સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 June 2018

સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા પર ઘર નજીક થયો હુમલો - હાર્દિક પટેલે કરી રાહુલ ગાંધીની નકલ:કુર્તાની બાયો ખેંચવાની સ્ટાઈલની ઉડાવી મજાક :કોંગ્રેસે કહ્યું કે શિખામણની જરૂર નથી - કલોલમાં ભાજપમાં ભડકો :બીજેપીના ચાર સભ્યોના ટેકાથી કોંગ્રેસે સતા હાંસલ કરી - ડોનેશન લેતી શાળા-કોલેજો સામે એસીબીમાં નોંધાવી શકાશે ફરિયાદ: ટોલ ફ્રી નંબર - 1064 - રેલવેની નવી મોબાઈલ એપ "રેલ મદદ" અને "મેન્યૂ ઓન રેલ" લોન્ચ - જનતાને નિચોડી રહી છે સરકારઃ ચિદબંરમ - મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો મહિલા મોરચો મેદાને :બોટાદના બરવાળામાં મહિલાઓના દેખાવો-સુત્રોચાર - કેશલેસ ઇકોનોમીને ઝટકો : દેશમાં નોટબંધીના સમય કરતા બે ગણી વધુ રોકડ - અમને કોઈ કાયદા લાગુ પડતા નથી સરકાર અમે પોતે જ છીએ - http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/giving-money-to-trap-kutch-leaders-and-rich-people

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા પર ઘર નજીક થયો હુમલો

હુમલો થયા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં
સુરત: પાસના કન્વીનર અલ્પેશ કથિરીયા પર હુમલો થતા રાજકારણ ગરમાયું છે. હુમલો કરનાર વ્યક્તિ યુવા ભાજપના અભિ જીરા સામે અલ્પેશ કથિરીયાએ કાપોદ્વા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોઁધાવી છે. પાસના કન્વીનર પર હુમલો થતા ઉશ્કેરાયેલા પાસના કાર્યકર્તાઓ દ્વારા એસ.ટી બસમાં તોડફોડ કરવામાં આવી છે. અને ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે કપોદ્રા પોલીસ સ્ટેશનની બહાર 600થી 700નું ટોળું પહોચી ગયું હતું. જ્યારે વરાછા સીટી અને BRTSના રૂટ બંધ કરવામાં આવ્યો છે.

પાસનો નેતા બનીને ફરે છે કહી હુમલો
અલ્પેશ કથિરીયાએ કાપોદ્રા પોલીસમાં જણાવ્યું હતું કે, મોડીસાંજે તે જ્યારે નાના વરાછા સ્થિત તાપી દર્શન સોસાયટી નજીક હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. અભીજીરા અને દત્તો કચી નામના બે ઈસમો ડસ્ટર ગાડીમાં આવ્યાં હતાં. અને તેમની સાથે અન્ય ચાર લોકો પણ હતાં. તેમણે પાસનો કન્વીનર અને નેતા બનીને ફરે છે તેમ કહીને હુમલો કર્યો હતો. બાદમાં તેઓ નાસી છુટ્યાં હતાં. આ અંગે અલ્પેશ કથિરીયા સહિતના પાસના નેતાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.


Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-surat-pass-conviner-alpesh-kathiriya-attack-by-six-people-who-come-in-duster-car-NOR.html?ref=ht

હાર્દિક પટેલે કરી રાહુલ ગાંધીની નકલ:કુર્તાની બાયો ખેંચવાની સ્ટાઈલની ઉડાવી મજાક :કોંગ્રેસે કહ્યું કે શિખામણની જરૂર નથી
 આવું તો ડિઝાઇનર જ કહી શકે કે, કુર્તો કનિદૈ લાકિઅ કેવો હોવો જોઈએ, કૉલર કેવો હોવો જોઈએ. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ કોંગ્રેસ અકિલા અધ્યક્ષ રાહુલ ગાંધીની કુર્તાની બાયો ખેંચવાની સ્ટાઇલ કરીને મજાક ઉડાવી હતી  હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કનિદૈ લાકિઅ તેમની મજાક ઉડાવી છે.    પાસના  નેતા હાર્દિક પટેલે રાહુલ ગાંધીના પહેરવેશ અને અકીલા ભાષણ દરમિયાન તેમની બૉડી લેંગ્વેજ પર કટાક્ષ કર્યા હતા તેણે કનિદૈ લાકિઅ રાહુલ ગાંધીને વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપી દીધી.   હાર્દિક પટેલ કાર્યક્રમમાં પોતાના ભાષણમાં એવું કહી રહ્યો હતો કે, ‘ભારત મારા એકલાનું કનિદૈ લાકિઅ નથી, પણ તેમ છતાં મારે કહેવું પડે છે, મારું ભારત મહાન. જો ભારત દેશને મહાન રાખવો હોય, જો ભારત દેશને વધુ મજબૂત બનાવવો હોય તો આ દેશની કનિદૈ લાકિઅ અંદર રહેતા સારા લોકોએ આગળ આવવાની જરૂર છે.   હાર્દિકે કાર્યક્રમમાં કહ્યું કે, ‘તમે જિન્સ પહેરીને આવો છો, ઘણી વાર અમે વિચારીએ છીએ કે રાજીવ કનિદૈ લાકિઅ ગાંધી જ્યારે પહેલી વાર વડાપ્રધાન બની રાજસ્થાન પહોંચ્યા હતા તો તેઓ જોધપુરી સૂટ પહેરીને ગયા હતા અને ત્યારે છેક દેશે તેમનો એ વખતે સ્વીકાર કર્યો કનિદૈ લાકિઅ હતો. સમય બદલાઈ રહ્યો છે, જો તમે ખાદી છોડશો અને આવું કરશો તો દેશ તમને પણ સ્વીકારશે. તમારા કુર્તાની બાંયો ઊતરતી જતી હોય તો ત્યાં કંઈક લગાવી દો. આ રીતે (રાહુલ ગાંધીની નકલ કરતાં કરતાં) દેશ નહિ ચાલે.’    હાર્દિક પટેલ રાહુલ ગાંધીની જેમ બાંયો ઉપર ખેંચીને નકલ કરતાં કરતાં નિશાન સાધી રહ્યો હતો. હાર્દિક દ્વારા આ પ્રકારની મજાક ઉડાવવામાં આવ્યા બાદ કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. એક કોંગ્રેસના નેતાએ મીડિયાને કહ્યું છે કે, ‘મને નહોતી ખબર કે હાર્દિક પટેલ આજકાલ ડિઝાઇનરનું પણ કામ કરે છે. મને એમ હતું કે હાર્દિક પટેલ ખેડૂતોનો નેતા છે, યુવાન છે, તેનામાં ઊર્જા છે, આગળ વધવાની લલક છે. આવું તો ડિઝાઇનર જ કહી શકે કે, કુર્તો કેવો હોવો જોઈએ, કૉલર કેવો હોવો જોઈએ. રાહુલ ગાંધીને શીખ આપવાની જરૂર નથી.’ (11:45 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135682

કલોલમાં ભાજપમાં ભડકો :બીજેપીના ચાર સભ્યોના ટેકાથી કોંગ્રેસે સતા હાંસલ કરી
 ગાંધીનગર ;રાજ્યમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કનિદૈ લાકિઅ વચ્ચે ફરી બળાબળના પારખા થયા છે કેટલીક પાલિકામાં કોંગ્રેસના સભ્યોએ ભાજપને ટેકો આપીને નગરપાલિકામાં સતા પલટો કરાવ્યો છે ત્યારે ગાંધીનગર કનિદૈ લાકિઅ જિલ્લાની કલોલ અકિલા નગરપાલિકામાં કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપના 4 સભ્યોના ટેકાથી કોંગ્રેસને આ સફળતા મળી છે  . કોંગ્રેસે ભાજપના તિમિર જયસ્વાલને કનિદૈ લાકિઅ પ્રમુખ પદ આપતાં ચાર સભ્યોએ ભાજપમાંથી બળવો કર્યો છે. પાલિકાના 11 વોર્ડમાં અકીલા કુલ 44 સભ્યોની સંખ્યા છે. જે પૈકી ભાજપ પાસે 24 સભ્યો કનિદૈ લાકિઅ હતા. જ્યારે કોંગ્રેસ પાસે 20 સભ્યોનું  જ બળ હતુ. પરંતુ ભાજપના 4 સભ્યોએ ટેકો આપતાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે.   અત્રે ઉલ્લેખનીય છે કે, કનિદૈ લાકિઅ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખની નિમણુંક કરવામાં આવી રહી છે. (8:35 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/11-06-2018/80050

ડોનેશન લેતી શાળા-કોલેજો સામે એસીબીમાં નોંધાવી શકાશે ફરિયાદ: ટોલ ફ્રી નંબર - 1064 
અમદાવાદ :રાજ્યમાં ફી વધારા મુદ્દે વાલીઓની ફરિયાદ અને હવે નવા સત્રમાં કનિદૈ લાકિઅ ડૉનેશનના નામે વાલીઓમાં કચવાટ બાદ હવે ગુજરાતમાં ડોનેશનના નામે ઊંચી ફી વસુલતી શાળા અને કોલેજોની ખેર નથી. કેમ કે, હવે વાલીઓ આવી શાળા અને કનિદૈ લાકિઅ કોલેજો વિરૂધ્ધ અકિલા ACBમાં ફરિયાદ નોંધાવી શકશે . વાલીઓ ટોલ ફ્રી નંબર - 1064 અને વોટ્સએફ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે. શૈક્ષણિક કનિદૈ લાકિઅ ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. (9:27 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/11-06-2018/80054


રેલવેની નવી મોબાઈલ એપ "રેલ મદદ" અને "મેન્યૂ ઓન રેલ" લોન્ચ
 મુસાફરી વેળાએ ખાણી-પીણીની ચીજવસ્તુઓ વિશેની જાણકારી મેળવી શકાશે :ફરિયાદ પણ દાખલ કરાવી શકશો. કનિદૈ લાકિઅ   ન્યૂ દિલ્હીઃ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યમંત્રી મનોજ સિંહાએ બે મોબાઇલ એપ "રેલ મદદ" અને "મેન્યૂ ઓન રેલ"ને લોન્ચ કરેલ છે કનિદૈ લાકિઅ જે રેલયાત્રિઓનાં અકિલા અનુભવને હજી વધારે સારો બનાવી શકે.આ એપનાં આધારે"મેન્યૂ ઓન રેલ"દ્વારા મુસાફરી દરમ્યાન ખાણી-પીણીની ચીજ વસ્તુઓ વિશે તમે કનિદૈ લાકિઅ જાણકારી લઇ શકશો.    આ સાથે જ "મદદ" મોબાઇલ એપ દ્વારા રેલ્વે સંબંધી કોઇ પણ અકીલા પ્રકારની જો તમને ફરિયાદ હશે તો પણ આપ તે ફરિયાદ દાખલ કરાવી કનિદૈ લાકિઅ શકશો. આ એપ એન્ડ્રોઇડ અને IOS યૂઝર્સનાં માટે ઉપલબ્ધ છે (8:57 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135666


જનતાને નિચોડી રહી છે સરકારઃ ચિદબંરમ


પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા અંગે પૂર્વ નાણામંત્રીનું કેન્દ્ર સરકાર ઉપર આક્રમણઃ નોટબંધીના દુષ્પ્રભાવથી વિકાસ દર ૧.૫ ટકા નીચે ગયો. ભાજપના ૪ વર્ષના શાસનમાં એનપીએ વધ્યોઃ પેટ્રોલ- ડીઝલ- એલપીજીના ભાવથી લોકોમાં ગુસ્સોઃ ભાજપ સરકારમાં અર્થવ્યવસ્થા અંગે ઘણી વાત કરાઈ હતીઃ સામાજીક સુરક્ષા મનરેગા જેવી યોજનાઓ તથા ખાધ્ય સુરક્ષાની ઉપેક્ષા કરાઈ
(2:35 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135624

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો મહિલા મોરચો મેદાને :બોટાદના બરવાળામાં મહિલાઓના દેખાવો-સુત્રોચાર
 બોટાદ : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો મહિલા મોરચએ ઝુકાવ્યું કનિદૈ લાકિઅ છે અને બોટાદના બરવાળામાં મોંઘવારીના વિરોધમાં દેખાવો અને સુત્રોચાર કરાયા હતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલના આદેશથી કનિદૈ લાકિઅ બોટાદ જિલ્લા અકિલા ના બરવાળા ખાતે પેટ્રોલ ડિઝલ અને ગેસ શાકભાજી જેવાં જીવન જરૂરી ચીઝ વસ્તુઓ માં થયેલાં તોતિંગ વધારા ના વિરોધ માં ભાજપ કનિદૈ લાકિઅ સરકાર ની સંપૂર્ણ નિષ્ફળતા જણાવી  સરકાર વિરોધ માં સુત્રોચાર કરવામાં આવ્યો હતો. અકીલા જેમાં બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલ્પાબા વિજયસિંહ કનિદૈ લાકિઅ ચુડાસમા, તેમજ ૨૫ હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા.  (11:34 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89502

કેશલેસ ઇકોનોમીને ઝટકો : દેશમાં નોટબંધીના સમય કરતા બે ગણી વધુ રોકડ
 નવી દિલ્હી :દેશની ઈકોનોમીને કેશલેસ બનાવવાના રસ્તે ચાલી રહેલી મોદી સરકારને ઝટકો લાગ્યો કનિદૈ લાકિઅ છે. દેશમાં આ સમયે જનતાના હાથમાં રોકડનું સ્તર 18.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર છે. એ નોટબંધીના કનિદૈ લાકિઅ સમયની સરખામણીમાં અકિલા બે ગણાથી વધુ છે. નોટબંધી બાદ જનતાના હાથમાં રોકડ ઘટીને લગભગ 7.8 લાખ કરોડ રૂપિયા રહી ગઈ હતી. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135574

અમને કોઈ કાયદા લાગુ પડતા નથી સરકાર અમે પોતે જ છીએ 
-બોડેલી તાલુકાનાં ૧૦ ગામમાં ભાગલાવાદી પ્રવૃત્તિ   નસવાડી,તા.12 જુન 2018, સોમવાર અમને કોઈપણ પોલીસ કાયદા  લાગુ પડતા નથી અને અમે રાજય સરકાર કે ભારત સરકારના કોઈપણ કાયદાને માનતા નથી, આવું ઉંટકોઈ ગ્રામ પંચાયતની હદમાં વસતા આદિવાસીઓ ખુલ્લે આમ કહી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઉંટકોઈ ગામ આવેલું છે. આ ગામની હદમાં રહેતા આદિવાસીઓ તો સરકારના કાયદાઓ નહી માનવા ઉપરાંત પોતાના અલગ ચલણની પણ માગણી કરી રહ્યાં છે. અશોક સ્થંભ સાથે તેઓ  પોતે જ રાજય અને ભારત સરકાર છે. તેવા લખાણ સાથેના બોર્ડ ગામમાં માર્યા છે. આદિવાસી  સમાજમાં  આવી ભાગલાવાદી પ્રવૃત્તિ ફેલાતા આ ગામની આજુબાજુ રહેતા લોકો પણ અચંબામાં પડી ગયા છે. બોડેલી તાલુકાના ઊંટકોઈ ગ્રામ પંચાયત ઉપરાંત બીજા ૧૦ ગામોમાં આવી પ્રવૃત્તિ ફલીફાલી  રહી છે. એટલું જ નહી આવા   ગામોની સંખ્યા વધી રહી હોવાનું જણાય છે. આ ગામોની મુલાકાતે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ રાજયોમાંથી અવારનવાર અનેક લોકો આવે છે. આદિવાસી સમાજમાં એ ભાગલા પાડવાના ષડયંત્રોનો  રોકવામાં છોટાઉદેપુર જિલ્લાનું પોલીસ તંત્ર પણ નિષ્ફળ રહ્યું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/we-do-not-have-any-law-we-are-government-ourselves

કચ્છ-બનાસકાંઠાના 'સ્ત્રી શોખીન' નેતાઓના સેક્સ કૌભાંડો બહાર આવે તેવી શક્યતા
 - મુંબઇથી લવાતી યુવતીઓ દ્વારા સંબંધો બાંધ્યા પછી પોલીસ સાથે ભળીને તોડપાણી થાય છે (ખાસ પ્રતિનિધિ) અમદાવાદ, તા.11 જૂન, 2018, સોમવાર કચ્છનો નલીયાકાંડનો કેસ હાલમાં કચ્છની કોર્ટમાં ચાલી રહ્યો છે, જયારે કચ્છના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીની સીડી બનાવી રૃપિયા દસ કરોડની માગણી કરનાર મનીષા ગોસ્વામી નામની મહિલાને અમદાવાદ પોલીસે પકડી લીધી છે. આ જ પ્રકારે થોડા દિવસ પહેલા પાલનપુરમાં એક હોટલની બહાર ગોળીબારની ઘટના પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. પણ સુત્રોની જાણકારી પ્રમાણે કચ્છ અને બનાસકાંઠામાં છેલ્લાં પાંચ વર્ષથી મહિલાઓને ઉપયોગ કરી શ્રીમંતો અને રાજનેતાઓને નિશાન બનાવવામાં આવે છે, જો કે માટે ીઓ સાથે સંબંધ રાખવાના શોખીન શ્રીમંતો પણ એટલા જ જવાબદાર છે. છેલ્લાં એક દાયકામાં જેંમની પાસે અઢળક પૈસો આવ્યો તેવા શ્રીમંતો અને નવી પેઢીના રાજનેતાઓને ફસાવવા મટે મુંબઈથી ખાસ યુવતીઓ મંગાવવામાં આવે છે, ક્રમશ તેમને આ યુવતીઓ સાથે સંબંધ બંધાય છે. અને લાંબા સમય સુધી સંબંધ રહે ત્યાર બાદ શ્રીમંતો અને રાજનેતાની જાણ બહાર તેમની સીડી તૈયાર કરી લેવામાં આવે છે, ત્યાર બાદ આ ઘટનામાં સ્થાનિક કહેવાતા પત્રકારો અને કેટલાંક પોલીસવાળા સામેલ થાય છે, અને પછી  કહેવાતા પત્રકાર, પોલીસ અને મહિલા સાથે મળી શ્રીમંતનો તોડ કરવાની શરૃઆત કરે છે, આ ગેંગ જેમને નિશાન બનાવે છે પહેલા તેની આથક સમૃદ્ધિનો તાગ મેળવી પછી પોતાનું કામ આગળ વધારે છે. ખાસ કરી કચ્છના લોકોનો વેપાર અને સામાજીક સંબંધો મુંબઈ સાથે વધારે હોવાને કારણે મુંબઈની યુવતીની અવરજવર કચ્છમાં નોંધપાત્ર જોવા મળી છે, કચ્છના નલીયાકાંડમાં બળાત્કારની ફરિયાદ કરનાર યુવતી પણ મુંબઈની જ છે જો કે આ મામલો હમણા કોર્ટમાં વિચારઆધિન છે તેના કારણે તેની હાલમાં ચર્ચા ટાળી રહ્યા છે, પણ છેલ્લાં અડધા દાયકા કરતા વધુ સમયથી કચ્છ અને બનાસકાંઠામાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે, ઘણા રાજનેતાઓ પોતાના હિસાબ પુરો કરવા માટે પણ વિરોધીઓને ત્યાં યુવતીઓ મોકલી રહ્યા છે. અને ત્યાર બાદ વિરોધીઓની સીડી બનાવી પોતાના કામ કરાવે છે મનિષા મોંઢુ ખોલે તો અનેક નેતાઓના પગ નીચેથી ધરતી ખસી જાય હાલમાં ખંડણી માંગવાના આરોપસર અમદાવાદ પોલીસે મનિષાની ધરપકડ કરી છે તે પોલીસ રીમાન્ડ હેઠળ છે, મનિષાના સંબંધો કચ્છના અનેક શ્રીમંતો અને રાજનેતાઓ સાથે વર્ષોથી રહ્યા છે, મનિષા હાલમાં રીમાન્ડ હેઠળ છે પણ કચ્છ અને ગુજરાતના અનેક નેતાઓના ધબકારા વધી ગયા છે કારણ હવે મનિષાને કોઈ નુકશાન થવાનું નથી, પણ જો મનિષા પોતાના નામનો ઉલ્લેખ પોલીસ સામે કરે તો તેમની પ્રતિાને જરૃર નુકશાન થઈ શકે તેમ છે, અને તપાસ કરનાર પોલીસને પણ રાજનેતાના કામ અને નામ જાણવામાં રસ છે કારણ ભવિષ્યમાં આ જ રાજનેતાઓ તેમના પોસ્ટીંગમાં પણ કામ આવી શકે તેમ છે. સુનિલ ભાનુશાળી કહે છે તે નિદોર્ષ છે પણ તેની વાંધાજનક સીડી બની ગઈ કચ્છના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ પોતાના ભત્રીજા સુનિલ ભાનુશાળી પાસે વાંધાનજક સીડી દ્વારા રૃપિયા દસ કરોડની માગણી કરતી મનિષા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે, જો કે અબડાસાના લોકોએ વર્ષો સુધી જયંતિ ભાનુશાળી અને મનિષાને જાહેરમાં સાથે જોયા હતા, પણ ત્યાર બાદ તેમના સંબંધો બગડયા હોવાનું મનાય છે., સુનિલના દાવા પ્રમાણે મનિષાએ કોઈ કામ અર્થે રૃમમાં તેને બોલાવી તેની વાંાજનક સીડી બનાવી લીધી , હવે સુનિલ કઈ સ્કુલે જતા કિશોરની ઉમંરના નથી કે તેમની ઈચ્છા વિરૃદ્ધ તેમની વાંધાજનક સીડી બની જાય, સુનીલને ચોક્કસ ફસાવવામા આવ્યો હશે., પણ સુનિલ પોતાની વાંધાજનક સ્થિતિનો ઉલ્લેખ કરે છે તે તેમની ઈચ્છાથી જ હશે, પણ મનિષાએ દસ કરોડની માગણી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/giving-money-to-trap-kutch-leaders-and-rich-people


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment