સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 19 July 2018

સમગ્ર રાજ્યમાં મોસમનો 44 ટકા વરસાદ: 13 ડેમ હાઈએલર્ટ જાહેર - દેશમાં વર્ષ ૨૦૧૪ - ૧૬ સુધીમાં ૧,૧૦,૩૩૩ રેપ કેસ નોંધાયા વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં : રીપોર્ટ - વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ સરકારને 314 સંસદસભ્યોનું સમર્થન મળશે - 2019ની ચૂંટણીમાં હિન્દૂ, મુસ્લિમ,મંદિર, મસ્જિદ અને પાકિસ્તાન જેવા શબ્દો પર પ્રતિબંધ મુકો:- દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે - દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે - ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આવતા વર્ષથી OMR નીકળી જશે! ટુંક સમયમાં લેવાશે નિર્ણય - ડ્રાઈવિંગ સમયે લાઇસન્સ કે RC બુક નહીં હોય તો પણ નહીં ભરવો પડે દંડ - સમગ્ર દેશના ૭૫ લાખ ટ્રાન્સપોર્ટર્સ કાલથી અનિશ્ચિત મુદતનો બંધ પાળશે - એન્ડ્રોઇડના દુરુપયોગ બદલ ગૂગલને રૂ.343 અબજનો દંડ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સમગ્ર રાજ્યમાં મોસમનો 44 ટકા વરસાદ: 13 ડેમ હાઈએલર્ટ જાહેર
 અમદાવાદ :મહેસૂલમંત્રી કૌશિક પટેલે માહિતી આપતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ભારે વરસાદને પગલે કનિદૈ લાકિઅ સમગ્ર રાજ્યમાં ચાલુ મોસમનો 44 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ગુજરાતના 13 ડેમ હાઈએલર્ટ પર અને 12 ડેમમાં ચેતવણી, 5 ડેમ પર એલર્ટ જાહેર કરાયું કનિદૈ લાકિઅ છે    અકિલા રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં વીજળી પડતા 10 તેમજ પાણીમાં ડૂબવાથી 13 સહિત 30 લોકોના મોત થયા છે. (8:29 pm કનિદૈ લાકિઅ IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-07-2018/82901

દેશમાં વર્ષ ૨૦૧૪ - ૧૬ સુધીમાં ૧,૧૦,૩૩૩ રેપ કેસ નોંધાયા વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં : રીપોર્ટ 
નવી દિલ્હી તા. ૧૯ : થોડા સમય પહેલા કનિદૈ લાકિઅ જ થોમસન રોયટર્સ ફાઉન્ડેશને વિશ્વમાં મહિલાઓની સુરક્ષાને લઇને એક સરવે જાહેર કર્યો હતો. આ સરવેમાં બહાર આવ્યું હતું કે વિશ્વમાં મહિલાઓ સાથે કનિદૈ લાકિઅ સૌથી વધુ જાતીય અકિલા હિંસા ભારતમાં થાય છે. ત્યારબાદ હવે રાજયસભામાં યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુએ સ્વિકાર્યું કે વર્ષ ૨૦૧૪-૧૬ સુધીમાં ૧,૧૦,૩૩૩ કનિદૈ લાકિઅ બળાત્કારના કેસ નોંધાયા છે. બુધવારે રાજયસભામાં યુનિયન મિનિસ્ટર અને ભાજપના અકીલા મંત્રી કિરણ રિજિરૂએ લેખિત પ્રશ્નનો જવાબ આપ્યો હતો. કનિદૈ લાકિઅ પોતાના ભાષણ દરમિયાન દેશમાં મહિલાઓની સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં રિજિજુએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪થી લઇને ૨૦૧૬ સુધીમાં સમગ્ર કનિદૈ લાકિઅ દેશમાં ૧,૧૦,૩૩૩ રેપ કેસ નોંધાયા છે. સાથે જ તેઓએ જણાવ્યું કે આ ત્રણેય વર્ષે એવરેજ ૩૫ હજાર રેપ કેસ નોંધાયા છે. રિજિજુએ જણાવ્યા પ્રમાણે વર્ષ કનિદૈ લાકિઅ ૨૦૧૬માં ૩૮,૯૪૭ રેપ કેસ નોંધાયા હતા. તો વર્ષ ૨૦૧૫માં ૩૪,૬૫૧ રેપ કેસ નોંધાયા છે. જયારે ૩૬,૭૩૫ રેપ કેસ વર્ષ ૨૦૧૪માં નોંધાયા છે. રિજિજુએ રાજયસભામાં કનિદૈ લાકિઅ વધુમાં જણાવતા કહ્યું કે વર્ષ ૨૦૧૬માં મહિલાઓ વિરુદ્ઘ ક્રાઇમના ૩,૩૮,૯૫૪ કેસ નોંધાયા હતા. તો ૨૦૧૫માં ૩,૨૯,૨૪૩, જયારે વર્ષ ૨૦૧૪માં કનિદૈ લાકિઅ ૩,૩૯,૪૫૭ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વિશ્વમાં મહિલાઓની સ્થિતિ અંગે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને ગ્લોબલ એકસ્પર્ટ્સ સરવેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ખુલાસામાં બહાર આવ્યું કે વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે. આ સરવેમાં એવું પણ બહાર આવ્યું કે મહિલાઓને નોકરાણી બનાવવામાં ભારત સૌથી આગળ પડતો દેશ છે. થોમસન રોયટર્સ ફાઉન્ડેશન તરફથી મહિલાઓના મુદ્દે કામ કરતી ૫૫૦ મહિલા નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો હતો. સરવેમાં બહાર આવ્યું કે ભારત મહિલા સુરક્ષા મામલે યુદ્ઘગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાથી પણ પાછળ છે.(૨૧.૬) (10:28 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-07-2018/139015

વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ સરકારને 314 સંસદસભ્યોનું સમર્થન મળશે
ભાજપને એનડીએના સાથી પક્ષો ઉપરાંત પીએમકે અને રજુ શેટ્ટીના સ્વાભિમાની પક્ષ પણ સમર્થન કનિદૈ લાકિઅ આપશે તેવી આશા   નવી દિલ્હી :વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ સામે સરકરને 315 સાંસદોનું સમર્થન મળશે તેવી ભાજપને આશા છે  મોદી સરકાર વિરુદ્ધ કનિદૈ લાકિઅ વિપક્ષ તરફથી અકિલા લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થનારા વિશ્વાસ મત સરકારને 314 સાંસદોનું સમર્થન મળશે પાર્ટી નેતાઓના આકલન પ્રમાણે કનિદૈ લાકિઅ સરકારને એનડીએના સાથી પક્ષો સિવાય અંબુમણિ રામદાસની આગેવાનીવાળી પીએમકે અને અકીલા રાજૂ શેટ્ટીના નેતૃત્વવાળા સ્વાભિમાની પક્ષ પાસેથી પણ સમર્થન કનિદૈ લાકિઅ મળવાની આશા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ  મોદીની આગેવાનીમાં સરકારને લોકસભામાં 314 સભ્યોનું સમર્થન મળશે. લોકસભામાં હાલ કનિદૈ લાકિઅ 535 સભ્યો છે. તેવામાં સરકારને 268 સાંસદોના સમર્થનની જરૂરીયાત છે. આ 314 સાંસદોની યાદીમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો મત સામેલ નથી. તેઓ કનિદૈ લાકિઅ ઈન્દોરથી ભાજપના સાંસદ છે.  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-07-2018/138989

2019ની ચૂંટણીમાં હિન્દૂ, મુસ્લિમ,મંદિર, મસ્જિદ અને પાકિસ્તાન જેવા શબ્દો પર પ્રતિબંધ મુકો: હાર્દિક પટેલ
 પછી જુઓ મજા. BJPના નેતાઓ શું કહીને વોટ માંગે છે? કનિદૈ લાકિઅ અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ટ્વીટ કરીને કહ્યું કે, હું ભાજપ  વિરુદ્ધ એટલા માટે બોલું છું અને પોસ્ટ કરું કનિદૈ લાકિઅ છું, જેથી આવનારી અકિલા પેઢીના બાળકો મને એ ન કહે કે જ્યારે દેશ લૂંટાતો હતો, ત્યારે તમે શું કરી રહ્યા હતા.   હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ કનિદૈ લાકિઅ 2019ની ચૂંટણીમાં બસ 5 શબ્દો હિન્દુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ અને પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. પછી જુઓ મજા. BJPના નેતાઓ શું કહીને વોટ કનિદૈ લાકિઅ માંગે છે? (8:24 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-07-2018/82902

દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/19-07-2018/5470

દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/19-07-2018/5471

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આવતા વર્ષથી OMR નીકળી જશે! ટુંક સમયમાં લેવાશે નિર્ણય
 અમદાવાદ તા. ૧૯ : ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષામાં કનિદૈ લાકિઅ લેવાતું ૫૦ માકર્સનું બ્પ્ય્ પેપર હવે ૨૦૧૯થી નીકળી જશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ (GSHSEB) દ્વારા રાજયના શિક્ષણ વિભાગને કનિદૈ લાકિઅ પ્રસ્તાવ અકિલા મુકવામાં આવ્યો છે કે, SSC અને HSCની પરીક્ષાઓમાં NCERTનો અભ્યાસક્રમ અને સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાની પેટર્ન લાગુ કરવામાં કનિદૈ લાકિઅ આવે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, સરકાર GSHSEBના આ પ્રસ્તાવ અકીલા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ટુંક જ સમયમાં અંતિમ નિર્ણય કનિદૈ લાકિઅ લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ ૯ અને ૧૧માં NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે અને ૨૦૧૯થી ધોરણ ૧૦ અને ૧૨માં પણ તે કનિદૈ લાકિઅ જ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, અત્યાર સુધી પરીક્ષામાં ૫૦ માકર્સના OMR પ્રશ્નો અને ૫૦ માકર્સના વિસ્તૃત કનિદૈ લાકિઅ પ્રશ્નો પુછાતા હતા. પરંતુ આવતા વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ CBSE પેટર્ન લાગુ પડશે, જેમાં OMR પ્રશ્નો નથી હોતા. ધોરણ કનિદૈ લાકિઅ ૧૦માં OMR પેપરમાં મોટી સંખ્યામાં ચોરીની ફરિયાદો સામે આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ૪૫૦ સમૂહ ચોરીના કેસ સામે આવ્યા કનિદૈ લાકિઅ છે, જેમાં વિદ્યાર્થીઓએ OMRમાં ૪૫-૫૦ માકર્સ મેળવ્યા હોય, પરંતુ બાકીના ૫૦ માકર્સના પેપરમાં માંડ ૫ માકર્સ પણ ન મેળવ્યા હોય. ૨૦૧૭માં આવી ૬૫૦ અને ૨૦૧૬માં ૫૫૩ ફરિયાદો મળી હતી. (10:22 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-07-2018/82907


ડ્રાઈવિંગ સમયે લાઇસન્સ કે RC બુક નહીં હોય તો પણ નહીં ભરવો પડે દંડ 
ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસેન્સ અને ગાડીના પેપર્સ હોવા જરૂરી નવી દિલ્હી :દેશભરમાં કરોડો કનિદૈ લાકિઅ વાહન ચાલકો માટે રાહતના સમચાર છે. સરકાર જલદી ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક માટે નવી પોલિસી લાવી શકે છે. આ નવી પોલિસી મુજબ જો કોઈ વાહન કનિદૈ લાકિઅ ચાલક પોતાની અકિલા ગાડીના પેપર્સ, ડ્રાઈવિંગ લાઇસન્સ ઘરે ભૂલી જાય છે તો તેની ગાડી જમા નહીં થાય અને દંડ પણ નહીં ફટકારાય. તેના માટે વાહન ચાલક કનિદૈ લાકિઅ પાસે ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસેન્સ અને ગાડીના પેપર્સ હોવા જરૂરી છે (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-07-2018/138998


સમગ્ર દેશના ૭૫ લાખ ટ્રાન્સપોર્ટર્સ કાલથી અનિશ્ચિત મુદતનો બંધ પાળશે 
- ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પરનો ૧૮ ટકા GST રદ કરવા માગણી - ડીઝલની રોજરોજ બદલાતી કિંમતને પરિણામે તેમની ટ્રીપના કોસ્ટિંગ કાઢવામાં તકલીફ: ટોલ ફ્રી રોડ આપી ૧.૪૭ (પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, તા.18 જુલાઈ 2018, બુધવાર દેશભરના ટ્રકટ્રાન્સપોર્ટર્સ તેમની માગણીઓના સમર્થનમાં આવતીકાલથી અનિશ્ચિત બંધ પાળવાના દેશભરમાં માલની હેરફેર આવતીકાલથી થંભી જશે. ગુજરાતના ૯ લાખ અને દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સે સરકાર સમક્ષ મૂકેલી ૫ માગણીઓ અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તેમણે ચક્કાજામ કરી દેવાનો નિર્ણય લીધો છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના નિમેષ પટેલનું કહેવું છે કે અત્યારે રોજ રોજ ડીઝલના ભાવ બદલાયા કરે છે. સતત બદલાતા અને વધી જતાં ભાવને કારણે દેશના કોઈપણ શહેરમાંથી અન્ય શહેરમાં માલ મોકલવા માટેની ટ્રકની ટ્રીપના કોસ્ટિંગ નક્કી કરવામાં તેમને તકલીફ પડી રહી છે. તેમની બીજી માગણી ટોલ ફ્રી રોડ આપવાની છે. રસ્તામાં તેમની ટ્રકો રોકવાને પરિણામે વર્ષે રૃા. ૧.૪૭ લાખ કરોડના ઇંધણનો બગાડ થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે. ત્રીજું, ૨૫ ટનની ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ રૃા. ૪૦૦૦૦ જેટલા ઊંચા છે. આ પ્રીમિયમ પર ૧૮ ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. પ્રીમિયમમાંથી વીમા એજન્ટોને ૧૫ ટકા જેટલું કમિશન આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેના પરનો જીએસટી કાઢી નાખવામાં આવ તેવી ટ્રાન્સપોર્ટર્સની માગણી છે. ચોથું, ઇ-વે બિલ ઇશ્યૂ કરાવવામાં ઓનલાઈન પડતી તકલીફ અને તેમાં રહી જતી નાની અમથી ભૂલને કારણે ઇ-વૅ બિલને જ અમાન્ય કરી દેવાની સરકારની માનસિકતા ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધારે છે. આ સમસ્યાનો પણ ઉકેલ આપવાની તેમણે માગણી કરી છે.ઈ-વે બિલમાં સહજ થઈ જતી ભૂલને દંડને પાત્ર બનાવી દેવાનું જીએસટી અધિકારીઓના વલણ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટર્સની જુદી જુદી માગણીઓ નીચે મુજબ છે -    ટેરિફ એડવાઈઝરી કમિટીની પુન:સ્થાપના કરવી જોઈએ. -    નાણાં બિલ ૨૦૧૮ની કલમ ૪૪એઈમાં સુધારો કરો. ૧૦ ટ્રકથી વધુનો કાફલો ધરાવનારાઓ પર ટનદીઠ રૃા.૧૦૦૦ની અનુમાનીત આવક ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો તેનો વિરોધ કરી રહ્ય છે. -    ટ્રાન્સપોર્ટર્સને બિલ પેટે ચૂકવવામાં આવતી રકમમાંથી બે ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઈ રદ કરવાની માગણી કરવામાં આવી છે. બિલ ચૂકવનાર ટીડીએસની રકમ જમા ન કરાવે ત્યારે ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધે છે. -    ડીઝલ પર વધારાની બે ટકા સેસ લઈ લો, પણ દેશના તમામ રસ્તાઓને ટોલ ફ્રી બનાવી દો. -    ડાયરેક્ટ પોર્ટ ડિલીવરી માટે ટેન્ડરની સિસ્ટમ નાબૂદ કરી દો. જેએનપીટી પર આ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. તેનાથી ચોક્કસ ટ્રાન્સપોર્ટર્સની મોનોપોલી ઊભી થઈ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/over-75-lakh-transporters-across-the-country-will-be-closed-for-the-period-from-time-to-ti


એન્ડ્રોઇડના દુરુપયોગ બદલ ગૂગલને રૂ.343 અબજનો દંડ
 - એન્ડ્રોઈડ એ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેના દ્વારા ગૂગલે સર્ચ એન્જિનમાં મોનોપોલી સર્જી છે: યુરોપિય - એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જોઈતી હોય તો સ્માર્ટફોનમાં પહેલેથી જ ગૂગલનું સર્ચ એન્જિન-બ્રાઉઝર ફીટ થવા જોઈએ એવી ગૂગલની શરત અયોગ્ય ઠરાવી બ્રસેલ્સ, તા.18 જુલાઈ 2018, બુધવાર 'એન્ડ્રોઈડ' ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને આજે યુરોપિયન યુનિયને ૪.૩ અબજ યુરો ડૉલર (અંદાજે રૃપિયા ૩૪૩.૪ અબજ)નો દંડ ફટકાર્યો હતો. ૨૦૧૧થી યુરોપિયન યુનિયનના કમ્પિટિશન કમિશનમાં આ કેસ ચાલતો હતો. એન્ડ્રોઈડ એ ગૂગલ દ્વારા સંચાલિત ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) છે, જે મોબાઈલ ફોનમાં વપરાય છે. સ્માર્ટફોનમાં સૌથી વધુ વપરાતી ઓએસ એન્ડ્રોઈડ જ છે. ગૂગલે તેનો લાભ ઉઠાવીને મોબાઈલમાંથી થતા ઈન્ટરનેટ સર્ચનો લાભ પોતાને જ મળે એવી ગોઠવણ કરી હતી. આ એક પ્રકારની અનૈતિક પ્રેક્ટિસ હોવાથી યુરોપિયન સંઘે તેમના એન્ટીટ્રસ્ટ રૃલ્સ પ્રમાણે દંડ કર્યો હતો, જે ગૂગલે ૯૦ દિવસમાં ભરપાઈ કરવાનો રહેશે અને ત્યાં સુધીમાં આ બધી ગરબડ બંધ કરી દેવી પડશે. સર્ચ દરમિયાન ગૂગલને એડવર્ટાઈઝમેન્ટની આવક થતી હોય છે. આ આવકની ગણતરી કરીને પછી જ ૪,૩૪,૨૮,૬૫,૦૦૦ યુરો ડોલરનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. ગૂગલની ગરબડ શું હતી? કોઈ નવી કંપની સ્માર્ટફોન ઉત્પાદિત કરે તો તેમણે અચૂકપણે ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ લેવી પડે. એ સિસ્ટમ ફ્રી આપવા બદલ ગૂગલે કેટલીક શરત રાખી હતી. જેમ કે આવા સ્માર્ટફોનમાં પહેલેથી જ ગૂગલ સર્ચ એન્જીન અને ગૂગલ બ્રાઉઝર (ક્રોમ) પ્રિ-ઈન્સ્ટોલ (ફીટ) થયેલા હોવા જોઈએ. વિકલ્પના અભાવે દરેક સ્માર્ટફોન ઉત્પાદકોએ ગૂગલની આ શરત માન્ય રાખવી પડતી હતી. પરંતુ આ શરત એક પ્રકારની મોનોપોલી સર્જતી હતી. કેમ કે પહેલેથી જ ફીટ થયેલી એપ આવે તેનો સ્માર્ટફોન વપરાશકાર ઉપયોગ કરવાનો હોય છે. એટલે આપોઆપ ગૂગલના જ સર્ચ એન્જીનનો ઉપયોગ વધે. હકીકતે સ્માર્ટફોન ઉત્પાદકને અન્ય સર્ચ એન્જિન અને બ્રાઉઝર સેટ કરવાની પણ છૂટ હોવી જોઈએ. ગૂગલ એ છૂટ આપતું ન હતું. મોબાઈલ ઈન્ટરનેટમાં ગૂગલની દાદાગીરી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલમાં હોય તો પછી વપરાશકાર વિનામૂલ્યે તેને અપડેટ કરી શકે છે. પરંતુ તેની સામે પહેલેથી ફીટ થયેલી ગૂગલની એપ્લિકેશન આવે છે, જેની વપરાશકર્તાને ટેવ પડી જાય. એ રીતે ગૂગલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી પોતાનું સર્ચ એન્જીન મજબૂત બનાવી રહ્યું હતુ. યુરોપિયન સંઘના કાયદા પ્રમાણે આ અનૈતિક વેપાર છે, માટે ગૂગલને તેની સજા કરવામાં આવી હતી. યુરોપિયન કમિશન ફોર કમ્પિટિશના મહિલા પ્રમુખ માર્ગરીથ વેસ્ટારે કહ્યું હતુ કે દુનિયામાં આજે અડધો અડધ ઈન્ટરનેટનો ટ્રાફિક મોબાઈલ સર્ચ દ્વારા આવે છે. એ સંજોગોમાં જો કોઈ કંપની આ રીતે મોનોપોલી સ્થાપે તો ઈન્ટરનેટ પર પણ તેની જ પકડ વધતી જાય. ચૂકાદાની આગલી રાતે જ માર્ગરીથે ગૂગલના સીઈઓ સુંદર પિછાઈને ફોન કરીને જાણ કરી દીધી હતી. જેથી દંડ માટે તેઓ માનસિક રીતે તૈયાર રહે. એન્ડ્રોઈડમાં સૌને વિકલ્પ મળે છે : ગૂગલ દરમિયાન આ ચૂકાદા પછી ગૂગલે જણાવ્યુ હતુ કે અમે નિર્ણય વિરૃદ્ધ અપિલ કરીશું.ગૂગલના સત્તાવાર બ્લોગ પર સુંદર પિછાઈએ લખ્યું હતુ કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ભેદભાવ રાખતી નથી. ઉલટાના લોકોને મહત્તમ વિકલ્પ આપે છે. સુંદરે આંકડા આપતા લખ્યુ હતુ કે અમે તો એન્ડ્રોઈડમાં વિવિધ ૧૩૦૦ બ્રાન્ડ, ૨૪,૦૦૦ ડિવાઈસ અને ૧૦ લાખથી પણ વધારે એપ્સના વિકલ્પ આપીએ છીએ. માટે અમે ગ્રાહકોને વિકલ્પ નથી આપાત એમ ન કહી શકાય. ગયા વર્ષે ગૂગલ પ્લે સ્ટોરમાંથી નાની-મોટી ૯૪ અબજ એપ આખી દુનિયામાં વપરાશકારોએ ડાઉનલોડ કરી હતી. એટલે કે સુંદર એવુ કહેવા માંગે છે કે અમારા યુઝર્સ પાસે વિકલ્પો છે જ. જોકે યુરોપિયન કમિશન એ વાતે સહમત છે, પરંતુ ફોનમાં પહેલેથી ગૂગલની એપ ઈન્સ્ટોલ થયેલી આવે અને તે હટાવી ન શકાય તેની સામે સંઘને વાંધો છે.   માર્ગરીથ : સિલિકોન વેલીના દુશ્મન યુરોપિયન કમિશન ફોર કમ્પિટિશન પ્રમુખ માર્ગરિથા ૨૦૧૪થી એ પદ પર છે. ત્યારથી તેમણે એક પછી એક શોધી શોધીને સિલિકોન વેલીની કંપનીઓને આકરો દંડ ફટકાર્યો છે. દુનિયાની તમામ મોટી ટેકનોલોજી કંપનીઓ અમેરિકાની સિલિકોન વેલીમાં હેડક્વાર્ટર ધરાવે છે. એ બધી કંપનીઓ માર્ગરિથાના નામથી ફફડે છે. ૨૦૧૭માં માર્ગરિથાએ એટલે કે યુરોપિયન કમિશને આર્યલેન્ડમાં ટેક્સચોરી બદલ એપલને ૧૩ અબજ યુરો ડૉલરનો દંડ કર્યો હતો. એ રીતે ૨૦૧૭માં એમઝોનને પણ ૨૫ કરોડ ડૉલરનો દંડ ટેક્સ ચોરી માટે કરવામાં આવ્યો હતો. આવી ઘણી નાની-મોટી કંપનીઓ માર્ગરીથના હાથે ચડી ચૂકી છે. અમેરિકાને હવે યુરોપ સાથે ટ્રેડવોર થશે? દરમિયાન યુરોપ અને અમેરિકા વચ્ચે અમેરિકા-ચીનની માફક ટ્રેડવોર ઉગ્ર બનશે કે કેમ એવી ચિંતા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. કેમ કે યુરોપથી આવતા એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ડોનાલ્ડ ટ્રમ્પે પહેલેથી જ ઊંચી ડયુટી નાખી દીધી છે. તેની સામે આજે યુરોપિયન સંઘે અમેરિકન કંપની ગૂગલ (આલ્ફાબેટ)ને આકરો દંડ ફટકાર્યો હતો. આ લડત યુરોપિયન કમિશન અને ગૂગલથી આગળ વધીને યુરોપ-અમેરિકા વચ્ચેની માથાકૂટ ન બની જાય તેના પર સૌની નજર છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/science-technology/google-fined-rs-343-billion-penalty-for-the-abuse-of-android



Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment