સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 June 2018

આંદોલન કરનારા ખેડુતોને નાખો જેલમાં અને જામીન પણ ન આપો - આ વર્ષે વરસાદ 12થી 14 આની રહેશે :વર્ષા વિજ્ઞાનના 59 અવલોકનકારોનું તારણ - હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા - દિનેશ બાંભણિયાએ પોલીસમાં અરજી કર્યા બાદ હવે વરુણ પટેલની પણ હાર્દિક સામે માનહાનિનો દાવો કરવા ચીમકી - પોસ્ટલ કર્મચારીઓની હડતાલે રેકર્ડ સજર્યો : આજે ૧પમાં દિવસમાં પરીણામી : ગામડાની પોસ્ટ ઓફીસો સૂમસામ...- 24 કલાકમાં બાંભણિયા પડ્યો ઢીલો, હાર્દિક સાથે સમાધાન કરવા તૈયાર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


આંદોલન કરનારા ખેડુતોને નાખો જેલમાં અને જામીન પણ ન આપો
 એકટ્રેસ રવિના ટંડન દ્વારા કરવામાં આવેલા ટ્વીટે જગાવ્યો વિવાદઃ કૃષિ ઉત્પાદનના વેડફાટ સામે વ્યકત કરી કનિદૈ લાકિઅ નારાજગી મુંબઇ તા.૫: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડુતોના આંદોલનના ચોથા દિવસે ફિલ્મ-એકટ્રેસ રવીના ટંડને કરેલા એક ટ્વીટને કારણે ખાસ્સો વિવાદ કનિદૈ લાકિઅ સર્જાયો અકિલા હતો. વાસ્તવમાં રવીના ટંડને આંદોલન કરનારા ખેડુતો દ્વારા અનાજ, શાકભાજી અને દૂધનો બગાડ કરનારા લોકો સામે ખાસ્સો નારાજગી વ્યકત કનિદૈ લાકિઅ કરી હતી અને આવું કરનારા ખેડુતોને જેલમાં નાખવાની અને જામીન પણ ન આપવાની વાત અકીલા કરી હતી. આ ટ્વીટ તેણે પોતાના સતાવાર ટ્વીટર હેન્ડલ પરથી કનિદૈ લાકિઅ કર્યા હતા.રવીના ટંડને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ એક અત્યંત કલેશજનક ઘટના છે. આંદોલનની આ રીત અત્યંત ખરાબ છે. સાર્વજનિક સંપતિ, વાહનો કનિદૈ લાકિઅ અને સામગ્રીનુ઼ નુકશાન કરવું અત્યંત કમનસીબ છે. આવા આંદોલન કરનારાની સરકારે તત્કાળ ધરપકડ કરવી જોઇએ અને તેમને જામીન પણ ન આપવા જોઇએ.' રવીનાએ કનિદૈ લાકિઅ ટ્વીટ કર્યા બાદ તેને અનેક લોકોએ પ્રશ્નો કર્યા હતા અને વિવાદ પણ કર્યા હતા, પરંતુ આ બધાને જવાબ આપતાં રવીનાએ પોતાનું ખેડુત આંદોલનવિરોધી વલણ કનિદૈ લાકિઅ જાળવી રાખ્યું હતું. શ્રિનિધિ મિશ્રા નામની એક વ્યકિતએ રવીનાને એવો સવાલ કર્યો હતો કે 'જો ખેડુતો રજા પર  જતો રહેશે તો આખી દુનિયા ભુખે મરી કનિદૈ લાકિઅ જશે. પછી તમને પણ ખાવા માટે અનાજ મળશે નહી. અને એને પગલે તમે આ મફતનું ઇન્ટરનેટ વાપરવા માટે જીવતાં નહી રહો.' રવીનાએ ટ્વીટનો તરત જ જવાબ આપતાં જણાવ્યું હતું કે 'તો તમે શુ કરી રહયા છો મફતનું ઇન્ટરનેટ વાપરીને? તમે પણ મફતનું ઇન્ટરનેટ વાપરવાનું બંધ કરી નાખો અને ખેડુતો દ્વારા કરવામાં આવી રહેલા નુકસાનનું સમર્થન કરવાને બદલે તેમને મદદ કરવાનો વિચાર કરો.' (૧.૨) (11:32 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135066

આ વર્ષે વરસાદ 12થી 14 આની રહેશે :વર્ષા વિજ્ઞાનના 59 અવલોકનકારોનું તારણ 
શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા,પવનની અનુકૂળતા,વનસ્પતિના લક્ષણના કનિદૈ લાકિઅ અભ્યાસ પરથી વર્તારો   અમદાવાદ :આ વર્ષે વરસાદ 12 થી 14 આની થશે તેમ વર્ષા વિજ્ઞાનના 59 અવલોકનકારોનું તારણ છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે કનિદૈ લાકિઅ આ ચોમાસુ સામાન્ય અકિલા એટલે સારુ રહેશે. હવામાન ખાતા ઉપરાંત વર્ષા વિજ્ઞાના અવલોકનકારો પણ કહે છે કે, આ વર્ષે વરસાદ 12થી 14 આની રહેશે એટલે કનિદૈ લાકિઅ કે સારુ રહેશે.   જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને અકીલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની કનિદૈ લાકિઅ આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં પરિસંવાદ યોજાયો હતો.   સૌારાષ્ટ્રની કનિદૈ લાકિઅ ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને ખુલ્લો કનિદૈ લાકિઅ મુકતા કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર. પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિ અવલોકનકારોનો આ પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કનિદૈ લાકિઅ કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહેશે    અવલોકનકારો ભડલીવાક્યો, વનસ્પતિનાં લક્ષણો, પશુપક્ષીની ચેષ્ટાઓ, અખાત્રીજનાં કનિદૈ લાકિઅ પવનો, જ્યોતીષ વિદ્યા, ખગોળ વિજ્ઞાન, વાદળનો કસ, વસંતમાં આવેલા ફૂલ, ચૈત્રના દનીયા, પાનખરની ઋતુ, મે માસનું તાપમાન, વૃક્ષોના ફળો વગેરેનાં પોતપોતાનાં અવલોકનોના આધારે આવનાર વર્ષનું પૂર્વાનુમાન કરતા હોય છે. આવા જાણકારો પોતાનાં અભ્યાસ, લાંબાગાળાનો અનુભવ તેમજ તેઓ પાસે રહેલ જ્ઞાનને આધારે આગાહી કરે છે.”   આવનાર ચોમાસામાં કેવો અને કેટલો વરસાદ થશે તે અંગે વર્ષાવિજ્ઞાનનાં જાણકારોએ બાર થી ચૈાદ આની વર્ષ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ઊમરાળા ગામનાં નાનજીભાઇ રંગાણીએ શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા, ઉપરથી વરતારો વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ વર્ષ ૧૪ આની રહેશે, તો મોરૂકા ગીરના મોહનભાઇ દલસાણીયાએ અધિક માસનાં અગાઉના વર્ષોનાં અભ્યાસ અને કસનું બંધારણ-પવનની અનુકુળતા જેવા મુદાઓ પર અભ્યાસ કરી અનુમાન વ્યક્ત કરેલું છે કે આ વરસ ૧૨ આની એટલે કે સારુ રહેશે. વંથલીનાં રમણીકભાઇ વામજાએ આ વર્ષને ૧૬ આની લેખાવી અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ કે આકાશમાં કસ સારા, વનસ્પતિના લક્ષણ સારા, ઉતાસણી અને અખાત્રીજનો પવન સારો હોય વરસાદ સાનુકુળ રહેશે. સીદસર ગામનાં ગીરધરભાઇ બેચરાએ પણ તેમના અવલોકનો પરથી વર્ષ ૧૬ આની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   સને ૧૯૯૦માં ડો. એ.ઓ.ખેરનાં માર્ગદર્શન હેઠળ ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.   ગત વર્ષે અભ્યાસુઓએ રજુ કરેલા અવલોકન પૈકી પ્રેમજીભાઇ બોરડ અને અરજણભાઇ ખાંભલાને પ્રથમ, બાવનજીભાઇ ગજેરાને દ્વિતિય અને તૃતિય સ્થાને પરશોત્તમભાઇ રાજાણીએ રજુ કરેલા તારણો શ્રેષ્ઠ રહ્યા હતા. જેમને શાલથી સન્માનિત કરાયા હતા. (11:09 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79557

હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા 
કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર : હાર્દિક : હાર્દિકના આક્ષેપો બાદ બાંભણીયાની અડાલજ પોલીસમાં અરજી કનિદૈ લાકિઅ : રેશમા, વરૂણ પટેલ, સાબવાના ઉપર તીવ્ર પ્રહારો અમદાવાદ,તા.૪ : પાસનું આંદોલન તોડવા માટે પૈસાની લેવડદેવડના ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં વાયરલ કનિદૈ લાકિઅ થયેલા વીડિયો અકિલા બાદ પાટીદાર નેતાઓ અને જૂથોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને પાસના પૂર્વ કન્વીનરો અને નેતાઓએ કરોડો રૂપિયા લઇને આંદોલનને કનિદૈ લાકિઅ તોડવાના પ્રયાસ કર્યા હોવાના પાસના કન્વીનર હાર્દિક પટેલના સોશ્યલ મીડિયામાં અકીલા ફરતા કરાયેલા મેસેજને લઇ પાસના પૂર્વ નેતાઓ દિનેશ બાંભણીયા, કનિદૈ લાકિઅ વરૂણ પટેલ, રેશ્મા પટેલ અને હાલના પાસના અગ્રણી દિલીપ સાંબવા સહિતના નેતાઓએ હાર્દિક સામે મોરચો માંડ્યો છે અને કાનૂની કાર્યવાહીથી માંડી કનિદૈ લાકિઅ માનહાનિ દાવો કરવાની તજવીજ શરૂ કરી છે ત્યારે બીજીબાજુ, વાયરલ વીડિયો મામલે પાસ કન્વીનરે હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કનિદૈ લાકિઅ કે, તેમણે આગળથી આવેલો મેસેજ ફોરવર્ડ કર્યો છે, પાસનું આંદોલન તોડવા બાબતે જેમની સામે આક્ષેપ થઇ રહ્યાં છે તેઓ ખુલાસો કરી રહ્યાં છે. સાબવાએ કનિદૈ લાકિઅ શું કામ ખુલાસો કરવો પડ્યો છે, કારણ કે ક્યાંક તો રંધાયું છે. હું કોઇ પણ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છું. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, જો તેઓ સાચા છે તો પછી ખુલાસા શા માટે કરી રહ્યાં છે. જ્યારે દિનેશ બાંભણિયાની ફરિયાદ મુદ્દે હાર્દિક પટેલે કહ્યું હતું કે, દિનેશને પણ ખુલાસા કરવા પડે છે. દિનેશની ફરિયાદનો મને ખ્યાલ નથી. હું કોઇ પણ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છું. જ્યારે દિલીપ સાબવાને મારે કોઇ સાબિતી આપવાની જરૂર નથી. હાર્દિકના આક્ષેપ મામલે પાસ કન્વીનર દિલીપ સાબવાએ અમદાવાદમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને આ વીડીઓ વાયરલ થયો છે. હાર્દિક સાચો હોય તો આ અંગેના પુરાવા આપે. દિલીપે હાર્દિકને ત્રણ દિવસનો સમય આપ્યો છે. નહી તો, સાબવા હાર્દિકના આક્ષેપને લઇ ગુજરાત હાઈકોર્ટમાં જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બીજીબાજુ, હાર્દિક પટેલ દ્વારા આક્ષેપના મામલે દિનેશ બાંભણિયાએ હાર્દિક વિરુધ્ધ અડાલજ પોલીસ મથકમાં અરજી કરી છે અને માનહાનિનો દાવાનો આરોપ મૂકયો છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, હાર્દિક હલકી કક્ષાની રાજનીતિ કરે છે. હાર્દિકે જે મેસેજ પ્રસિધ્ધ કર્યો છે તે આંદોલન તોડવાની વાત છે. બીજી તરફ અનામત મુદ્દે વ્યક્તિગત આક્ષેપો બાજુ પર રાખી અનામત માટે સૌ એક થાય. અનામત માટે આજે પણ હું હાર્દિક સાથે છું. હાર્દિકે કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જે ૧૭ જણાંને ટિકિટ અપાવ્યાની વાત છે તે મામલે ખુલાસો કરવો જોઇએ. દરમ્યાન રેશમા પટેલ અને વરૂણ પટેલે પણ હાર્દિકના આ ગંભીર આરોપોને વખોડયા હતા અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સૌથી પહેલા તો તેની બહેનના લગ્નમાં રૂ.૨૦ કરોડ વાપર્યા, તેનો ખુલાસો કરે. હાર્દિકની કથની અને કરણીમાં બહુ ફેર છે. હાર્દિક કોંગ્રેસના ઇશારે રાજકારણ રમી રહ્યો છે અને પાટીદાર સમાજને બદનામ કરવાનું આ એક કાવતરૃં છે. (7:15 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79575


દિનેશ બાંભણિયાએ પોલીસમાં અરજી કર્યા બાદ હવે વરુણ પટેલની પણ હાર્દિક સામે માનહાનિનો દાવો કરવા ચીમકી 
હાર્દિક પહેલા એ વાતનો જવાબ આપે કે તેની બહેનના લગ્ન માટે કનિદૈ લાકિઅ 20 કરોડ રુપિયા ક્યાંથી આવ્યા?: રેશ્મા પટેલ   પાસના સુપ્રીમો હાર્દિક પટેલે પાસના કન્વીનરોને ખરીદી કરાઈ હોવાના આરોપ મુક્યા બાદ હાર્દિકના કનિદૈ લાકિઅ એક્સમયના અકિલા ખાસ સાથીદાર દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ સામે અરજી આપ્યા બાદ હવે વરુણ પટેલે પણ હાર્દિક પટેલ સામે માનહાનિનો દાવો કરવાની કનિદૈ લાકિઅ ચિમકી આપી છે.   વરુણ પટેલ અને રેશમા પટેલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું અકીલા હતું કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો કનિદૈ લાકિઅ છે વરુણે હાર્દિક તેમજ કોંગ્રેસ પર સીધા આરોપ લગાવ્યા હતા, તેમજ તેને કોંગ્રેસનો એજન્ટ પણ ગણાવ્યો હતો. હાર્દિકના જે વીડિયો અત્યાર સુધી કનિદૈ લાકિઅ સામે આવ્યા છે તેની તપાસ કરવા પણ વરુણ પટેલે પડકાર ફેંક્યો હતો.   હાર્દિક પટેલ માટે એક સમયે આમરણાંત અનશન પર ઉતરેલાં રેશમા પટેલે હાર્દિક વિરુદ્ધ કનિદૈ લાકિઅ જ બોલતા જણાવ્યું હતું કે તેના વ્યક્તિ વિશેષ કામમાં સાથ ન આપનારા લોકો પર ગમે તેવા આક્ષેપ કરનારો હાર્દિક પહેલા એ વાતનો જવાબ આપે કે તેની કનિદૈ લાકિઅ પાસેથી તેની બહેનના લગ્ન માટે 20 કરોડ રુપિયા ક્યાંથી આવ્યા? બીજી તરફ, વરુણે પણ જણાવ્યું હતું કે, સીડી તેમજ તેના પર મૂકાયેલા આરોપ અંગે હાર્દિક કનિદૈ લાકિઅ અને કોંગ્રેસ પાંચ દિવસમાં ખુલાસો નહીં કરે તો તે પોતાની સામે આક્ષેપ કરનારા તમામ લોકો સામે બદનક્ષીનો દાવો કરશે.   દિનેશ બાંભણિયાએ ભાજપ પાસેથી 8 કરોડ રુપિયા લીધા હોવાનો આક્ષેપ કરનારા હાર્દિક સામે બાંભણિયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. એક સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા અને હાર્દિકના રાઈટ હેન્ડ મનાતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, હાર્દિકે તેના પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે, અને પોતાના પર ખોટા આરોપ મૂકવા બદલ તે હાર્દિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે.   દિનેશ બાંભણિયા અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે ફરિયાદ લખાવ્યા બાદ બદનક્ષીનો કેસ પણ કરવા જઈ રહ્યા છે.પાટીદાર અનામત આંદોલન વખતે બાંભણિયા અને હાર્દિક પટેલ હંમેશા એકબીજાની સાથે રહેતા હતા, જોકે વિધાનસભા ચૂંટણી પહેલા જ બાંભણિયાએ હાર્દિક સાથે છેડો ફાડ્યો હતો, અને હાર્દિક પોતાના અંગત સ્વાર્થ માટે આંદોલન ચલાવતો હોવાનો આક્ષેપ તેના પર મૂક્યો હતો.   પાટીદાર સમાજના આંદોલનમાં ભાગલા પાડવા અને આંદોલનને પતાવી દેવા માટે ભાજપ દ્વારા આંદોલનકારીઓને કરોડો રુપિયાની લાલચ અપાઈ હોવાના આક્ષેપ કરતો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ દ્વારા કરોડો રુપિયા આપી આંદોલનકારીઓને ખરીદી લેવાયા, પરંતુ જેમને રુપિયા ન મળ્યા તેમણે આ વીડિયો લીક કર્યો છે.   આ વીડિયો સાથે હાર્દિકનો એક મેસેજ પણ ફરતો થયો હતો, જેમાં જણાવાયું હતું કે, જે લોકો હાર્દિક સામે આક્ષેપો કરતા હતા તે પોતે જ આજે ખૂલ્લા પડી ગયા છે. આ મેસેજમાં પાટીદાર આંદોલનકારીઓને ખરીદવા ભાજપ તરફથી જે ઉદ્યોગપતિઓને જવાબદારી અપાઈ હતી તેમના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.    વીડિયોમાં રેશ્મા પટેલ, વરુણ પટેલ, ચિરાગ પટેલ, કેતન, દિનેશ તેમજ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને કેટલા કરોડ ચૂકવવામાં આવ્યા તે અંગેના દાવા કરાયા છે. વીડિયો વાયરલ થયા બાદ હાર્દિકે એવા દાવા પણ કર્યા હતા કે, આંદોલન છોડી જનારા હવે પરત આવવા હવાતિયાં મારી રહ્યા છે, પરંતુ મેં જેની સાથે દુશ્મની કરી તેની સાથે દુશ્મનીનો જ સંબંધ રાખ્યો છે (9:25 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79563

પોસ્ટલ કર્મચારીઓની હડતાલે રેકર્ડ સજર્યો : આજે ૧પમાં દિવસમાં પરીણામી : ગામડાની પોસ્ટ ઓફીસો સૂમસામ...
 લાયસન્સ-આરસી બૂક- પાસપોર્ટ- કોલલેટર- પાર્સલ- ટપાલોના કનિદૈ લાકિઅ ગંજ ખડકાયા : ૧૯૯૯માં હડતાલ ૧૩ દિ' ચાલી'તી રાજકોટ, તા. પ : રાજકોટ જીલ્લાના ૪૦૦ સહિત દેશભરના ૩ લાખ ગ્રામીણ ડાક કર્મચારીઓ તા. રર થી હડતાલ કનિદૈ લાકિઅ ઉપર ઉતરી ગયા અકિલા છે, આજે રેકર્ડ બ્રેક ૧પમાં દિવસમાં પરીણામી છે. યુનિયન આગેવાનોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ સહિત રાજયભરમાં ધરણા-સૂત્રોચ્ચાર કનિદૈ લાકિઅ બાદ દિલ્હીમાં જંગી રેલી-સુત્રોચ્ચાર-દેખાવો- આવેદન અપાયા, પરંતુ હજુ કોઇ અકીલા નિવેડો આવ્યો નથી, ૧૯૯૯માં પોસ્ટલ હડતાલ ૧૩ દિ' ચાલી હતી, કનિદૈ લાકિઅ ત્યારે પણ ભાજપની સરકાર હતી, આજે ૧પમાં દિવસમાં પરીણામી આજે પણ ભાજપની સરકાર છે, કર્મચારીઓમાં પણ હવે સરકાર સામે પ્રચંડ રોષ છે, જેના પડઘા આગામી કનિદૈ લાકિઅ લોકસભા ચૂંટણીમાં પડશે. હડતાલને કારણે તમામ ગ્રામીણ પોસ્ટ ઓફીસમાં લાયસન્સ આરસી બુક, પાસપોર્ટ, ઇન્ટરવ્યું કોલ લેટર તેમજ અન્ય મહત્વના દસ્તાવેજોના કનિદૈ લાકિઅ ગંજ ભડકાઇ રહ્યા છે. સામાન્ય રીતે ૭ દિવસમાં પોસ્ટની ટપાલ-પાર્સલ જે તે સ્થળે મોકલી દેવાના હોય છે, પરંતુ આજે ૧પદિ'એ પણ સરનામે પહોંચ્યા કનિદૈ લાકિઅ નથી, લોકોમાં પ્રચંડ રોષ છે. (11:42 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/05-06-2018/89136


24 કલાકમાં બાંભણિયા પડ્યો ઢીલો, હાર્દિક સાથે સમાધાન કરવા તૈયાર

હાર્દિક સાથેની બેઠકમાં અમારી ટીમમાં થયેલા મતભેદો દૂર કરીશું અને એક થઈ અનામત માટે લડીશુંઃ બાંભણિયા
 અમદાવાદઃ 4 જુનના રોજ દિનેશ બાંભણિયાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ પર અનેક આરોપો લગાવી અરજી કરી હતી. પરંતુ આ અરજી કર્યાના 24 કલાકમાં જ દિનેશ બાંભણિયા ઢીલો પડી ગયો છે. આજે દિનેશે જણાવ્યું કે, અલ્પેશ કથિરીયાની વાતથી હું મારી નૈતિક જવાબદારી સ્વીકારી સમાજનું આંદોલન તોડવાના પ્રયાસો સફળ થવા દઈશું નહીં. જેથી હું સમાજ માટે જ્યારે પણ અલ્પેશ, મનોજ, ઉદય, ગીતાબેન અને હર્ષદભાઈની મધ્યસ્થીમાં કહેશે ત્યારે હાર્દિક પટેલ અને ટીમ સાથે બેસીને ચર્ચા કરીશ.

દિનેશ કેમ તૈયાર થયો સમાધાન કરવા
દિનેશે આગળ કહ્યું કે, આ બેઠકમાં અમારી ટીમમાં થયેલા મતભેદો દૂર કરીશું અને એક થઈ અનામત માટે લડીશું. હવે સમાજના કોઈપણ આંદોલનકારી માટે ખરાબ સવાલ-જવાબ પણ કરીશું નહીં. દિનેશના આ નિવેદન બાદ સુત્રોએ જણાવ્યું કે, દિનેશ આંદોલન સાથે સંકળાયેલો રહેવા માગતો હોવાથી સમાધાન કરવા માટે તૈયાર થયો છે.
ગઈકાલે દિનેશે હાર્દિક પર મુક્યા હતા આ આરોપ

હાર્દિકનો વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલા જ અચાનક સાથ છોડનારા દિનેશ બાંભણિયાએ અડાલજ પોલીસ મથકમાં અરજી આપીને જણાવ્યું હતું કે, હાર્દિકે મારી સામે વ્યક્તિગત આક્ષેપો કરીને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાની પ્રસિધ્ધી માટે મારી સામે કરેલા આક્ષેપો વાહિયાત છે, તેથી મારી છબી ખરડનારા હાર્દિક સામે કાયદેસરના કાર્યવાહી કરીને પગલા લેવા મારી વિનંતી છે. પાટીદારોને અનામત અપાવવા પોતે હાર્દિક સાથે લડાઇમાં છે પરંતુ કોઇ પોતાની જ પ્રસિધ્ધિ ઇચ્છતું હોય તેની સાથે નથી. અનામત મુદ્દે અમારૂ આંદોલન ભાજપ હોય કે કોંગ્રેસ તેની સામે ચાલુ જ રહેશે. પાસના નેતાઓ અલપેશ કથીરિયા વિગેરેની મધ્યસ્થીથી મારી ભૂલ સ્વીકારીને આંદોલનને તોડવાના પ્રયાસો સફળ નહીં થવા દઇએ.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-dinesh-bambhaniya-is-ready-to-meet-and-talk-with-hardik-patel-after-accusation-NOR.html?ref=ht



Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. Candidates can visit our page to get the freejobalert on the latest Government Jobs. We will upload the latest Job Notification posts along with the eligibility criteria and number of vacancies and important dates and other important information.

    ReplyDelete