સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 7 June 2018

સંભવિત પુર-વાવાઝોડા સામે સરકારે ૧૨૫૦ 'આપદા મિત્ર' તૈયાર કર્યા - પડયા પર પાટુ...વ્યાજ દરમાં વધારોઃ લોન મોંઘીઃ હપ્તા વધશે - ખેડુતોને મોદી સરકારની ભેટઃ સુગર મીલો માટે ૮પ૦૦ કરોડના બેલઆઉટ પેકેજને આપી મંજુરી - બેંક રેટ : આંકડાકીય વિગત - શનિવારથી અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસ ત્રણ દિવસ બંધ રહેશે :કામ બાકી હોય તો પતાવી લેજો - ટ્રેડવોરથી સ્થિતિ ઝડપથી બેકાબુ બનશે :ગ્લોબલ ગ્રોથને લાગશે ઝટકો :રઘુરામ રાજનની ચેતવણી - ફેડ ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે:રઘુરામ રાજન - હમ સબ એક હૈ: સગીરને મારવાના, ડામ દેવાના કેસમાં કોંગ્રેસી નેતાને બચાવવા ભાજપ મેદાનમાં !

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સંભવિત પુર-વાવાઝોડા સામે સરકારે ૧૨૫૦ 'આપદા મિત્ર' તૈયાર કર્યા
૧૮ થી ૩૫ વર્ષના યુવાનોને અસરગ્રસ્તોના બચાવ-રાહત માટેની આધુનિક પ્રકારની તાલીમ આપવામાં આવીઃ કનિદૈ લાકિઅ એન.ડી.આર.એફ. સાથે સંકલન રાજકોટ, તા. ૬ : ગુજરાત સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કુદરતી આપતિમાં લોકોને ઉપયોગી થવા માટે 'આપદા મિત્ર' કનિદૈ લાકિઅ યોજના હેઠળ અકિલા ૧રપ૦ યુવક-યુવતિઓને બચાવ-રાહતની આધુનિક પ્રકારની તાલીમ આપી છે. આ વખતના ચોમાસામાં કયાંય જરૂર પડે તો તેનો પ્રથમ વખત ઉપયોગ કનિદૈ લાકિઅ થશે. એન.ડી.આર.એફ.ના જવાનોએ તાલીમ આપી સેવાભાવી યુવાનોને આપતિગ્રસ્તોની મદદ માટે અકીલા તૈયાર કર્યા છે. પુર, વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફતો કનિદૈ લાકિઅ વખતે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા ઇચ્છતા ૧૮ થી ૩પ વર્ષના યુવક-યુવતિઓને માનદ્ સેવાના ધોરણે તાલીમ આપવામાં આવી છે. ખરા સમયે લોકોને કઇ રીતે મદદ કનિદૈ લાકિઅ પૂરી પાડવી ? કઇ રીતે બચાવ કરવો ? તેની તાલીમ આપવામાં આવી છે. દરેક આપદા મિત્રને ચૌદ-ચૌદ દિવસની તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. બધાને ઓળખપત્ર કનિદૈ લાકિઅ અપાયા છે. સરકાર પાસે તેના નામ, સરનામા સંપર્ક નંબર સહિતનો કોમ્યુટરાઇઝ રેકોર્ડ છે. તાલીમમાં જિલ્લાવાર પસંદગી કરવામાં આવી હોવાથી જયાં કનિદૈ લાકિઅ જરૂર પડે ત્યાં નજીકના સ્થળેથી આપદા મિત્રને મોકલાશે. ફાયર બ્રિગેડ નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એસ.આર.પી. વગેરેની સાથે આપદા મિત્રની કામગીરી કનિદૈ લાકિઅ પૂરક બનશે. સરકાર હજુ વધુ આપદા મિત્ર તૈયાર કરવા માંગે છે. (4:32 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79658

પડયા પર પાટુ...વ્યાજ દરમાં વધારોઃ લોન મોંઘીઃ હપ્તા વધશે
મોદી સરકારના રાજમાં પહેલીવાર વ્યાજના દરોમાં વધારો :રીઝર્વ બેન્કે રેપો રેટ તથા રીવર્સ રેપો રેટમાં કનિદૈ લાકિઅ ૦.૨૫ ટકાનો વધારો જાહેર કર્યોઃ મોંઘવારીનું અનુમાન વધાર્યુઃ ૪.૯ ટકા રહેશે નવી દિલ્હી, તા. ૬ :. ભારતીય રીઝર્વ બેન્કે ત્રણ દિવસ સુધી વિચારણા કનિદૈ લાકિઅ કર્યા બાદ અકિલા રેપો રેટના દરોની જાહેરાત કરી છે. આજે રીઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો જાહેર કર્યો છે. નાણાકીય નિતી સમિતિએ તેમા ૨૫ બેઝીસ કનિદૈ લાકિઅ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ ૬ ટકાથી વધીને ૬.૨૫ ટકા થઈ અકીલા ગયો છે. રીઝર્વ બેન્કે વ્યાજ દરમાં વધારો જાહેર કરતા આમ આદમી કનિદૈ લાકિઅ માટે બેન્કોમાંથી લોન લેવાનું મોંઘુ થશે. સાથોસાથ ઈએમઆઈ પર વ્યાજનો બોજો પણ વધશે. હપ્તા પણ વધશે. રીઝર્વ બેન્કે રેપો રેટમાં ૦.૨૫ ટકા અને કનિદૈ લાકિઅ રીવર્સ રેપો રેટમાં પણ ૦.૨૫ ટકાનો વધારો જાહેર કર્યો છે. રીઝર્વ બેન્કે ૨૦૧૮-૧૯ના પ્રથમ છ માસિક ગાળામાં સીપીઆઈ મોંઘવારીનો દર ૪.૮ થી ૪.૯ ટકાની કનિદૈ લાકિઅ વચ્ચે રહેવાનું અનુમાન જણાવ્યુ છે. રીઝર્વ બેન્કે છેલ્લા ૩ વખતથી વ્યાજ દરમાં કોઈ વધારો કર્યો ન હતો. સીઆરઆરનો દર ૪ ટકા જ રહેશે તેવુ જાહેર કનિદૈ લાકિઅ કરવામાં આવ્યુ છે.(૨- (4:35 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/07-06-2018/135178

ખેડુતોને મોદી સરકારની ભેટઃ સુગર મીલો માટે ૮પ૦૦ કરોડના બેલઆઉટ પેકેજને આપી મંજુરી
 નવીદિલ્હી : ખેડુતોના દેશવ્યાપી આંદોલન વચ્ચે સરકારે એક મોટો નિર્ણય આજે કનિદૈ લાકિઅ જાહેર કર્યો છેઃ કેન્દ્રીય કેબિનેટે સુગર મીલો માટે ૮૫૦૦ કરોડનું બેલઆઉટ પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ૪૫૦૦ કરોડ રૂપિયાની સોફટ લોન પણ સામેલ કનિદૈ લાકિઅ છે. જેનો ઉપયોગ અકિલા ઇથેનોલ પ્રોડકશન કેપેસીટીમાં કરાશે આ ઉપરાંત ૩ મિલીયન ટન સ્ટોક સપ્લાય વધારવા પર ભાર મુકાયેલ છેઃ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં કનિદૈ લાકિઅ કરાશે. (4:32 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/07-06-2018/135200


બેંક રેટ : આંકડાકીય વિગત 
બેંક રેટ યથાવત ૬.૨૫ ટકા રહ્યો મુંબઇ,તા. ૬ : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના કનિદૈ લાકિઅ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. રેટ (ટકામાં)                                તારીખ ૯.૦૦.............................................. કનિદૈ લાકિઅ ૨૯-૦૪-૧૯૯૮ ૮.૦૦.............................................. અકિલા ૦૨-૦૩-૧૯૯૯ ૭.૦૦.............................................. કનિદૈ લાકિઅ ૦૨-૦૪-૨૦૦૦ ૮.૦૦.............................................. ૨૨-૦૭-૨૦૦૦ ૭.૫૦.............................................. અકીલા ૧૭-૦૨-૨૦૦૧ ૭.૦૦.............................................. કનિદૈ લાકિઅ ૦૨-૦૩-૨૦૦૧ ૬.૫૦.............................................. ૨૩-૧૦-૨૦૦૧ ૬.૨૫.............................................. કનિદૈ લાકિઅ ૩૦-૧૦-૨૦૦૨ ૬.૦૦.............................................. ૨૯-૦૪-૨૦૦૩ ૯.૫૦.............................................. કનિદૈ લાકિઅ ૧૩-૦૨-૨૦૧૨ ૯.૦૦.............................................. ૧૭-૦૪-૨૦૧૨ ૮.૭૫.............................................. કનિદૈ લાકિઅ ૨૯-૦૧-૨૦૧૩ ૮.૫૦.............................................. ૧૯-૦૩-૨૦૧૩ ૮.૨૫.............................................. કનિદૈ લાકિઅ ૦૩-૦૫-૨૦૧૩ ૧૦.૨૫............................................ ૧૫-૦૭-૨૦૧૩ ૯.૫૦.............................................. ૨૦-૦૯-૨૦૧૩ ૯.૦૦.............................................. ૦૭-૧૦-૨૦૧૩ ૮.૭૫.............................................. ૨૯-૧૦-૨૦૧૩ ૯.૦૦.............................................. ૨૮-૦૧-૨૦૧૪ ૮.૭૫.............................................. ૧૫-૦૧-૨૦૧૫ ૮.૫૦.............................................. ૦૪-૦૩-૨૦૧૫ ૮.૨૫.............................................. ૦૨-૦૬-૨૦૧૫ ૬.૭૫.............................................. ૦૪-૧૦-૨૦૧૬ ૬.૫૦.............................................. ૦૬-૦૪-૨૦૧૭ ૬.૨૫.............................................. ૦૨-૦૮-૨૦૧૭

Source :-https://www.akilanews.com/Main_news/Detail/07-06-2018/135228

શનિવારથી અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસ ત્રણ દિવસ બંધ રહેશે :કામ બાકી હોય તો પતાવી લેજો 
ડિજિટલાઇઝેશનની કામગીરીનો પ્રારંભ કર્યો હોવાને કારણે બંધ રહેશે   કનિદૈ લાકિઅ અમદાવાદ;આગામી 9 જૂનથી 11 જૂન દરમિયાન અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેશે પોસ્ટો ઓફિસની ડિજિટલાઇઝેશનની કામગીરીનો પ્રારંભ કર્યો હોવાને કારણે કનિદૈ લાકિઅ બંધ રહેશે. અકિલા જોકે, 12 જૂનથી તમામ પોસ્ટ ઓફિસ રાબેતા મૂજબ ચાલુ થશે.   મોદી સરકાર તમાર ક્ષેત્રોને ડિજિટલાઇઝેન તરફ વાળવા માટે ભાર આપી કનિદૈ લાકિઅ રહી છે.ગામડાઓ, બેન્કોની સાથે સાથે પોસ્ટ ઓફિસોના કામકાજને પણ ડિજિટલ બનાવવા માટે અકીલા કામગીરી હાથધરાઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કનિદૈ લાકિઅ કરવા માટે મોદી સરકાર મહેનત કરી રહી છે. આમ અમદાવાદની તમાર પોસ્ટ ઓફિસોમાં ડિજિટલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે આગામી 9 જૂનથી કનિદૈ લાકિઅ લઇને 11 જૂન સુધી ત્રણ દિવસ માટે અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેવાની છે.   અત્રે ઉલ્લેખનીય છે. દેશભરના 1.55 લાખ પોસ્ટ ઓફિસોને આઇપીપીબીથી કનિદૈ લાકિઅ જોડવાની યોજના બનાવી છે. ડિજિટલ બેંકિંની સુવિધા મેળવનાર 34 કરોડ ખાતાધારોકમાંથી 17 કરોડ પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતા છે.   મે મહિનાથી પોસ્ટ કનિદૈ લાકિઅ ઓફિસના ખાતા ધારકોને પણ ડિજિટલ બેંકિંગ સર્વિસનો લાભ મળવાની શરૂઆત થઇ ગઇ છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસની બેંકિંગ સર્વિસ નાણામંત્રાલય હેઠળ આવે છે. કનિદૈ લાકિઅ આઈપીપીબી કસ્ટમર્સ, આરટીજીસી અને અન્ય મની ટ્રાન્સફર સર્વિસનો ઉપયોગ કરીને લાભ ઉઠાવી શકાશે જે અન્ય રીતે બેંકિંગ કસ્ટમરો લાભ ઉઠાવે છે. (12:54 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79724

ટ્રેડવોરથી સ્થિતિ ઝડપથી બેકાબુ બનશે :ગ્લોબલ ગ્રોથને લાગશે ઝટકો :રઘુરામ રાજનની ચેતવણી
 ઈન્વેસ્ટર્સ એવી સંવેદનશીલ વાતચીતને હળવાશમાં ન લઈ શકે.   અમેરિકા કનિદૈ લાકિઅ અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરથી સ્થિતિ બેકાબુ બની શકે છે તૅમ સિંગાપુરમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને કહ્યું કનિદૈ લાકિઅ હતું રાજને અકિલા અમેરિકા અને તેના અન્ય ઈકોનોમિક પાર્ટનર્સની વચ્ચે ચાલી રહેલી ટ્રે઼ડવોરને લઈને ચેતવણી ઉચ્ચારી કહ્યું કે ઝડપથી જ સ્થિતિ કનિદૈ લાકિઅ બેકાબૂ થઈને બહાર થઈ શકે છે અને તેનાથી નિશ્રિતરૂપે ગ્લોબલ ગ્રોથને ઝટકો લાગશે.શિકાગો અકીલા બુથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના પ્રોફેસર રાજન કનિદૈ લાકિઅ નામુરા ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલી રહ્યાં હતા.   રાજનને કહ્યું કે મુખ્ય સવાલ એ છે કે આ પ્રકારની બારગેનિંગ, ટેરિફ લગાવવાની ધમકીઓ પહેલાથી કનિદૈ લાકિઅ વાસ્તવમાં વાતચીત હોય છે કે પછી તેનાથી તમામને ફાયદો થાય છે કે પછી સંસ્થાઓ, કંપનીઓ પોતાના રુખ પર અડિયલ રહે છે જેનો અર્થ એ છે કે તેને પોતાના કનિદૈ લાકિઅ જોખમોને ઓછા કરવાના હોય છે. એવા કિસ્સાઓમાં દરેક કોઈને નુકસાન થાય છે. રાજને વધુંમાં કહ્યું કે એમાંથી કેટલાંક મામલાઓ સ્થિતિ એવી હોય છે કે તે કનિદૈ લાકિઅ કાબૂથી બહાર થઈ શકે છે.   રાજને ચેતવણી આપતા કહ્યું કે ઈન્વેસ્ટર્સ એવી સંવેદનશીલ વાતચીતને હળવાશમાં ન લઈ શકે. જે અમેરિકા અને તેના ટ્રેડિંગ કનિદૈ લાકિઅ પાર્ટનર્સની વચ્ચે હશે. તેમણે કહ્યું કે આ સમયમાં જ્યારે અનેક દેશોની આગેવાની, અનેક મજબૂત લીડર્સ કરી રહ્યાં છે. એવામાં તેના માટે પોતાના રુખથી ફરી જવું મુશ્કેલ થશે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/07-06-2018/135138

ફેડ ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે:રઘુરામ રાજન
 ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા ટેન્શન   આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ કનિદૈ લાકિઅ રાજનના મતે ફેડ આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે. સાથે જ તેમણે ઉમેર્યું છે કે ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર હાલ વૈશ્વિક અર્થતંત્ર કનિદૈ લાકિઅ માટે સૌથી મોટા અકિલા ટેન્શન છે. સૌથી વધુ અનિશ્ચિતતા ટ્રેડ-વૉરને કારણે છે. આ પ્રકારની તકરાર વૈશ્વિક અર્થતંત્રની ગ્રોથ માટે અવરોધરૂપ છે. કનિદૈ લાકિઅ હાલના જોબડેટા દર્શાવે છે કે US ઇકૉનોમીમાં સુધારો થયો છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/07-06-2018/135137

હમ સબ એક હૈ: સગીરને મારવાના, ડામ દેવાના કેસમાં કોંગ્રેસી નેતાને બચાવવા ભાજપ મેદાનમાં !
 - પોલીસે અધૂરી કાર્યવાહી કરતાં હાઇકોર્ટમાં રિટ થઇ તે પછી CID ક્રાઇમને તપાસ સોંપાઇ છે - સગીરને નગ્ન કરી માર માર્યા પછી ગુપ્તાંગે સિગારેટના ડામ દીધા : ઘટનાનું રેકોર્ડિંગ કર્યું (ખાસ પ્રતિનિધિ)  અમદાવાદ, તા.7 જૂન 2018, ગુરુવાર ૧૫ ડીસેમ્બરના રોજ  હિંમતનગરમાં સવારે સ્કુલે જવા નીકળેલા એક સગીરનું  હિંમતનગરના કોંગ્રેસના નેતા કમલેશ પટેલના પુત્રો અને તેના મિત્રોએ અપહરણ કર્યુ હતું, અને એક અવાવરૃ જગ્યાએ સગીરને લઈ જઈ નગ્ન કરી માર માર્યો હતો અને સિગરેટના ડામ પણ આપ્યા હતા, આ આખી ઘટનાનું  આરોપીઓ જ  રેકોર્ડિંગકરી તેને વાયરલ પણ કર્યુ હતું, આ મામલે દિવસો સુધી સગીરના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માટે ધક્કા ખાતા રહ્યા હતા આખરે ફરિયાદ તો નોંધી પણ પોલીસની નબળી કાર્યવાહીને કારણે આરોપીઓને કોર્ટે તરત છોડી મુકયા હતા. આ મામલે દાદ માગવા સગીરના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી પોસ્કો હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરતા હાઈકોર્ટે ગુજરાત સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી કાર્યવાહી કરવા કહ્યુ કે પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે કોંગ્રેસના નેતા અને તેમના સંતાનોને બચાવવા ભાજપના નેતાઓ તંત્ર ઉપર દબાણ કરી રહ્યા છે. હિંમતનગરની એક શાળામાં અભ્યાસ કરતા સોળ વર્ષનો કિશોર સવારે સ્કુલે જઈ રહ્યો હતો ત્યારે હિંમતનગરમાં વિધાનસભાની ચુંટણી લડેલા કોંગ્રેસના નેતા કમલેશ પટેલનો પુત્ર મીત પટેલ તેના મિત્રો  નશ્વલ પટેલ, પ્રીત પટેલ, કેયુર અને ચીંતન પટેલ એક કારમાં આવ્યા હતા તેમણે આ કિશોરને પરાણે કારમાં બેસાડી તેનું અપહરણ કર્યુ હતું, આ અપહરણ કરવા પાછળનું કારણ એવુ હતું કે મીત પટેલને શંકા હતી કે તેની પિતરાઈ બહેન સાથે આ કિશોરને પ્રેમ થયો છે તેથી તે તેને પાઠ ભણાવવા માગતા હતા, આ કિશોરને એક  અવાવરૃ જગ્યા લઈ જઈ તેને ખૂબ માર્યો અને ત્યાર બાદ તેને નગ્ન પણ કર્યાે હતો, અને ગુપ્તાંગમાં સીગરેટના ડામ આપ્યા હતા. આ આખી ઘટનાઓના આ યુવકો પોતે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતા હતા. આ ઘટના બાદ મીત પટેલે પોતાના પિતાને કમલેશ પટેલને જાણ કરતા તેઓ પણ પોતાના સાથીઓ સાથે ત્યાં આવ્યા હતા, જો કે કિશોર અધમુવો થઈ ગયો હતો અને એકદમ નગ્ન અવસ્થામાં હતા, તેના હાથે અને પગે ફ્રેકચર પણ થયા હતા, કિશોરના કપડા પણ ફાટી ગયા હતા, આ કિશોરને માર મારનાર એક આરોપીએ કિશોરને ઘરે જવા માટે એક બરમુડો અને પોતાની જાકીટ આપ્યુ હતું કિશોર જેમ તેમ ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી સારવાર માટે તેને હિંમતનગર સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મામલે કિશોરના પિતા પોલીસ ફરિયાદ કરવા ગયા પણ પોલીસ ફરિયાદ નોંધતી જ નહોતી પરંતુ થોડા દિવસ બાદ આરોપીઓ જાહેર કરેલો વિડીયો કિશોરના પિતા પાસે આવતા તે વિડીયો લઈ પોલીસ સ્ટેશન ગયા હતા. જેના કારણે પોલીસ ૫૫ દિવસ બાદ સામાન્ય માર મારવાની ફરિયાદ નોંધી હતી. આથી કિશોરના પિતાએ હાઈકોર્ટમાં દાદ માગી પોસ્કો હેઠળ કાર્યવાહી કરવાની માગ કરતા જસ્ટીસ જે બી પારડીવાલાએ આ કેસ સીઆઈડી ક્રાઈમને સોંપ્યો હતો, સીઆઈડી પાસે કેસ આવી બે મહિના થઈ ગયા હોવા છતાં રાજકિય દબાણને કારણે કેસ મંથર ગતીએ આગળ વધી રહ્યો છે. સીઆઈડી હાલમાં ફોરેન્સિક લેબોરેટરીનો રીપોર્ટ આવવાવો બાકી છે તેવુ ગાણુ છેલ્લાં એક મહિનાથી ગાઈ રહી છે. આરોપીઓ દ્વારા વાઇરલ વિડીયો સાચો કે ખોટો સીઆઈડી તેની તપાસ કરે છે કિશોરને માર મારી તેની સાથે થયેલા અમાનીવય કૃત્યની તપાસ કરી સીઆઈડીએ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ પણ સીઆઈડીએ વાયરલ થયેલો વિડીયો સાચો છે કે ખોટો તેની તપાસ કરાવવા માટે કિશોરના પિતાનો ફોન ફોરેન્સીક લેબોરટરીમાં મોકલ્યો છે. સીઆઈડીના અધિકારી કહે કે તમે રજુ કરેલા વિડીયો સાથે  ચેંડા થયા છે કે નહીં તેનો રીપોર્ટ આવ્યા પછી જ કાર્યવાહી થશે. આમ મુળ ફરિયાદ બાજુ ઉપર રાખી હાલમાં સીઆઈડી ફરિયાદને જ આરોપીમાં પાંજરામાં ઉભો રાખી તપાસ કરતી હોય તેવુ લાગી રહ્યુ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/minors-beat-bjp-to-save-congress-leader-in-dam-deva-case-


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment