમ છે જેમાં નાના મોટા બધાનું સન્માન થવું જોઇએ. નિર્ણય કરવામાં પણ સર્વસન્મતિ થવું જોઇએ. પરંતુ પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાનો સવાલ કરતા વ્યક્તિની મહત્વકાંક્ષાઓ વધે છે ત્યારે આ પ્રકારના નિર્ણય લેવાય છે. બંને પક્ષોમાં આવન-જાવન ચાલી રહી છે એ લોકતંત્ર માટે હાનિકારક છે. તમે યુવાનો મળીને લોકસભાની ચૂંટણીને કેવી રીતે મજબૂત કરશો. રાજનીતિમાં 100 ટકા સાચા ઇમાનદાર નેતાઓ આવવા જોઇએ. રાજનીતિમાં શું આપણે ગુંડાઓને જોવા માંગીએ છીએ. સારા લોકોને રાજનીતિમાં જોવા માંગીએ છીએ. ઇમાનદાર સિનિયર હોય કે જુનિયર હોય સારા લોકો આવે અને સાથે મળીને ગુજરાતનું ભલું કરે. પાર્ટીઓના ભલા કરતા ગુજરાતનું ભલું થાય. મારી વિચારધારા એ ગુજરાતનો વિકાસ છે. કે ચાહે ખેડૂતોની હોય કે યુવકોના રોજગારીના હોય, ગરીબની વાત હોય, ગામડાની વિકાસની વાત હોય. બીજી તરફ પાસ કન્વિનર હાર્દિક પટેલે પણ આ ઘટના અંગે ભાજપ ઉપર પ્રહાર કરતા ટ્વિટ કહ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાનું સપનું જોઇ રહેલી ભાજપ પોતાને કોંગ્રેસ યુક્ત કરી રહી છે. એક નહીં બે નહીં પરંતુ પાંચ વખતથી ધારાસભ્ય રહેલા ભાજપના નેતાઓને મંત્રીપદ નહીં આપ્યું પરંતુ કોગ્રેસથી ભાજપમાં ગયેલા નેતાઓ તરત જ મંત્રી પદ ..!! ગુજરાત ભાજપના જૂના ધારાસભ્યોની હાલત જોઇને દુઃખ થાય છે. (5:36 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81682

કોઇ પણ વ્‍યકિત કાયદાને હાથમાં લઇ ન શકે આવી ઘટનાઓ ઉપર કાબુ મેળવવો એ જે તે રાજયની સરકારની જવાબદોરીઃ સુપ્રિમ કોર્ટ નવી દિલ્‍હીઃ સુપ્રિમ કોર્ટે 
હિંસક ટોળાઓ કનિદૈ લાકિઅ દ્વારા વારંવાર થતી હિંસક ઘટનાઓ સામે ચિંતા વ્‍યકત કરી છે અને આવી ઘટનાઓ અટકાવવા રાજય સરકારની જવાબદારી છે તેમ જણાવ્‍યું છે. સીજેઆઈ દિપક કનિદૈ લાકિઅ મિશ્રા, જસ્ટિસ અકિલા એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે કહ્યું કે, આ કાયદા-વ્યવસ્થાનો મામલો છે અને આના માટે રાજ્ય સરકાર જવાબદાર કનિદૈ લાકિઅ છે. સુનાવણી દરમ્યાન કોર્ટે જોયું કે, ગૌરક્ષાના નામે ભીડ હિંસા પર ઉતરી રહી અકીલા છે, જે એક ક્રાઈમ છે. એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિમ્હાએ કનિદૈ લાકિઅ કહ્યું કે, કેન્દ્રને પરિસ્થિતિઓની જાણકારી છે અને તે આને પહોંચીવળવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, કાયદો વ્યવસ્થા બનાવી રાખવી કનિદૈ લાકિઅ મુખ્ય સમસ્યા છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, મોબ લોન્ચિંગ માટે અલગથી કાયદો બનાવવાની જરૂરત નથી. કેન્દ્રએ કહ્યું કે, લોકોની સુરક્ષા કનિદૈ લાકિઅ રાજ્ય સરકારોની જવાબદારી છે. કેન્દ્રએ કહ્યું કે, રાજ્યોની કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકારને આદેશ કર્યો કે, આ રીતની ઘટનાને પહોંચીવળવા માટે તે રાજ્ય સરકારોને દિશાનિર્દેશ જાહેર કરે. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા મહારાષ્ટ્રના કનિદૈ લાકિઅ ધુલામાં ટોળાએ બાળક ચોર હોવાની શંકા રાખી પાંચ લોકોને ઢોર માર મારી હત્યા કરી દીધી. આજદ રીતે સોમવારે માંલેગામમાં પણ આજ રીતની અફવા પર ભરોસો કરી ચાર લોકોને ઢોર માર મારી અધમરા કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં વોટ્સઅપ મેસેજની અફવાના કારણે દેશના મોટાભાગના વિસ્તારમાં લોકોને મારી નાખવાની ઘટના સામે આવી છે. ઝારખંડ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશમાં પણ અફવાના કારણે ટોળાએ કેટલાએ લોકોનો જીવ લીધો છે. નકલી વોટ્સઅપ મેસેજના કારણે એક વર્ષમાં 29 લોકોની હત્યા થઈ ચુકી છે. માત્ર શંકાના આધારે ટોળાએ 29 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. (5:29 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/04-07-2018/137618

2022 સુધીમાં આત્મહત્યાથી ખેડૂત સમાજ અડધો થઈ જશે : ધારાસભ્ય વિક્રમ માડમ
 જામનગરના પૂર્વ સંસદસભ્ય અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોના દેવા કનિદૈ લાકિઅ માફ કરવા ઉગ્ર માંગણી કરી છે. દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો ચાલુ રહેશે તો 2022 માં ખેડૂત સમાજ અડધો થઈ જશે,   કનિદૈ લાકિઅ ખેડૂતોની આવક અકિલા બમણી કરવાની ગુલબાંગો ફેંકવાના બદલે ખેડૂતોના દેવા સત્વરે માફ કરી દેવા તેમણે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી કનિદૈ લાકિઅ રજૂઆત કરી છે. (1:59 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/03-07-2018/90698

રાજયની તમામ શાળાઓનો સમય સવારનો કરો
 શાળાઓનો સમય સવારે ૭ થી ૧૨:૩૦ રાખો : સવારના સમયે બાળક માનસિક રીતે પ્રફુલીત રહેતુ હોય છે, પ્રથમ વિષય યોગનો કરો, નગરપાલીકાના કનિદૈ લાકિઅ માજી સભ્યની મુખ્યમંત્રીને અરજી ખેડબ્રહ્માઃ ભારત દેશને યોગ ધ્યાન તરફ લઈ જવાનું અને દેશના લોકો શારીરીક માનસીક સ્વચ્છતા તરફ લઈ જવાનું કનિદૈ લાકિઅ સરાહનીય પગલુ અકિલા ભરવામાં આવે છે. આ અંગે ન.પાલિકાના માજી સદસ્ય જીગ્શેભાઈ જોષી મુખ્યમંત્રીનેે લેખિત અરજીમાં જણાવ્યુ છે કે સરાહનીય પગલાની કનિદૈ લાકિઅ ભાગ રૂપે જો દરેક શાળાઓ સ્કૂલો જે બપોરના ૧૦:૩૦ કે ૧૧ કલાકે ચાલુ કરી સાંજના અકીલા ૪ કે ૫ કલાક સુધીના સમયની રાખવામાં આવે છે. તે સમયમાં ફેરફાર કનિદૈ લાકિઅ કરી દરરોજ સવારના ૭ થી ૧૨:૩૦ કલાક સુધી કરવામાં આવે, વધુમાં સવારના સમયની સ્કૂલ થવાના કારણે બાળકોને વાંચન લેખન તથા રમત ગમત માટે પુરતા કનિદૈ લાકિઅ પ્રમાણમાં સમય મળી રહે. તેમજ સવારના સમયે બાળક માનસીક રીતે પણ પ્રફુલીત હોય છે. જેથી અભ્યાસમાં પણ તેનું મન સારી રીતે પરોવાયેલુ રહે. ગુજરાત રાજયની કનિદૈ લાકિઅ તમામ શાળાઓનો સમય સવાર-૭ થી  બપોરના ૧૨:૩૦ સુધી કરવામાં આવે અને પ્રથમ વિષય યોગ પ્રાર્થનાનો કરવામાં આવે તેવી ગુજરાત રાજયના શિક્ષણમંત્રીને કનિદૈ લાકિઅ લેખિત અરજી કરેલ છે. (4:06 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81677

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે શરૂ કરી દીધું મિશન ૨૦૧૯? 
સૌરાષ્ટ્રમાં ધોવાણ અટકાવવાના પ્રયાસ તેજ : આ વખતે પડકારો ઓછા નથી : આ વખતે પડકારો ઓછા નથી : કનિદૈ લાકિઅ ૨૦૧૪નું પુનરાવર્તન કરવું ખૂબ જ મુશ્કેલ : બાવળિયા પછી હવે કોણ? નવી દિલ્હી તા. ૩ : લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. હવે આ કનિદૈ લાકિઅ ચૂંટણીમાં એક અકિલા વર્ષથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે, ત્યારે ૨૦૧૪માં જેવો હતો તેવો ભાજપ તરફી માહોલ હજુ સુધી જોવા નથી મળી રહ્યો. તેમાંય મોદી કનિદૈ લાકિઅ અને અમિત શાહના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે કલ્પના અકીલા પણ ન કરી હોય તેવું નુકસાન થયું, અને ભાજપે ૧૫૦ બેઠકના કનિદૈ લાકિઅ ટાર્ગેટ સામે માત્ર ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો. ભાજપની વફાદાર વોટબેંક ગણાતા પાટીદારો તેનાથી ખફા છે, અને ખેડૂતો પણ ભાજપથી નારાજ છે જેની કનિદૈ લાકિઅ સ્પષ્ટ અસર વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં દેખાઈ. એક સમયે ભાજપના ગઢ ગણાતા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં પક્ષનું ધોવાણ ૨૦૧૯માં થનારી કનિદૈ લાકિઅ લોકસભા ચૂંટણીમાં રિપીટ ન થાય તે માટે ભાજપે અત્યારથી જ મિશન ૨૦૧૯ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભાજપ સામે આ વખતે વિધાનસભાના નબળાં પ્રદર્શનનું કનિદૈ લાકિઅ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તન અટકાવવું તો મોટી ચેલેન્જ છે જ, સાથે જ બીજા કેટલાક મુદ્દા પણ મોટી ચેલેન્જ બની શકે છે. બાવળિયાને સીધઆ કનિદૈ લાકિઅ મંત્રી બનાવી દેવાતા અત્યાર સુધી નારાજ પુરષોત્તમ સોલંકી પક્ષ પર દબાણ વધારી શકે છે, મંત્રી બનવાની રાહ જોઈને બેઠેલા ધારાસભ્યો પણ 'પેરાશૂટ મિનિસ્ટર'થી નારાજ થઈ શકે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર વિજય મળ્યો હતો. જોકે, છેલ્લે થયેલી વિધાનસભા ચૂંટણીમાં થયેલા વોટિંગની પેટર્ન જોઈએ તો આ વખતે ભાજપ ૨૦૧૪નું પુનરાવર્તન કરી શકે તેવી કોઈ શકયતા નથી દેખાઈ રહી. તેવામાં ભાજપ પાસે એક જ ઓપ્શન રહી જાય છે, અને તે છે કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં સમાવી લેવાનો. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના માત્ર છ મહિનામાં જ ભાજપે કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં મોટું માથું ગણાતા અને કોળી સમાજના કદાવર નેતા કુંવરજી બાવળિયાને કેસરિયો ખેસ પહેરાવી એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. બાવળિયાનો ઉપયોગ માત્ર કોળી મતબેંક જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પક્ષને મજબૂત બનાવવા માટે પણ થશે. કુંવરજી બાવળિયાથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવવાનો ટ્રેન્ડ આગામી સમયમાં પણ ચાલુ રહે તેવી શકયતા છે. કોંગ્રેસના જ અન્ય એક કદાવર નેતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઈન્દ્રનીલ રાજયગુરૂ પણ કોંગ્રેસ છોડી ચૂકયા છે. તેઓ પણ આગામી દિવસોમાં કોઈ મોટી જાહેરાત કરે તો નવાઈ નહીં. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના જ કોંગ્રેસના અન્ય એક નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ પણ પક્ષ સામે નારાજગી જાહેર કરી ચૂકયા છે. આમ, બાવળિયા પછી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓને ભાજપે તોડી ૨૦૧૯ માટે ગ્રાઉન્ડ પર પોતાની સ્થિતિ મજબૂત કરવાનું અત્યારથી જ શરૂ કરી દીધું છે. આમ પણ ભાજપને વિધાનસભા ચૂંટણીમાં માંડ ૯૯ બેઠકો મળી છે, આમ તો સરકારની બહુમતી સામે કોઈ ખતરો નથી પરંતુ વિધાનસભામાં સંખ્યાબળ વધારવાનો ફાયદો ૨૦૧૯માં લેવાની તૈયારી પૂરજોશમાં શરુ થઈ ગઈ હોય તેવા સ્પષ્ટ સંકેત બાવળિયાની ભાજપમાં એન્ટ્રીથી દેખાઈ રહ્યા છે, અને આ યાદી લંબાય તો નવાઈ નહીં.(૨૧.૨૮) (4:03 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/04-07-2018/137611

હવે પનીર, દુધ અને માંસ છ મહિના સુધી બગડશે નહિ
 કેન્દ્રીય સંશોધન સંસ્થામાં પેકિંગ પ્રક્રિયાનું સફળ પરીક્ષણ કરાયું: પેકેન્ડ ફુડને સામાન્ય તાપમાન પર સ્ટોર કનિદૈ લાકિઅ કરી શકાશે મથુરા, તા.૩: હવે દુધ, પનીર, માંસ, જેવા ખાર્ધપદાર્થો સામાન્ય તાપમાન પર પણ છ મહીનાથી વધુ સુરક્ષિત રખાશે કેન્દ્રીય સંશોધન સંસ્થા કનિદૈ લાકિઅ દ્વારા થયેલી અકિલા એક શોધમાં એવું શકય બન્યું છે. સંસ્થાના વૈજ્ઞાનીક વી રાજકુમારે જણાવ્યું કે લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ખોર્ધપદાર્થને કનિદૈ લાકિઅ ૧૨૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ફુડ પ્રોસેસિંગ કરીને કમ્પ્રેશન અને વેકયુમ અકીલા મશીન દ્વારા એલ્યુમિનિયમ ઓલ્સાઇડ, પોલી પ્રોયલન,  નાઇનોલન કનિદૈ લાકિઅ યુકત શીટના પેકિંગમા નાખવામાં આવે છે વેકયુમ પ્રેશર પર કામ કરતી મશીનમાં પેકિંગ સમયે તાપમાન નીચે જઇને ૪૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. તેનાથી કનિદૈ લાકિઅ ઉચ્ચ તાપમાન પર ખાર્ધપદાથોને ખરાબ કરનારા પોર્સ્ટને મશીશ નષ્ટ કરી દેવામાં આવે છે. આ પેકેઝડ ફુડને તમે આખુ વર્ષ સામાન્ય તાપમાન પર સુરક્ષિત કનિદૈ લાકિઅ રાખીૅ શકાશે. પરંતુ પેકેટ ખુલતાના સાથે જ તેનો ઉપયોગ કરવો પડશે. સંસ્થાઓ હેન્ડર કરીને ચેન્નાઇ પાસેથી ૧૦ લાખ રૂપીયાની રિટ્રીટ પાઉચ પેકિંગ કનિદૈ લાકિઅ મશીન ખરીદયું આ મશીન દ્વારા ફુડ પ્રોસોસિંગ કરીને પોકિંગ થાય છે. અનેક રાજયોના લોકો ત્યાં પ્રકિયાની તાલીમ લેવા આવી રહ્યા છે. સંસ્થાના વૈજ્ઞાનીકેવી કનિદૈ લાકિઅ રાજકુમારેએ પણ જણાવ્યું આ ટેકનીક દ્વારા ખાર્ધપદાથોસ્ના સ્વાદ અને પોષક તત્વોમાં કોઇ અતંર આવ્યું નથી. પરંતું જે પ્રકારે દુધને ઉકાળવાથી પનીર, માંસ પકાવાન, અંદાજે ૩૦ ટકા વિટામિન્સ ઓછા થઇ જાય છે. નવી ટેકનીકથી દુધ, પનીર, માંસ વગેરે ખાર્ધપદાર્થ હવે ૬ થી ૧૨ મહિના સુધી ખરાબ થશે નહિ. તે સામાન્ય તાપમાન પર પણ સુરક્ષિત અને ખાવા માટે યોગ્ય રહેશે. (3:52 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/04-07-2018/137608


27મીએ અમદાવાદ સહિતના શહેરોમાં જોવા મળશે 'બ્લડ મૂન '':સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ
 અમદાવાદ :આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ અમદાવાદ સહિત કનિદૈ લાકિઅ દેશના દરેક શહેરોમાં જોવા મળશે. આ દરમિયાન ચંદ્રમા થોડો લાલ રંગનો હશે. આ ખગોળીય ઘટનાને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે.    એમપી બિરલા પ્લેનેટેરિયમના કનિદૈ લાકિઅ ડિરેક્ટર અકિલા દેવીપ્રસાદ દુઆરીએ જણાવ્યું હતું કે,’ભારતના લોકો નસીબદાર છે કે તેમને આંશિક અને પૂર્ણ એમ બન્ને ગ્રહણ દેશના દરેક શહેરોમાંથી કનિદૈ લાકિઅ જોવા મળશે. ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પશ્ચિમ એશિયા અને મધ્ય અકીલા એશિયાના કેટલાક શહેરોમાં જોવા મળશે.    પૂર્ણ ચંદ્ર ગ્રહણ કનિદૈ લાકિઅ એક કલાક 43 મિનિટનું હશે જ્યારે આંશિક ગ્રહણ એક કલાકથી વધારે સમયનું હશે. આંશિક ચંદ્ર ગ્રહણ 27 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાતે 11 કલાક કનિદૈ લાકિઅ 54 મિનિટે શરુ થશે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ 28 જુલાઈના રોજ મોડી રાતે એક વાગે શરુ થશે (12:18 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81732

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 
સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે અમદાવાદઃ કનિદૈ લાકિઅ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કનિદૈ લાકિઅ ભારેથી અતિભારે અકિલા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, કનિદૈ લાકિઅ વલસાડ, દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. (10:59 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81728

અમલકર્યાને બે મહિના થવા છતાં ગુજરાતમાં બાંધકામ પરવાનગી ઓનલાઇન સિસ્ટમ ઠપ: ૩૦૦ કરોડ પાણીમાં ગયા
 -મેન્યુઅલી બાંધકામની પરવાનગી આપવાનું બંધ કરતા હેરાનગતિ (પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.3 જુલાઇ 2018,મંગળવાર સમગ્ર ગુજરાતમાં બાંધકામ પરવાનગી માટે ઓનલાઇન સિસ્ટમનો પ્રારંભ બે મહિના અગાઉ થયો છે. પરંતુ હજુ સુધી અનેક વિઘ્નો તેમજ કનેક્ટીવીટીના પ્રશ્નો હોવાને કારણે આ સિસ્ટમ પાછળ ખર્ચેલા રૃા.૩૦૦ કરોડ હાલના તબક્કે તો પાણીમાં ગયા હોય તેમ લાગે છે. ગુજરાતમાં મહાનગર પાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં રાજ્ય સરકારે બાંધકામમાં ગેરરીતિ અટકાવવા સમાન જીડીસીઆર અમલમાં મુક્યો તેની સાથે બાંધકામની પરવાનગી પણ ઓનલાઇન કરી સેન્ટ્રલાઇઝેશન, મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી હતી. બે મહિના અગાઉ તા.૧૫ એપ્રિલથી ગુજરાતમાં બાંધકામ પરવાનગી પ્રાયોગિક ધોરણે શરૃ કર્યા  બાદ તા.૧લી મે થી મુખ્યમંત્રીએ સત્તાવાર ઓનલાઇન સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. તે સાથ મેન્યુઅલી બાંધાકમ પરવાનગી આપવાની કામગીરી બંધ કરાઇ હતી. એકબાજુ બાંધકામ પરવાનગી બંધ કરી દેવામાં આવી તો બીજી બાજુ ઓનલાઇન સિસ્ટમ પણ ઠપ રહેતી હોવાથી બાંધકામ પ્રવૃત્તિ પર સીધી અસર પડી હતી. બે મહિનાથી સિસ્ટમ ઠપ રહેતા બિલ્ડરો અને પ્રજાને સમયસર બાંધકામની મંજૂરી નહીં મળતા વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે આ કામગીરી માટે નિયુક્ત કરેલી બે કંપનીના પ્રતિનિધિએ તમામ શહેરોમાં જઇ કર્મચારીઓ તેમજ આર્કિટેક્ટને તાલીમ આપી હતી તેમ તાં હજુ સુધી સિસ્ટમમાં ખામી રહેતા કોકડું ગૂચવાયું જ છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/despite-two-months-of-execution-the-construction-permission-system-in-gujarat-went-into-the-w


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppSpecial Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com
 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment